ઉર્ફી જાવેદે જીન્સનું બટન કાઢીને એવું એવું દેખાડ્યું કે આંખો અંજાઈ જશે
તેના બોલ્ડ અને અતરંગી લુકથી ચાહકોને હેરાન કરવા વાળી ઉર્ફી ફરી એક વખત તેનો નવો લુક લઈને આવી ગઈ છે અને આ વખતે પણ ઉર્ફીની સ્ટાઇલ ખુબ જ ગ્લેમરસ છે. ચાહકો સાથે રોજ નવા નવા લુક્સ શેર કરવા વાળી પ્રથાને ચાલુ રાખતા ઉર્ફીએ તેની નવી તસવીરો શેર કરી દીધી છે. ઉર્ફીના નવા લુકની જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે.
View this post on Instagram
અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર જીન્સ બ્રા-લેટમાં તેની તસવીર શેર કરી છે જેમાં ઉર્ફીએ જીન્સનું બટન ખુલ્લું રાખ્યું છે. ઉર્ફી જાવેદ આમ તો તેની બોલ્ડ તસવીરો શેર કરતી હોય છે અને દરેક વખતે ઉર્ફીને જોરદાર ટ્રોલ કરવામાં આવતી હોય છે જોકે આ વખતે ઉર્ફીને તેની પોસ્ટ માટે લોકો ટ્રોલ નહિ પરંતુ વખાણ કરી રહ્યા હતા. ઉર્ફી જાવેદ તસવીરમાં કાતિલ લુક આપતી નજર આવી રહી છે.
View this post on Instagram
ઉર્ફી જાવેદે તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે,’તમારે મને કહેવાની જરૂર નથી. ઉર્ફી જાવેદે તસવીરમાં ડીપ નેક બ્લુ બ્રાલેટ અને બ્લુ કલરનું જીન્સ પહેરેલ દેખાઈ રહી છે. બ્રાલેટ સાથે ઉર્ફીએ બ્લેઝર પણ કેરી કરેલું છે. જોકે બ્લેઝરને ઉર્ફીએ શોલ્ડરથી નીચે રાખીને સ્ટાઈલથી પહેર્યું છે.
View this post on Instagram
ખુલ્લા વાળમાં ઉર્ફી ખુબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ હોઠ પર લાલ કલરની લિપસ્ટિક લગાવેલી છે અને નાકમાં મહીન જેવી નોસ રિંગ પહેરેલી છે. ઉર્ફીના આ લુક પર ચાહકો ફિદા થઇ રહ્યા છે. ઉર્ફીના લુકમાં સૌથી વધારે ઍક્ટ્રૅક્ટિવ તેનો મેકઅપ હતો. વધારે પડતા સમયે મિનિમલ મેકઅપમાં જ જોવા મળતી ઉર્ફીએ આ વખતે લાલ કલરની લિપસ્ટિકમાં કહેર વરસાવી રહી હતી.
View this post on Instagram
અભિનેત્રીએ આંખમાં લેન્સ લગાવીને આંખને ખાસ લુક આપ્યો હતો. તેની સાથે જ મસ્કરાનું ઈન્સેન્ટ કોટ ઉર્ફીની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યું હતું. ઉર્ફીની હેર સ્ટાઇલ ખુબ સુંદર હતી. અભિનેત્રીએ વાળને કર્લી લુક આપ્યો હતો જે તેની ઉપર પરફેક્ટલી સૂટ પણ થઇ રહ્યો હતો. જોકે ઘણા યુઝર્સે ઉર્ફીની આવી તસવીર શેર કરવા પર ટ્રોલ કરી હતી પરંતુ ઉર્ફીને આ વખતે વખાણ વધારે મળ્યા છે.