બ્રા પહેર્યા વિના જ ઉર્ફી જાવેદે બતાવ્યુ બધુ જ, લોકોએ કહ્યુ- બસ દોરી ખોલવાની જ વાર છે, ખુલી જાય તો મજા આવી જાય
વાત જ્યારે ઉર્ફી જાવેદની આવે તો તેના ડ્રેસ કોઇના વિચારથી પણ ઉપર હોય છે. દરેક વખતે અભિનેત્રી તેના જૂના ડ્રેસથી પણ વધારે બોલ્ડ બનીને સામે આવે છે અને ચાહકોને સરપ્રાઇઝ કરી દે છે. ઉર્ફી જાવેદ તેની તસવીરો અને વીડિયોના કારણે દરરોજ હેડલાઇન્સમાં રહે છે. પરંતુ આ વખતે તો ઉર્ફી જાવેદે તેના કપડા સાથે એવું રિસ્ક લીધુ છે કે જે તેના માટે મુસીબત બની શકે છે. અભિનેત્રી બ્રાલેસ થઇને આગળથી એક દોરી પર બનેલ ટોપ પહેરીને જોવા મળી હતી. તે બાદ તેણે ગેમ પણ રમી, જે તેના માટે ઘણુ રિસ્કી હતું. અભિનેત્રીનું ટોપ આગળથી એકદમ ઓપન હતુ અને તે એક પતલી દોરીથી બંધાયેલુ હતુ.
View this post on Instagram
અભિનેત્રીનો આ દરમિયાનનો વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે કે, અભિનેત્રીએ ટોપમાં બ્રા પહેરી નથી. ખાસ વાત એ છે કે ઉર્ફીનું આ ઓરેન્જ ટોપ આગળના ભાગેથી આખુ ખુલ્લુ છે. જેમાં તેના ક્લીવેજ સ્પષ્ટ દેખાઇ રહ્યા છે. આ ખૂબ જ બોલ્ડ અને રિવીલિંગ ટોપ સાથે ઉર્ફીએ લો-વેસ્ટ જીન્સ પહેર્યુ છે. જો ઉર્ફીથી જરા પણ ચૂક થઇ જતી તો તે ઉપ્સ મોમેન્ટનો પણ શિકાર થઇ શકતી હતી. વીડિયો શેર કરી ઉર્ફીએ કેપ્શનમાં લખ્યુ- પુલને રમવાની સાચી રીત. ઉર્ફી જાવેદના વીડિયોની વાત કરીએ તો, પૂલ રમતી વખતે બનાવેલો તેનો વીડિયો અત્યાર સુધીમાં લાખો વાર જોવામાં આવ્યો છે.
View this post on Instagram
લોકો કોમેન્ટ બોક્સમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ઓહ માય ગોડ.. બહુ વધારે પડતું કામ થઈ ગયું.’ અન્ય યુઝરે લખ્યું- મેમ, શું તમારા ઘરમાં એમ્બ્યુલન્સ હશે? કારણ કે તમને જોઈને છોકરાઓ ઘાયલ થાય છે. અન્ય એક યુઝરે કોમેન્ટ કરી, ‘તમે અદ્ભુત છો મેડમ.’ જો કે, કેટલાકે ઉર્ફી જાવેદને સવાલ પૂછ્યો કે, તમે આવા કપડાં કેમ પહેરો છો ? તો કેટલાકે લખ્યું કે રમતા નથી આવતું શું ? ઘણા લોકો ઉર્ફીના આ વીડિયો પર તેની બોલ્ડનેસના વખાણ કરી રહ્યા છે તો ઘણા લોકો તેના ડ્રેસની ટીકા કરી રહ્યા છે અને વીડિયો પર અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ કેટલાક સમય પહેલા ઉર્ફીએ બ્લેડથી બનેલું ટોપ પહેર્યું હતું. તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ અત્યાર સુધી કાચ, પ્લાસ્ટિકની થેલીઓ, મોજાં, સાંકળ, ફૂલો, સુગર કેન્ડી, બોરીઓથી બનેલો ડ્રેસ પહેરી ચૂકી છે. તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ ગયા વર્ષે બિગ બોસ ઓટીટીમાં જોડાઇ હતી. આ શો પછી અભિનેત્રીની લોકપ્રિયતા ઘણી વધી ગઈ હતી. દરરોજ ઉર્ફી તેની અસામાન્ય ફેશન અને ડ્રેસિંગ સેન્સને કારણે લાઈમલાઈટમાં રહે છે.
View this post on Instagram
હાલમાં જ બોલિવૂડ એક્ટર રણવીર સિંહે કોફી વિથ કરણ સીઝન 7ના ચેટ શોમાં કહ્યું હતું કે ઉર્ફીની ફેશન ખૂબ જ અનોખી છે.બોલિવૂડ એક્ટર રણવીર સિંહે કરણ જોહરના ચેટ શોમાં સોશિયલ મીડિયા ક્વીન ઉર્ફી જાવેદ વિશે ઘણી વાતો કરી હતી. ઉર્ફી જાવેદના કટઆઉટ ડ્રેસ વિશે વાત કરતાં રણવીર સિંહે તેને સોશિયલ મીડિયાનો ‘ફેશન આઇકોન’ કહી.