બ્રા પેન્ટી નહિ પણ એવી જગ્યાએ ઉર્ફી એ કટ મારી કે યુઝર્સ બોલ્યા- ગરીબોની મિયા ખલીફા
સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ દરરોજ અલગ અલગ અને રિવીલિંગ લુકમાં સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે.ફેશન દિવા ઉર્ફે જાવેદનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ અલગ અને અનોખું છે. ઉર્ફી જે પ્રકારના વિચિત્ર કપડા પહેરે છે તે જોઈને ઘણા લોકોના માથા ફરી જાય છે. ઉર્ફીના કપડાં અસામાન્ય હોવા ઉપરાંત ખૂબ જ બોલ્ડ હોય છે.ઉર્ફી જાવેદ પોતાની ફેશન સેન્સથી લોકોને આકર્ષવામાં ક્યારેય નિષ્ફળ નથી જતી. ઉર્ફી હેડલાઇન્સમાં કેવી રીતે રહેવુ તે સારી રીતે જાણે છે. તેને ઘણીવાર તેની વ્યંગાત્મક ફેશન સેન્સ માટે ટ્રોલ કરવામાં આવે છે. પરંતુ ટ્રોલર્સ કંઇ પણ કહે તેને ફરક પડતો નથી.
View this post on Instagram
ઉર્ફીએ પોતાની ફેશન માટે પ્લાસ્ટિકથી લઈને ચેન સુધીની દરેક વસ્તુનો ઉપયોગ કર્યો છે. આવી સ્થિતિમાં, તેના માટે એવી કોઈ વસ્તુ નથી કે જેનાથી તે તેના કપડા ન બનાવી શકે. ત્યારે આ બધા વચ્ચે હવે ફરી એકવાર અભિનેત્રીનો લેટેસ્ટ લુક ઈન્ટરનેટ પર છવાયેલો છે અને ટોક ઓફ ધ ટાઉન બની રહ્યો છે. આ વખતે ઉર્ફી જાવેદ માટે તેના ડ્રેસ સાથે પ્રયોગ કરીને પબ્લિક ડોમેનમાં પ્રવેશવું મુશ્કેલ બની ગયું છે. તાજેતરના વિડિયોમાં, ઉર્ફી જાવેદે પાતળા કાપડનો વન-પીસ પહેર્યો છે. ઉર્ફીના ડ્રેસનો ઉપરનો ભાગ કાપડના ટુકડા કરીને બનાવવામાં આવ્યો હતો જે લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.
View this post on Instagram
આ સાથે તેના ડ્રેસમાં ખૂબ જ ઊંચો કટ હતો. જ્યારે અભિનેત્રી હાઈ હીલ્સ પહેરીને ઘર બહાર નીકળી ત્યારે પેપરાજી તેની તસવીરો ક્લિક કરવા માટે એકઠા થઈ ગયા હતા. આ દરમિયાન ઉર્ફી ઓપ્સ મોમેન્ટનો શિકાર બની હતી. જયારે ઉર્ફી જાવેદ પેપરાજીને પોઝ આપવા માટે સીડી પર હતી, ત્યારે તેનો પગ ઉંચી હીલ્સને કારણે અટકી ગયો હતો. આવી સ્થિતિમાં ડ્રેસમાં ઉંચી સ્લિટને કારણે ઉર્ફી ઓપ્સ મોમેન્ટનો શિકાર બની હતી.
View this post on Instagram
વીડિયોમાં તમે જોઈ શકો છો કે ચાલતી વખતે ઉર્ફીનો ડ્રેસ ઉડતો હતો, ઉંચી સ્લિટમાંથી તેના અંડરગારમેન્ટ પણ દેખાઈ રહ્યા હતા. ઉર્ફી જાવેદે પણ આ અંગે સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. ઈન્સ્ટા સ્ટોરી પર પોતાનો વીડિયો શેર કરતા ઉર્ફી જાવેદે લખ્યું, ‘આજે થોડું માલફંક્શન થઈ ગયું છે. તેને મોટો મુદ્દો ન બનાવો. આવી બાબતો બનતી રહે છે. દુનિયામાં જોવા જેવું કંઈ નથી.’ ઉર્ફી જાવેદે ખૂબ જ ઓછા સમયમાં ફેશન ઈન્ડસ્ટ્રીમાં મોટું સ્થાન હાંસલ કર્યું છે.
View this post on Instagram
ફોટોશૂટ હોય કે સ્પોટેડ લુક હોય દરેક વખતે ઉર્ફી કંઈક અજીબ કરે છે અને તેથી જ તે ટોક ઓફ ધ ટાઉન બની જાય છે. ઉર્ફીના લુકની વાત કરીએ તો, તેણે વ્હાઇટ થાઇ હાઇ સ્લિટ ડ્રેસ પહેર્યો હતો, જે સ્ટ્રેપી સ્ટાઇલમાં હતો. તેમાં પ્લંગિંગ નેકલાઇન અને બ્લોક્સ એકસાથે ટાંકવામાં આવ્યા હતા જેથી ઉપરનો ભાગ ઢંકાઇ જાય. ઉર્ફીએ કાનમાં મોટી બુટ્ટીની જગ્યાએ નાના સ્ટડ પહેર્યા હતા. તેણે પિંક સ્ટ્રેપી હીલ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.
View this post on Instagram
ઉર્ફીનો આ દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વિડીયો પર એકે કમેન્ટ કરી લખ્યુ “ઉનાળા માટે સારું છે. શું ડ્રેસ ચીઝ ક્યુબ્સમાંથી બનેલો છે?” બીજાએ લખ્યું, “મને લાગે છે કે તે કાગળ છે.” એક યુઝરે ઉર્ફીની સરખામણી મિયા ખલીફા સાથે કરતા લખ્યું – ‘ગરીબોની મિયા ખલીફા.’