ઉર્ફી જાવેદે ટૂ પીસ પહેરી સોશિયલ મીડિયા પર મચાવ્યો તહેલકો, તસવીરો જોઇ હક્કા બક્કા રહી ગયા ચાહકો - Chel Chabilo Gujrati

ઉર્ફી જાવેદે ટૂ પીસ પહેરી સોશિયલ મીડિયા પર મચાવ્યો તહેલકો, તસવીરો જોઇ હક્કા બક્કા રહી ગયા ચાહકો

ટૂંકા ટૂંકા કપડામાં ફરી ફેન્સને ઉંચા નીચા કરી દીધા, બિગબોસ વાળીએ તો ભારે કરી નાખી

“બિગબોસ ઓટીટી”નો ભાગ રહેલી કંટેસ્ટેંટ ઉર્ફી જાવેદ ભલે ટીવીના સૌથી મૌટા રિયાલિટી શોમાં વધારે દિવસ સુધી ટકી ન શકી હોય પરંતુ જયાં સુધી તે ઘરની અંદર રહી ચાહકો તરફથી તેને ખૂબ પ્રેમ મળ્યો. ઉર્ફી જયારથી બિગબોસ હાઉસથી બહાર આવી છે ત્યારથી તે સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે ઇન્સ્ટાગ્રામ પર અવાર નવાર તેની દિલચસ્પ તસવીરો શેર કરી હેડલાઇનમાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by GLAMSHAM.COM (@glamsham)

હાલમાં આવું જ કંઇક જોવા મળ્યુ. ઉર્ફી ફરી એકવાર તેની તસવીરોને કારણે લાઇમલાઇટમાં આવી ગઇ છે. ઉર્ફીએ તેના ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે રેડ હોટ ડ્રેસમાં જોવા મળી રહી છે. તે ટૂ પીસમાં જોવા મળી રહી છે. તેણે મીની સ્કર્ટ સાથે ક્રોપ ટોપ કેરી કર્યુ છે. આ સાથે તે હાથમાં ગ્લાસ લઇ પોઝ આપતી જોવા મળી રહી છે. ઉર્ફી આ ફોટોશૂટમાં ખૂબ જ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by BollyQuick (@bollyquick)

તેણે આ તસવીરો શેર કરતાની સાથે કેપ્શન પણ લખ્યુ છે. તેણે લખ્યુ- ચીયર્સ ટુ હેપ્પીનેસ.ઉર્ફીનો આ અંદાજ તેના ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે, આ જ કારણ છે કે તેની આ તસવીરો વાયરલ થઇ ગઇ છે. જણાવી દઇએ કે, ઉર્ફી તેના બોલ્ડ અને ગ્લેમરસ ફોટોશૂટને કારણે અવાર નવાર ચર્ચામાં રહેતી હોય છે.

ઉર્ફી જાવેદ તેના ડ્રેસિંગ સેન્સને કારણે આ દિવસોમાં ચર્ચાનો વિષય બનેલી છે.જણાવી દઇએ કે, ઉર્ફી આ પહેલા તેની બિકી તસવીરોને કારણે ચર્ચામાં આવી હતી. ચાહકોએ તે તસવીર પર પણ ખૂબ રિએક્શન આપ્યુ હતુ. ઉર્ફી બિકી તસવીરોમાં તેનું ટેટૂ પણ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Urfi (@urf7i)

ટીવીના પોપ્યુલર કોન્ટ્રોવર્શિયલ શો “બિગબોસ ઓટીટી”ની એલીમિનિટેડ કંટેસ્ટેંટ ઉર્ફી જાવેદ થોડા સમય પહેલા જ તેના એરપોર્ટ લુકને કારણે ચર્ચામાં આવી હતી. છેલ્લા દિવસોમાં તે એરપોર્ટ પર બ્રાલેટ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ઉર્ફીનો આ લુક જોઇ સોશિયલ મીડિયા પર તેની ખૂબ મજાક ઉડી હતી. લોકોએ ઉર્ફીના આઉટફિટ પર સવાલો ઊભી કરી અભદ્ર કમેન્ટ્સ પાસ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Anvi Rajput (@fitanvii)

તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ ધરાવે છે. તેણીને ‘મેરી દુર્ગા’ની આરતી,’ બડે ભૈયા કી દુલ્હનિયા’માં અવની, ‘બેપનાહ’માં બેલા અને’ પંચ બીટ સીઝન 2’માં મીરાનું પાત્ર ભજવીને વધુ ઓળખ મેળવી હતી.

Live 247 Media

disabled