ભરી મહેફિલમાં ઉર્ફી જાવેદે ઉતાર્યો સાડીનો પલ્લું, કેમારામા દેખાઈ ગયો સમગ્ર નજારો - Chel Chabilo Gujrati

ભરી મહેફિલમાં ઉર્ફી જાવેદે ઉતાર્યો સાડીનો પલ્લું, કેમારામા દેખાઈ ગયો સમગ્ર નજારો

રાતની રંગીન પાર્ટીમાં સાડી ઉતારીને મસ્તીમાં ચૂર થઈ ઉર્ફી, ન દેખાવાનું દેખાઈ જતા બધા ડઘાઈ ગયા!

ઉર્ફી જાવેદ પોતાની બોલ્ડ અને બેદાગ સ્ટાઈલના કારણે હેડલાઈન્સમાં રહે છે. તે પોતાની અનોખી ફેશન સેન્સના કારણે અવારનવાર ટ્રોલ્સના નિશાના હેઠળ આવે છે. તે ફરી એકવાર તેની લેટેસ્ટ તસવીરોને કારણે ચર્ચામાં છે.બિગ બોસ ઓટીટીથી લાઈમલાઈટમાં આવેલી ટીવી અભિનેત્રી ઉર્ફી જાવેદ આ દિવસોમાં તેની ફેશન પસંદગી અને સ્ટાઈલને કારણે ચર્ચામાં છે.  હાલમાં જ ઉર્ફી જાવેદે ફરી એકવાર બોલ્ડ ડ્રેસમાં ફોટા શેર કરીને બધાનું ધ્યાન ખેંચ્યું.

 

View this post on Instagram

 

A post shared by OfficialJustNews (@officialjustnews)

ઉર્ફી તેના કપડાના કારણે પણ ઘણી ટ્રોલ થાય છે પરંતુ તેને ટ્રોલર્સથી કોઇ ફરક પડતો નથી. તે જે પહેરવા માંગે છે તે પહેરે છે.ક્યારેક પોતાના નિવેદનોને કારણે તો ક્યારેક પોતાની અસામાન્ય શૈલીને કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે. કહેવું પડશે કે ઉર્ફી જાવેદ ખૂબ જ ક્રિએટિવ છે. ઉર્ફી જાવેદનું માનવું છે કે તે આ દુનિયાની દરેક વસ્તુમાંથી પોતાનો ડ્રેસ બનાવી શકે છે. અભિનેત્રી પણ દરેક ડ્રેસમાં પાયમાલ કરતી જોવા મળે છે.

એવામાં ગત દિવસોમાં ઉર્ફી એક ઇવેન્ટમાં હિસ્સો લેવા માટે પહોંચી હતી. આ દરમિયાન ઉર્ફીએ બ્લેક પારદર્શીય સાડી પહેરી હતી અને તેનું બ્લાઉઝ બ્રાલેટ જેવું લુક આપતું હતું, અને બેકલેસ હતું.જેવી જ ઉર્ફી ઇવેન્ટમાં પહોંચી કે મીડિયાના કેમેરાનું ફોક્સ તેના પર જ અટકી ગયું હતું. ઉર્ફીનો આ લુક એકદમ બોલ્ડ દેખાયો હતો, અને તેમણે ઇવેન્ટમાં સમગ્ર મહેફિલ લૂંટી લીધી હતી.

ઉર્ફીએ ભલે સાડી પહેરી હોય પણ ગ્લેમર દેખાવા માટે તે કઈ પણ ખામી નથી રાખતી. સાડી સાથે ઉર્ફીએ લાઈટ મેકઅપ કર્યો હતો, અને વાળમાં હાઈબન બનાવી રાખ્યું હતું. ઉર્ફીએ માથામાં સાઈડ માંગટીકો પણ લગાવ્યો હતો અને નાકમાં નથ પહેરી હતી, જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી હતી.

ઉર્ફીએ આ લુકમાં મીડિયા સામે હંમેશાની જેમ અવનવા પોઝ આપ્યા હતા. જો કે ઇવેન્ટમાં દરમિયાન ફોટોશૂટ માટે ઉર્ફીએ પોતાની સાડી ઉતારી હતી અને તેને સ્કર્ટ ટોપમાં બદલી હતી. ઉર્ફીના અવતારને લીધે તેને લોકો દ્વારા ટ્રોલ પણ કરવામાં આવી હતી. લોકોએ તેના આ લુક પર ઇન્સ્ટાગ્રામને ઉર્ફીગ્રામ બનાવી દો, સસ્તી પબ્લિસિટી વગેરે જેવી કમેન્ટ્સ પણ કરી છે.

ઉર્ફી જાવેદ તેની એકથી એક શાનદાર ફેશન સેન્સ માટે દરરોજ હેડલાઇન્સમાં રહે છે. ફરી એકવાર ઉર્ફી જાવેદે આ સ્ટાઇલથી સોશિયલ મીડિયા પર પ્રભુત્વ જમાવ્યું છે. જણાવી દઈએ કે ઉર્ફી જાવેદની ઉંમર માત્ર 25 વર્ષની છે અને તે ખૂબ જ નાની ઉંમરમાં પોતાની ફેશન સેન્સના કારણે મોટી સ્ટાર બની ગઈ છે. લખનૌની રહેવાસી ઉર્ફીએ હાલમાં જ પોતાના વતનમાં મીડિયા સાથે વાત કરતા ટ્રોલિંગને લગતા મુદ્દા પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

ઉર્ફી કહે છે કે ‘મને ફેશન ગમે છે અને આજે જ્યારે હું તે પરવડી શકું છું તો શા માટે ફેશનને ફોલો ન કરું? અમુક સમય પહેલા જ ઉર્ફીએ બ્લેડથી બનેલું ટોપ પહેર્યું હતું. તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ અત્યાર સુધી કાચ, પ્લાસ્ટિકની થેલીઓ, મોજાં, સાંકળ, ફૂલો, સુગર કેન્ડી, બોરીઓથી બનેલો ડ્રેસ પહેરી ચૂકી છે. તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ ગયા વર્ષે બિગ બોસ ઓટીટીમાં જોડાઇ હતી. આ શો પછી અભિનેત્રીની લોકપ્રિયતા ઘણી વધી ગઈ હતી. દરરોજ ઉર્ફી તેની અસામાન્ય ફેશન અને ડ્રેસિંગ સેન્સને કારણે લાઈમલાઈટમાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

એવામાં અમુક સમય પહેલા બોલિવૂડ એક્ટર રણવીર સિંહે કોફી વિથ કરણ સીઝન 7ના ચેટ શોમાં કહ્યું હતું કે ઉર્ફીની ફેશન ખૂબ જ અનોખી છે.બોલિવૂડ એક્ટર રણવીર સિંહે કરણ જોહરના ચેટ શોમાં સોશિયલ મીડિયા ક્વીન ઉર્ફી જાવેદ વિશે ઘણી વાતો કરી હતી. ઉર્ફી જાવેદના કટઆઉટ ડ્રેસ વિશે વાત કરતાં રણવીર સિંહે તેને સોશિયલ મીડિયાનો ‘ફેશન આઇકોન’ કહી.

yc.naresh

disabled