ઉર્ફી જાવેદ ફરી ઉઘાડી થઇ ગઈ, બ્રા ફેંકી અને એવું પહેર્યું કે જોતા જ આંખો ચકરાઈ જશે - Chel Chabilo Gujrati

ઉર્ફી જાવેદ ફરી ઉઘાડી થઇ ગઈ, બ્રા ફેંકી અને એવું પહેર્યું કે જોતા જ આંખો ચકરાઈ જશે

ઉર્ફી જાવેદે તેનો લેટેસ્ટ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં ઉર્ફી જાવેદ બ્રાઉન કલરનું લેધર પેન્ટ અને બ્લેક બિકી પહેરીને ઉભી રહીને પોઝ આપતી નજર આવી રહી છે. ત્યારબાદ તેની બાજુ એક બેલ્ટ ફેંકવામાં આવે છે. આ બેલ્ટને ઉર્ફીએ ક્રોપ ટોપ બનાવીને પહેર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

ઉર્ફી જાવેદ ઇન્સ્ટાગ્રામ પર છવાયેલી રહેતી હોય છે. દરરોજ ઉર્ફી તેની તસવીરો અને વીડિયો શેર કરતી હોય છે જેમાં તેનો અલગ અલગ લુક જોવા મળતો હોય છે. ચાહકો તેના એક લુકમાંથી બહાર આવે તેની પહેલા ઉર્ફી કંઈક નવું અને વધારે અજીબ પહેરીને સામે આવી જતી હોય છે. આખા મુંબઈમાં ફરતી અને તસવીરો ક્લિક કરાવતી રહેતી હોય છે. આજના લુકની વાત કરીએ તો ઉર્ફી જાવેદે પોતાના બેલ્ટને જ ક્રોપ ટોપ બનાવીને પહેરી લીધું હતું.

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

ઉર્ફી જાવેદે તેનો લેટેસ્ટ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ વીડિયોમાં ઉર્ફી જાવેદ બ્રાઉન કલરના લેધર પેન્ટ અને બ્લેક બિકીમાં ઉભી રહીને પોઝ આપતી નજર આવી રહી છે. રબાદ તેની બાજુ એક બેલ્ટ ફેંકવામાં આવે છે. ઉર્ફી બેલ્ટને પકડે છે ત્યારબાદ તે બેલ્ટને બાંધવા જાય છે પરંતુ છેલ્લે તે પોતાનું મન બદલી દે છે ત્યારબાદ તે એક ગોળ રાઉન્ડ મારે છે અને બેલ્ટને ક્રોપ ટોપની જેમ પહેર્યું હતું. બ્લેટ પહેર્યા બાદ ફરીથી તે પોઝ આપતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

આ વીડિયોના કેપ્શનમાં ઉર્ફીએ લખ્યું હતું કે,’મેં મારા કમરની બેલ્ટને ક્રોપ ટોપની જેમ ઉપયોગ કર્યો છે. હું વિચારી રહી હતી કે આ પહોળા બેલ્ટની સાથે શું કરવામાં આવી શકે છે અને હવે હું તેને ક્રોપ ટોપની જેમ ઉપયોગ કરી રહી છું. ખરાબ નથી.’ તેના આ અજીબ આઉટફિટની સાથે ઉર્ફી જાવેદે સિલ્વર ઈયરિંગ્સ પહેરેલ હતી. વાળને હાઈ બનમાં બાંધેલા હતા.

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

કેટલાક યુઝર્સ ઉર્ફી જાવેદના આ વીડિયો પર કોમેન્ટ કરીને મજા લઇ રહ્યા હતા. એક યુઝરે લખ્યું હતું કે,’નવરાત્રી ચાલી રહી છે આવું ના દેખાડો.’ બીજા એક યુઝરે લખ્યું કે,’આ તો રણવીરથી પણ આગળ નીકળી ગઈ છે.’ તેમજ અન્ય એક યુઝરે લખ્યું હતું કે, ‘બસ આ જ જોવાનું બાકી હતું.’

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

ઉર્ફી જાવેદ આ દિવસોમાં સેલેબ્સ સાથે ઝઘડતી નજર આવી રહી છે. સુજૈન ખાનની બહેન ફરાહ ખાન અલીએ ઉર્ફીના કપડાં પર કોમેન્ટ કરી હતી. ત્યારબાદ ઉર્ફીએ જબરદસ્ત જવાબ આપ્યો હતો. ત્યારબાદ હવે ઉર્ફીનો ઝઘડો કશ્મીરા શાહ સાથે ચાલી રહ્યો છે. કશ્મીરાએ ફરાહ ખાન અલીની વાતને સાચી કહી હતી તે ઉર્ફીને પસંદ આવ્યું હતું નહિ.

Live 247 Media

disabled