ગ્રીન રંગની બિકીની પહેરી ઉભી રહી ગઈ ઉર્ફી, લોકો બોલ્યા ફિગર તો જુઓ ચકાચક અને મુલાયમ છે
ઉર્ફી જાવેદનું નામ સાંભળતા જ દિમાગમાં એક એવી વ્યક્તિની તસવીર ઉભરી આવે છે જે કંઈપણ પહેરીને છૂટથી ફરી શકે છે. જે ફેશનની વ્યાખ્યા બદલવામાં માને છે. તે ફક્ત તેની અતરંગી શૈલી માટે પ્રખ્યાત છે. ક્યારેક ચેન પહેરીને ટોપલે થઇને રસ્તા પર ચાલતી જોવા મળે છે, તો ક્યારેક ફાટેલા ડ્રેસમાં તે પોતાની સ્ટાઈલ બતાવતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર તે દરરોજ પોતાના પારદર્શક કપડાથી તોફાન મચાવે છે. એક પણ દિવસ એવો પસાર થતો નથી કે જ્યારે ઉર્ફી તેના નવા લુકને ચાહકોની સામે ન રાખે.તેમાં કોઈ શંકા નથી કે તમે ટીવી અભિનેત્રી ઉર્ફી જાવેદને પસંદ કે નાપસંદ કરી શકો છો, પરંતુ તેની અવગણના કરવી ખૂબ મુશ્કેલ છે.
View this post on Instagram
ઉર્ફી આજે તેની ફેશન સેન્સના કારણે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. તે છેલ્લા ઘણા સમયથી લાઈમલાઈટનો હિસ્સો છે. ‘બિગ બોસ ઓટીટી’ ફેમ ઉર્ફીએ ભલે તેની અભિનય કારકિર્દીમાં વધુ સફળતા મેળવી ન હોય, પરંતુ તેની ડ્રેસિંગ સેન્સ દરરોજ હેડલાઇન્સ બનાવે છે. ઉર્ફી તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે દરરોજ પોતાની નવી તસવીરો અને વીડિયો શેર કરીને લોકોના હોશ ઉડાવે છે.
View this post on Instagram
ત્યારે 14 માર્ચે તેણે ખૂબ જ હોટ તસવીરો શેર કરીને તેના ચાહકોની ઊંઘ ઉડાડી દીધી હતી. ઉર્ફી જાવેદે તેના ઇન્સ્ટાગ્રામ પર બિકીમાં કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે મનમોહક પોઝ આપતી જોવા મળી રહી છે. જેના પરથી ચાહકોની નજર હટી રહી નથી. ઉર્ફી ગ્રીન પ્રિન્ટેડ બિકી પહેરેલી જોવા મળી રહી છે. ઉપરથી તેણે ગ્રીન પ્રિન્ટેડ શ્રગ પહેર્યું છે. તે બિકીમાં આકર્ષક લુક ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.અભિનેત્રીએ તેના બિકી લુક સાથે બ્રાઉન લિપસ્ટિક લગાવી છે.
View this post on Instagram
હળવા કર્લી ખુલ્લા વાળમાં ઉર્ફી જાવેદની સુંદરતાનો જવાબ નથી. ઉર્ફી જાવેદ દરેક તસવીરમાં અલગ-અલગ પોઝ આપતા જોવા મળે છે. આ લુકમાં તેણે તસવીરો સાથે એક વીડિયો પણ શેર કર્યો છએ. આ વીડિયોને શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘હું ટ્રેન્ડને લઈને બહુ સારી નથી.’ હવે તેનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. થોડા કલાકોમાં વીડિયો પર અકલ્પનીય લાઈક્સ આવી છે.
View this post on Instagram
એક યુઝરે ઉર્ફીના ફોટોના કોમેન્ટ સેક્શનમાં તેની પ્રશંસામાં લખ્યું – ખૂબસૂરત. અન્ય યુઝરે લખ્યું- ફેબ્યુલસ. અન્ય યુઝરે ઉર્ફીની બોલ્ડનેસની પ્રશંસા કરી અને લખ્યું – અંગાર. ચાહકોની ટિપ્પણીઓ પરથી તમે અંદાજ લગાવી શકો છો કે મોટાભાગના ટ્રોલર્સના નિશાના પર રહેલ ઉર્ફીનો બિકી લૂક ચાહકોને કેટલો પસંદ આવી રહ્યો છે. આ પહેલા ઉર્ફીએ આ બિકીમાં પોતાનો એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં તે ડાન્સ કરતી જોવા મળી હતી.