બિગબોસ ફેમ અભિનેત્રી ઉર્ફી જાવેદે પહેર્યો ખુબ રિવીલિંગ ડ્રેસ, સાથળ પાસે ઉફ્ફ્ફ....ટ્રોલર્સે કરી ગંદી રીતે ટ્રોલ - Chel Chabilo Gujrati

બિગબોસ ફેમ અભિનેત્રી ઉર્ફી જાવેદે પહેર્યો ખુબ રિવીલિંગ ડ્રેસ, સાથળ પાસે ઉફ્ફ્ફ….ટ્રોલર્સે કરી ગંદી રીતે ટ્રોલ

PHOTOS માં સાથળ પાસે ન દેખાવાનું દેખાઈ ગયું, ફેન્સ બોલ્યા શરમ કર હવે તો

બિગબોસ ઓટીટીમાં ભાગ લઈને લોકપ્રિય બનેલી ઉર્ફી જાવેદ જે પણ કરે છે તે ચર્ચામાં આવે છે. ખાસ કરીને તેના કપડાં બધાનું ધ્યાન ખેંચે છે. તે અજીબોગરીબ ફેશન સેન્સના કારણે લાઈમલાઈટમાં આવતી રહે છે. ભલે તેને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવે છે પરંતુ તેનાથી તેને કોઈ ફરક પડતો નથી. આ વખતે ઉર્ફીએ એવો રિવિલિંગ ડ્રેસ પહેર્યો છે કે ફરી એકવાર તેને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. આ દ્દરમ્યાન યુઝર્સે તેની ફેશન સેન્સની મજાક ઉડાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

તેવામાં ફરી એકવાર ઉર્ફીની કેટલીક તસવીરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં ઉર્ફીને વિચિત્ર ડ્રેસ પહેરેલો જોવા મળી રહ્યો છે. ઉર્ફી જાવેદે કેટલીક બોલ્ડ તસવીરો શેર કરીને ઈન્ટરનેટનો પારો ઊંચો કરી દીધો છે. ઉર્ફીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના વિચિત્ર ડ્રેસમાં કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેનો ખૂબ જ બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.

ઉર્ફીએ લાઇટ પિંક કલરનું ક્રોપ ટોપ પહેર્યું છે. આ સાથે તેણે હાઈ સ્લિટ સ્કર્ટ પહેર્યું છે. તેણે  હાઈ હીલ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. ઉર્ફીએ પોતાના વાળની ​​ચોંટી બનાવી હતી અને મિનિમલ લિપસ્ટિક કરેલી છે. આ વિચિત્ર ડ્રેસમાં અભિનેત્રી તેની બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. ઉર્ફી જાવેદે લુકને સપોર્ટ કરવા માટે નેકલેસ પહેર્યો હતો. તેનો આ નેકલેસ તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યો હતો. તસવીરો શેર કરતી વખતે ઉર્ફીએ લખ્યું- ‘શું સમય છે..’

 

View this post on Instagram

 

A post shared by urfi javed fan club (@urfijaved_)

તેના ચાહકો તેના બોલ્ડ અને ગ્લેમરસ લુકના વખાણ કરી રહ્યા છે ત્યારે ટ્રોલર્સ કહે છે કે તે પબ્લિસિટી મેળવવા માટે કંઈ પણ પહેરે છે. એક યુઝરે લખ્યું- ‘આને કઈ ફેશન કહેવાય છે?’ બીજા એક યુઝરે લખ્યું- ‘તમને ઠંડી નથી લાગતી ઉર્ફી બહેન?’ બીજા એક યુઝરે લખ્યું કે, ‘વાહ… તમે આ સ્ટીચિંગ કેવી રીતે શીખ્યા?’ અન્ય એક યુઝરે કહ્યું-‘ ઉર્ફી દેવીનો નવો ચમત્કાર.’

 

View this post on Instagram

 

A post shared by Bollywood Stori (@bollywoodstori)

અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ઉર્ફી જાવેદના ગુલાબી અને સફેદ સૈટિન ટુ પીસ ડ્રેસમાં એવા કટ હતા કે જેણે પણ ઉર્ફીને જોઈ તે ઘડીકભર જોતા જ રહી ગયા હતા. જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે ઉર્ફી જાવેદને આવા ડ્રેસ પહેરીને જોવામાં આવી હોય ઘણીવાર ઉર્ફી જાવેદ તેના ડ્રેસને કારણે ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Urfi (@urfijavedofficial)

ઉર્ફી જાવેદના ડ્રેસની ડિઝાઇન સૌથી વધુ ચર્ચિત મુદ્દો રહ્યો છે. દરેક લોકો ઉર્ફીના આ ડેરિંગ અંદાજથી પમ્પ્રેસ થતા જોઈ શકાય છે. બિગ બોસ ઓટીટીમાં ભાગ લેતા પહેલા તે નાના પડદાના ઘણા લોકપ્રિય શોમાં પણ જોવા મળી છે. પરંતુ તેને ‘બિગબોસ’થી જ ઓળખ મળી હતી.

Live 247 Media

disabled