ઉર્ફી જાવેદે બધી હદ પાર કરીને કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જીન્સનું બટન ખોલીને એવું એવું દેખાડ્યું કે આંખો ફાટી પડશે - Chel Chabilo Gujrati

ઉર્ફી જાવેદે બધી હદ પાર કરીને કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જીન્સનું બટન ખોલીને એવું એવું દેખાડ્યું કે આંખો ફાટી પડશે

લાઇમલાઇટમાં રહેવા વાળી ઉર્ફી જાવેદ ગમે ત્યારે કઈ પણ કરી દેતી હોય છે. તેના વિચિત્ર ડ્રેસમાં અવનવા પોઝ આપવા વાળી ઉર્ફી જાવેદે આ વખતે કંઈક એવું કરી દીધું છે જેની તસવીરો જોયા પછી તમે પણ કહેશો કે તેની હદ કરતા પણ વધારે બોલ્ડ છે. બિગબોસથી ચર્ચમાં આવવા વાળી ઉર્ફી જાવેદ અવાર નવાર તેની અતરંગી ફેશન સ્ટાઇલને લઈને ચર્ચમાં રહેતી હોય છે.

દરેક વખતે તે નવી-નવી સ્ટાઇલ કેરી કરવા વાળી આ અભિનેત્રીએ ફરી એક વાર પેન્ટના બટન ખોલીને ફોટોશૂટ કરાવ્યું છે જેના કારણે તે ચર્ચમાં આવી ગઈ છે. તસવીરમાં ઉર્ફી જાવેદ બ્રાઉન કલરના પેન્ટમાં જોવા મળી રહી છે અને પેન્ટના બટન ખુલ્લા રાખીને હસતી નજર આવી રહી છે. તસવીરમાં જોઈ શકાય છે કે ઉર્ફીએ બ્રાઉન કલરના પેન્ટની ઉપર ગુલાબી રંગનું બ્રાલેટ ટોપ પહેર્યું છે અને મોઢાની આજુબાજુ તેના વાળ વિખેરેલા છે.

 

View this post on Instagram

 

A post shared by TODAY FEED (@todays_feed)

ઉર્ફીએ જે તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે તેમાં અભીનેત્રી ખુબ ગ્લેમરસ લાગી રહી છે. ઉર્ફીએ પિંક કલરની બ્રાલેટ મેચિંગ ઈયરિંગ્સ પહેરેલી છે. ઉર્ફી ખુલ્લા વાળ સાથે રમતી પણ નજર આવી રહી છે. આ તસવીરોને શેર કરતા ઉર્ફી જાવેદે કેપ્શનમાં લખ્યું હતું કે,’મારી આ તસવીર ડાન્સની સાથે હસતા.. તે પણ કોઈ કારણ વગર.

આ ફોટોશૂટ દરમ્યાન ઉર્ફી દરેક વખતની જેમ હોટ લાગી રહી હતી. આ દરમ્યાન તે પેન્ટમાં બોડી પર બનેલ ટેટુને ફ્લોન્ટ કરતી પણ દેખાઈ હતી. ઇન્સ્ટાગ્રામ પર ઉર્ફીની તસવીર પર ચાહકો હોટ અને ફાયર ઈમોજી શેર કરી રહ્યા છે પરંતુ કેટલાક લોકોએ તેની તસવીરને ના પસંદ કરતા તેને ટ્રોલ કરવા લાગ્યા હતા. એક યુઝરે લખ્યું હતું કે,’મેમ તમે આવી રીતે પેટ્રોલ પંપ જતા નહિ, કેમકે તમારી હોટનેસના કારણે આગ લાગી જશે. બીજા એક યુઝરે કોમેન્ટ કરી હતી કે,’તમે બટન બંધ કરવાનું ભૂલી ગયા લાગો છો.

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

ઉર્ફી જાવેદ થોડા દિવસો પહેલા મુંબઈ એરપોર્ટ પર નજર આવી હતી. જેવી તે દેખાઈ તો કેમેરા તેની બાજુ ફરી ગયા હતા. ત્યારબાદ લોકોની નજર તેની ટી-શર્ટ પર લખેલ કેપ્શન પર ગઈ હતી જેમાં તેણે બોલિવૂડના દિગ્ગ્જ ગીતકાર અને પટકથા લેખકના નામની સાથે તેના મનની વાત લખેલી હતી. વીડિયોમાં ઉર્ફીએ સફેદ રંગની ટી-શર્ટ પહેરેલી હતી. ખાસ વાત એ હતી કે ઉર્ફીએ હાથમાં ભગવત ગીતા પકડેલી હતી.

Live 247 Media

disabled