હે ભગવાન, આ બધું શું દેખાઈ ગયું!!! આ હસીનાએ બધા સામે સરકાવ્યો ડ્રેસ, આંતરવસ્ત્રો.... - Chel Chabilo Gujrati

હે ભગવાન, આ બધું શું દેખાઈ ગયું!!! આ હસીનાએ બધા સામે સરકાવ્યો ડ્રેસ, આંતરવસ્ત્રો….

યુઝર્સ બોલ્યા આ બેશરમ અભિનેત્રીને કપડાં પહેરવાની ભાન જ નથી – જોઈ લો તસવીરો

બિગબોસ ઓટીટીથી પહેલા જ સપ્તાહે બહાર થનારી ઉર્ફી જાવેદ એક ફેશન ક્વીન તરીકે ઓળખાય છે. ઉર્ફીના સિઝલિંગ લુક્સ, ડિઝાઇનર આઉટફિટ્સ અને મેકઅપ ચર્ચામાં રહે છે. ઉર્ફી ફેશન સેંસના ચાહકો કાયલ છે. ટીવીના સૌથી લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ ઓટીટી’ની કંટેસ્ટેંટ રહી ચૂકેલી ઉર્ફી જાવેદ એક ટીવી સ્ટાર હોવાની સાથે સોશિયલ મીડિયાની દુનિયામાં એક મોટું નામ ધરાવે છે. ઉર્ફી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે તેની ડ્રેસિંગ સેન્સને કારણે ચર્ચામાં રહે છે. ઉર્ફીએ દરેક જગ્યાએ તેની ડ્રેસિંગ સેન્સથી બધાને આકર્ષિત કર્યા.

ઉર્ફી જાવેદે તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે. ઉર્ફી જાવેદ અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો ચાહકો સાથે શેર કરે છે પરંતુ ચાહકોએ આટલી બોલ્ડનેસ પહેલા ક્યારેય જોઈ નથી. ઉર્ફી લાલ ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ અવતારમાં જોવા મળી રહી છે. ઉર્ફી જાવેદના એક્સપ્રેશને ચાહકોના દિલમાં આગ લગાવી દીધી છે. લેટેસ્ટ ફોટોશૂટમાં ઉર્ફી રેડ કલરના થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે અને તે એકવાર ફરી બ્રા ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by buzzyoo.news (@buzzyoo.news)

ઉર્ફી આ ફોટોશૂટમાં સ્ટાઇલિશ અને ગ્લેમરસ લાગી રહી છે પરંતુ અંડરગાર્મેન્ટ્સ ફ્લોન્ટ કરવાને કારણે તે ટ્રોલર્સના નિશાના પર આવી ગઇ છે. ઉર્ફીની તસવીરમાં ડ્રેસની એક સાઇડની સ્ટ્રીપ ખુલેલી છે અને એવામાં તે તેને હાથથી સંભાળે છે અને જાળીદાર બ્રા ફ્લોન્ટ કરી રહી છે. ઉર્ફીની વાત કરીએ તો તેણે આ બોલ્ડ આઉટફિટ સાથે પોતાનો મેકઅપ પણ ખાસ રાખ્યો છે. સ્મોકી આઈશેડો સાથે અભિનેત્રીએ કલરની ચમકતી લિપસ્ટિક લગાવી છે.

 

View this post on Instagram

 

A post shared by @urfifc1

ચહેરા પર કોન્ટૂરિંગની સાથે સાથે હાઇલાઇટરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે તેની ત્વચા ખૂબ જ ગ્લોઇંગ લાગે છે. ઉર્ફીએ તેના વાળમાં સિમ્પલ પોનીટેલ બનાવી છે. ઉર્ફીનો લગભગ દરેક લુક સોશિયલ મીડિયા પર વાયરલ રહે છે. એક્ટ્રેસ તેના ખુલાસા કપડાંને કારણે વારંવાર ટ્રોલ થાય છે. આ પહેલીવાર નથી કે જ્યારે ઉર્ફી બ્રા ફ્લોન્ટ કરતી જોવા મળી હોય, આ પહેલા પણ અભિનેત્રી એરપોર્ટ પર બ્રા ફ્લોન્ટ કરતી જોવા મળી હતી, જે બાદ ઉર્ફીના કપડાને લઈને ઘણો હંગામો થયો હતો. પરંતુ દોષરહિત અને બોલ્ડ ઉર્ફી લોકોની પરવા કર્યા વિના તેના બોલ્ડ લુક્સથી ઝળહળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Urfi (@urf7i)

એક યુઝરે કમેન્ટ કરતા લખ્યુ- ખુદા કા કુછ ખૌફ કરો. તો એક બીજા યુઝરે લખ્યુ- બાકી બધુ તો બરાબર છે પરંતુ અંડરગાર્મેન્ટ્સ બતાવવાની જરૂર શું હતી. ત્યાં જ એક અન્ય યુઝરે લખ્યુ- કપડા નથી સંભાળાતા શું ? એક યુઝરે આ તસવીર પર કમેન્ટ કરતા લખ્યુ કે- આ પણ ઉતારી દેતી તો ફોલઅર્સ જલ્દી વધી જતા. જોકે, કેટલાક યુઝર્સ ઉર્ફીના બેબાક અંદાજની પ્રશંસા પણ કરતા જોવા મળી રહ્યા છે. ઉર્ફી પહેલા પણ તેની આવી તસવીરોને લઇને સોશિયલ મીડિયા પર હલચલ મચાવી ચૂકી છે.

 

Live 247 Media

disabled