બિકી અને શોર્ટ ડ્રેસની શોખીન છે ઉર્ફી જાવેદ! વાયરલ થાય છે દરેક આઉટફિટ - Chel Chabilo Gujrati

બિકી અને શોર્ટ ડ્રેસની શોખીન છે ઉર્ફી જાવેદ! વાયરલ થાય છે દરેક આઉટફિટ

ન પહેરવાનું પહેરવાની શોખીન છે બિગ બોસની આ અભિનેત્રી, 7 PHOTOS જોતા જ બૂમ પડી જશે

‘બિગબોસ’ ફેમ અભિનેત્રી ઉર્ફી જાવેદની તસવીરો અવાર નવાર વાયરલ થતી રહે છે. ઉર્ફી દરેક આઉટફિટ કંઈક એવી રીતે પહેરે છે જેના લીધે પેપરાજી તેની આજુ બાજુ ભેગા થઇ જતા હોય છે. ઉર્ફીની કેટલીક તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે જેમાં ઉર્ફી  આઉટફિટના લીધે ઘણી ચર્ચામાં પણ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Urfi (@urf7i)

અભિનેત્રી ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. અવાર નવાર તેના ફોટોશૂટની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. અભિનેત્રીની તસવીરો એટલી બોલ્ડ અને સિઝલિંગ હોય છે કે તસવીર શેર કરતાની સાથે જ વાયરલ થતી જતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Urfi (@urf7i)

અભિનેત્રી તેની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરીને ઈન્ટરનેટનો પારો વધારી દેતી હોય છે. ઉર્ફી જાવેદને બિકી અને શોર્ટ ડ્રેસની કેટલી શોખીન છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર  મોટાભાગની તસવીરો બિકી અથવા શોર્ટ ડ્રેસમાં છે  અભિનેત્રીને તેના ફેશન સેન્સના કારણે ઘણી વખત ટ્રોલ પણ કરવામાં આવતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Urfi (@urf7i)

ઉર્ફી જાવેદ માત્ર ધ્યાન ખેંચવા માટે આવી તસવીરો સોશિયલ મીડિયા પર શેર નથી કરતી. ધ્યાનથી જોવા પર ખબર પડે છે કે અભિનેત્રીના દરેક ડ્રેસ ખુબ જ યૂનિક હોય છે.  અભિનેત્રીની બિકીમાં પણ  ઘણી વેરાયટી જોવા મળતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Urfi (@urf7i)

‘બિગબોસ’ ઓટીટીનું વર્ઝન વૂટ એપ્લિકેશન પર પ્રસારિત થયું હતું જેમાં અભિનેત્રીએ ભાગ લીધો હતો પરંતુ ટૂંક સમયમાં જ એલિમિનેટ થઈ ગઈ હતી. આ પછી તે  એરપોર્ટ પર અતરંગી આઉટફિટમાં જોવા મળી હતી. ઉર્ફી જાવેદે મોજાંથી બનાવેલ બિકી પહેરીને તસવીરો ક્લિક કરાવી છે. આ બાબતમાં તેનો કોન્ફિડન્સ પણ ગજબનો રહે છે. ઉર્ફી જાવેદે જે રીતે બિકી પહેરીને ટેટુ બતાવ્યું તેનાથી દરેક પ્રભાવિત થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Urfi (@urf7i)

ઉર્ફી જાવેદના શોર્ટ ડ્રેસ પણ દરરોજ હેડલાઇન્સમાં રહેતા હોય છે. થોડા દિવસ પહેલા જ અભિનેત્રી ઓફ શોલ્ડર ટોપમાં જોવા મળી હતી જેની તસવીરો ખૂબ વાયરલ થઈ હતી. તમે લોકોને શોર્ટ ડેનિમ જેકેટ પહેરેલા તો  જોયા જ  હશે પરંતુ ભાગ્યે જ કોઈએ ઉર્ફી જાવેદ જેવું શોર્ટ ડેનિમ જેકેટ પહેર્યું હશે.

 

View this post on Instagram

 

A post shared by Urfi (@urf7i)

આ જેકેટમાં તેનું ઇનરવીયર દેખાઈ રહ્યું હતું જેની ખૂબ ચર્ચા થઈ હતી. ઉર્ફી જાવેદે બેકલે ગાઉન પહેરીને જે રીતે તેના પાછળના નિશાન બતાવ્યા હતા તેની પ્રશંસા લોકોએ ખુબ કરી હતી.

Live 247 Media

disabled