ઉર્ફી જાવેદે જણાવી ગંદા શૂટની કહાની- પ્રોડ્યુસરે કપડા ખેંચી લીધા, સાડી ઉંચી કરી, દિયર સાથે…ચોંકાવનારો ખુલાસો
બિગબોસની અભિનેત્રીએ કર્યો મોટો ધડાકો: પ્રોડ્યુસરે દગો આપી શૂટ કરાવ્યો હતો લેસ્બિયન સીન જેમાં બીજી યુવતી સાથે ઘપાઘપ …
‘બિગ બોસ ઓટીટી’ થી પોપ્યુલર થનારી અભિનેત્રી ઉર્ફી જાવેદ આજકાલ તેના ફેશનેબલ અને અલગ સ્ટાઇલનાં કપડાં માટે ખૂબ ચર્ચામાં છે. ભલે ઉર્ફી તેના ડ્રેસને કારણે સોશિયલ મીડિયા પર કેટલાક લોકોના નિશાના પર રહે છે, પરંતુ તેને અહીં સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તેનો પરિવાર ઘણો રૂઢિચુસ્ત હતો અને ખુલ્લેઆમ કંઈપણ કરવાની આઝાદી ન હતી, તેથી ઉર્ફી જાવેદ ઘરેથી ભાગીને મુંબઈ આવી ગઇ હતી. મુંબઈમાં રહેવા માટે ઉર્ફી પાસે ન તો પૈસા હતા કે ન તો કોઇ છત. એવો કોઈ ગોડફાધર નહોતો જે તેને ઇન્ડસ્ટ્રીમાં કામ અપાવે અથવા તેને બ્રેક આપે. આ કારણે ઉર્ફીને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.
View this post on Instagram
પરંતુ તે સમયે, ઉર્ફી જાવેદ ત્યારે ભડકી જ્યારે એક નિર્માતાએ તેને વેબ સિરીઝમાં બોલ્ડ સીન કરવા માટે ડરાવી અને તેના ના પાડવા પર તેને જેલમાં મોકલવાની ધમકી આપી. ઈન્ડિયા ડોટ કોમના એક રિપોર્ટ અનુસાર, ઉર્ફી જાવેદે કહ્યું, ‘એક સીન હતો જેમાં મારા બનેવીની ભૂમિકા ભજવનાર અભિનેતાએ મારી તરફ જોવાનું હતુ. પરંતુ નિર્માતાએ આ સીનને અડવાના સીનમાં ફેરવી દીધો. તેણે એ છોકરા દ્વારા મારી સાડી એટલી ઉંચી કરી કે મારા અન્ડરવેર જોઈ શકાય.
View this post on Instagram
પછી મને અહેસાસ થયો કે તે મારી સાથે રમી રહી છે. ઉર્ફીએ કહ્યું કે તે નિર્માતા સમક્ષ રડી અને આજીજી કરી પરંતુ તેણે ધમકી આપી કે જો તે તેની ઇચ્છા મુજબ સીન નહીં કરે તો જેલમાં ધકેલી દેશે. ઉર્ફીએ જણાવ્યું કે નિર્માતાએ તેના પાસે ઇંટેન્સ લેસ્બિયન સીન પણ કરાવ્યા. ઉર્ફી જાવેદે કહ્યું કે તે બેડ પર સૂતા રડી રહી હતી કેમ કે આ શૂટ ન કરાવવામાં આવે. કારણ કે તે આ નહિ કરી શકે. તેણે માફી માંગી પરંતુ તે નિર્માતા તેને ધમકી આપતા રહ્યા અને સીન શૂટ કરવાનું ચાલુ રાખ્યું.
View this post on Instagram
આ રીતે, ધીરે ધીરે આ સીન સંપૂર્ણ રીતે શૂટ કરવામાં આવ્યો. ઉર્ફી કહે છે કે હું શુ કરતી કંઇ જ સમજ આવી રહ્યુ ન હતુુ, બીજી છોકરી પણ નવી હતી, તેને પણ ખબર ન હતી કે આવું કરાવવામાં આવશે. અમે બંને રડી રહ્યા હતા. પ્રોડ્યુસર બોલી કે તેના પેંટની અંદર હાથ નાખ અને પછી આવી કપડા ખેંચ. મેં આગળના દિવસથી સેટ પર જવાનું બંધ કરી દીધુ, ફોન બંધ કરી દીધો. પછી તે લોકોએ મને 40 લાખની નોટિસ મોકલી.
View this post on Instagram
ઉર્ફીએ આગળ કહ્યુ કે, હું આત્મહત્યા કરવાની કગાર પર હતી. મેં ચાલતી રિક્ષાથી કૂદવાની કોશિશ કરી હતી પરંતુ એક મિત્રએ બચાવી લીધી. મને ખબર ન હતી કે આનાથી કેવી રીતે નીકળુ. ઉર્ફી આગળ જણાવે છે કે તે બાદ મેં તેમના પર કેસ કર્યો અને તેમને જેલ થઇ. તે બાદ લોકોએ કેસ પરત ખેંચવા માટે હાથ જોડ્યા. પછી મેં કેસ પરત લઇ લીધો કારણ કે હું આનાથઈ બહાર નીકળી ગઇ હતી.
View this post on Instagram
તે બાદ તેમણે કાસ્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં એવું ફેલાવી દીધુ કે આ છોકરી ખોટા આરોપો લગાવે છે. કોઇએ મને એક વર્ષ સુધી કાસ્ટ ન કરી. મને ખબર નહિ હું કેવી રીતે જીવતી છું. હવે યાદ આવે તો લાગે છે કે મરી જ ગઇ હતી. તે કહે છે કે તેણે હિંમત ન હારી અને આ માટે તે જીવતી છે. આગળ વધી રહી છે.