હજુ પણ સુધારવાનું નામ નથી લેતી સલમાન ભાઇજાનના બિગ બોસ વાળી આ અભિનેત્રી, અંદરના ભાગો બહાર દેખાઈ રહી છે જોઈ લો તસવીરો

ઉર્ફી જાવેદ અવારનવાર તેના આઉટફિટ્સને કારણે ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના શાનદાર ફોટા અને વીડિયો અવાર નવાર શેર કરતી રહે છે. તેના ચાહકો ઉર્ફીની પોસ્ટ પર ખૂબ લાઈક અને કોમેન્ટ કરે છે. પરંતુ કેટલાક યુઝર્સને ઉર્ફીનો ડ્રેસ અને તેની હરકતો પસંદ નથી આવતી. જેના કારણે તે લોકો ઉર્ફીને ટ્રોલ કરવા લાગે છે.તાજેતરમાં ઉર્ફીએ પિંક બ્રાલેટ સ્ટાઇલ ટોપમાં એક વીડિયો શૂટ કર્યો હતો, જે તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઉર્ફી છત્રી લઈને ઊભી છે અને તેમાં ઘણા ફૂલો છે. આ પછી, તે છત્રી પોતાની ઉપર ખોલે છે.

ત્યાર પછી તેમાં રહેલા ફૂલોનો વરસાદ ઉર્ફી પર થવા લાગે છે. ઉર્ફી જાવેદ ગુલાબી રંગની બ્રામાં અદભૂત લાગી રહી છે. તેણે સફેદ જીન્સ પહેર્યું છે. તેમજ કાનમાં મોટી ઈયર રિંગ્સ કેરી કરી છે. ઉર્ફી હાઇ હીલ્સમાં શાનદાર લાગી રહી છે. જ્યારે તે ખુલ્લા વાળ રાખી તેની પર છત્રીમાંથી ફૂલોનો વરસાદ કરેી રહી છે આ દરમિયાન તે અદ્ભૂત લાગી રહી છે. ઉર્ફીની આ પોસ્ટ પર તેના ફેન્સે ઘણી ફની કોમેન્ટ્સ કરી છે. એક યુઝરે લખ્યું લવલી સ્ટાઈલ, બીજા યુઝરે લખ્યું બ્યુટી ક્વીન, બીજા એક યુઝરે લખ્યું ક્યૂટ લુકિંગ.

તમને જણાવી દઈએ કે, 15 ઓક્ટોબર 1996ના રોજ જન્મેલી ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયાનો એક મોટો ચહેરો છે. ઉર્ફીએ તેની કારકિર્દીની શરૂઆત વર્ષ 2016માં શરૂ થયેલી સીરીયલ બડે ભૈયા કી દુલ્હનિયાથી કરી હતી. વર્ષ 2021માં જ્યારે તેણે બિગ બોસ ઓટીટીમાં ભાગ લીધો ત્યારે ઉર્ફીને વધુ હેડલાઇન્સ મળી. ઉર્ફીએ ‘બિગ બોસ ઓટીટી’ના ઘરમાં ખૂબ ધૂમ મચાવી હતી. ઉર્ફી તેની બોલ્ડ અને વિચિત્ર ફેશન સેન્સના કારણે ઘર પર રાજ કરતી હતી. શો પૂરો થયા બાદ પણ ઉર્ફી અત્યાર સુધી ચર્ચામાં છે.

બિગબોસ ઓટીટી”નો ભાગ રહેલી કંટેસ્ટેંટ ઉર્ફી જાવેદ ભલે ટીવીના સૌથી મૌટા રિયાલિટી શોમાં વધારે દિવસ સુધી ટકી ન શકી હોય પરંતુ જયાં સુધી તે ઘરની અંદર રહી ચાહકો તરફથી તેને ખૂબ પ્રેમ મળ્યો. ઉર્ફી જયારથી બિગબોસ હાઉસથી બહાર આવી છે ત્યારથી તે સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, એટલું જ નહિ છેલ્લા દિવસોમાં તેણે તેની કેટલીક સુપર બોલ્ડ તસવીરો શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

કોઇએ વિચાર્યુ ન હતુ કે, બિગબોસ ઓટીટીથી પહેલા સપ્તાહે જ બહાર થનારી ઉર્ફી જાવેદ ઇન્ટરનેટ પર તહેલકો મચાવશે. ઉર્ફીની ગ્લેમરસ તસવીરો અને સિઝલિંગ લુક્સ સોશિયલ મીડિયા પર રોજ વાયરલ થઇ રહ્યો છે. ઉર્ફીની સ્ટાઇલ અને તેના કપડા ટોક ઓફ ધ ટાઉન બનેલા છે.

After post

disabled