આર પાર દેખાય એવા ટ્રાન્સપરન્ટ બુરખામાં કર્યો ધડાકો...બિગ બોસની અભિનેત્રીની તસવીરો જોઈને ચોંકી જશો - Chel Chabilo Gujrati

આર પાર દેખાય એવા ટ્રાન્સપરન્ટ બુરખામાં કર્યો ધડાકો…બિગ બોસની અભિનેત્રીની તસવીરો જોઈને ચોંકી જશો

અરરર..બધું જ દેખાઈ ગયું….7 PHOTOS જોઈને ફેન્સ બોલ્યા આના અબ્બુ અમ્મી કંઈ કહેતા નહિ હોય?

અંદરનું બધું જ બહાર દેખાઈ ગયું, તસવીરો જોતા જ ફેન્સના મોમાં લાળ ટપકી ઉઠી જોઈ લેજો

બિગબોસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેના ચાહકો વચ્ચે ચર્ચાનો વિષય બની રહેતી હોય છે. તે ઇન્સ્ટાગ્રામ પર અવાર નવાર તેની દિલચસ્પ તસવીરો શેર કરી હેડલાઇનમાં રહે છે. બિગબોસ ઓટીટીથી મશહૂર થયેલી અદાકારા ઉર્ફી જાવેદને થોડીવાર પહેલા જ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. ઉર્ફી એરપોર્ટ પર ટ્રાંસપરન્ટ ડ્રેસમાં સ્પોટ થઇ હતી. ઓલ બ્લેક ટ્રાંસપરન્ટ ડ્રેસમાં ઉર્ફીનો બોલ્ડ લુક જોઇ બધાની આંખો ખુલ્લી રહી ગઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by GanaTunes (@ganatunes)

ઉર્ફીની આ તસવીરોમાં તેની ઇનરવિયર પણ જોવા મળી રહી હતી. ઉર્ફી ઘણીવાર તેના બોલ્ડ ડ્રેસથી બધાની ઊંઘ ઉડાવતી રહે છે. તેની ફેશન સેંસ અવાર નવાર બધા વચ્ચે ચર્ચામાં રહેતી હોય છે. લોકો ઘણીવાર તેને ખરી-ખોટી પણ સંભળાવતા રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Tashan (@bollywood_tashan)

“બિગબોસ ઓટીટી”નો ભાગ રહેલી કંટેસ્ટેંટ ઉર્ફી જાવેદ ભલે ટીવીના સૌથી મૌટા રિયાલિટી શોમાં વધારે દિવસ સુધી ટકી ન શકી હોય પરંતુ જયાં સુધી તે ઘરની અંદર રહી ચાહકો તરફથી તેને ખૂબ પ્રેમ મળ્યો. ઉર્ફી જયારથી બિગબોસ હાઉસથી બહાર આવી છે ત્યારથી તે સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, એટલું જ નહિ છેલ્લા દિવસોમાં તેણે તેની કેટલીક સુપર બોલ્ડ તસવીરો શેર કરી છે.

ઉર્ફી જાવેદ તેના ડ્રેસિંગ સેન્સને કારણે આ દિવસોમાં ચર્ચાનો વિષય બનેલી છે.જણાવી દઇએ કે, ઉર્ફી આ પહેલા તેની બિકી તસવીરોને કારણે ચર્ચામાં આવી હતી. ચાહકોએ તે તસવીર પર પણ ખૂબ રિએક્શન આપ્યુ હતુ. ઉર્ફી બિકી તસવીરોમાં તેનું ટેટૂ પણ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

ટીવીના પોપ્યુલર કોન્ટ્રોવર્શિયલ શો “બિગબોસ ઓટીટી”ની એલીમિનિટેડ કંટેસ્ટેંટ ઉર્ફી જાવેદ થોડા સમય પહેલા જ તેના એરપોર્ટ લુકને કારણે ચર્ચામાં આવી હતી. છેલ્લા દિવસોમાં તે એરપોર્ટ પર બ્રાલેટ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ઉર્ફીનો આ લુક જોઇ સોશિયલ મીડિયા પર તેની ખૂબ મજાક ઉડી હતી. લોકોએ ઉર્ફીના આઉટફિટ પર સવાલો ઊભી કરી અભદ્ર કમેન્ટ્સ પાસ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Veblr (@veblr)

તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ ધરાવે છે. તેણીને ‘મેરી દુર્ગા’ની આરતી,’ બડે ભૈયા કી દુલ્હનિયા’માં અવની, ‘બેપનાહ’માં બેલા અને’ પંચ બીટ સીઝન 2’માં મીરાનું પાત્ર ભજવીને વધુ ઓળખ મેળવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Glitz (@glitzbuny)

 

“બિગબોસ ઓટીટી” કંટેસ્ટેંટ ઉર્ફી જાવેદ તેના ડ્રેસિંગ સેન્સને કારણે આ દિવસોમાં ચર્ચાનો વિષય બનેલી છે. ઉર્ફીની હાલમાં જ કેટલીક નવી તસવીરો સામે આવી છે, જેમાં ઉર્ફીએ ટ્રાંસપરંટ બુરખો પહેર્યો છે. ઉર્ફીએ તેનો પ્રી-બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. આ દરમિયાન તે ઓલ બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Koimoi.com (@koimoi)

જણાવી દઇએ કે, ઉર્ફી તેના અતરંગી કપડા માટે જાણિતી છે. તે અવાર નવાર તેના લુક અને આઉટફિટને કારણે ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે ફરી એકવાર તે તેના આઉટફિટને લઇને ચર્ચામાં આવી છે. તેણે બ્લેક બ્રાલેટ અને પેન્ટ સાથે ટ્રાંસપરેંટ બુરખો એટલે કે શ્રગ માથા પર પહેર્યો છે. ઉર્ફીની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોતજોતામાં જ વાયરલ થઇ ગઇ હતી. ઉર્ફીએ આ આઉટફિટ સાથે ઇયરિંગ્સ કેરી કર્યા હતા.

ઉર્ફી જાવેદ ભલે ટીવીના સૌથી મૌટા રિયાલિટી શોમાં વધારે દિવસ સુધી ટકી ન શકી હોય પરંતુ જયાં સુધી તે ઘરની અંદર રહી ચાહકો તરફથી તેને ખૂબ પ્રેમ મળ્યો. ઉર્ફી જયારથી બિગબોસ હાઉસથી બહાર આવી છે ત્યારથી તે સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, એટલું જ નહિ છેલ્લા દિવસોથી તે તેની બોલ્ડ અને ગોર્જિયસ તસવીરોને લઇને લાઇમલાઇટમાં પણ રહી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Koimoi.com (@koimoi)

ટીવીના પોપ્યુલર કોન્ટ્રોવર્શિયલ શો “બિગબોસ ઓટીટી”ની એલીમિનિટેડ કંટેસ્ટેંટ ઉર્ફી જાવેદ થોડા સમય પહેલા જ તેના એરપોર્ટ લુકને કારણે ચર્ચામાં આવી હતી. છેલ્લા દિવસોમાં તે એરપોર્ટ પર બ્રાલેટ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ઉર્ફીનો આ લુક જોઇ સોશિયલ મીડિયા પર તેની ખૂબ મજાક ઉડી હતી. લોકોએ ઉર્ફીના આઉટફિટ પર સવાલો ઊભી કરી અભદ્ર કમેન્ટ્સ પાસ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Filmymantra Media (@filmymantramedia)

કોઇએ વિચાર્યુ ન હતુ કે, બિગબોસ ઓટીટીથી પહેલા સપ્તાહે જ બહાર થનારી ઉર્ફી જાવેદ ઇન્ટરનેટ પર તહેલકો મચાવશે. અભિનેત્રીએ હાલમાં જ બ્રાને ફ્લોન્ટ કરતી એરપોર્ટ ઉપર સ્પોટ થઈ હતી. ત્યારબાદ તે ખૂબ ટ્રોલ થઈ હતી. તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદની ઉમર ફક્ત ૨૪ વર્ષ છે અને ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ ધરાવે છે. તેણીને ‘મેરી દુર્ગા’ની આરતી,’ બડે ભૈયા કી દુલ્હનિયા’માં અવની, ‘બેપનાહ’માં બેલા અને’ પંચ બીટ સીઝન 2’માં મીરાનું પાત્ર ભજવીને વધુ ઓળખ મેળવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Simply Bollywood (@simplybollywud)

Live 247 Media

disabled