ના દોરી ના બિકિની, આ વખતે તો કપડા વગર જ જોવા મળી ઉર્ફી, વાળથી છુપાવ્યુ શરીર - Chel Chabilo Gujrati

ના દોરી ના બિકિની, આ વખતે તો કપડા વગર જ જોવા મળી ઉર્ફી, વાળથી છુપાવ્યુ શરીર

‘બિગ બોસ ઓટીટી’ ફેમ અને એક્ટ્રેસ ઉર્ફી જાવેદ ઘણીવાર પોતાની સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે. જો કે, મોટાભાગના લોકો તેને તેના કપડા માટે ટ્રોલ કરે છે, પરંતુ તે તેના પર સહેજ પણ અસર કરતું નથી.ઉર્ફી જાવેદને આજે કોઈ ઓળખની જરૂર નથી. લાઈમલાઈટમાં કેવી રીતે રહેવું તે ઉર્ફી કરતાં વધુ સારી રીતે કોઈ નથી જાણતું. હાલમાં જ ઉર્ફીએ તેનો એક વીડિયો શેર કર્યો હતો, જેણે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો હતો. ત્યારે હવે ફરી એકવાર ઉર્ફીએ તેના હોટ લુકથી લોકોને ઘાયલ કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

તાજેતરમાં ઉર્ફી જાવેદે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેની બોલ્ડ સ્ટાઈલ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઉર્ફીએ આ તસવીરોમાં ખાલી બ્લૂ ડેનિમ પહેર્યું છે અને તેના શરીરને તેને વાળથી ઢાંક્યુ છે. ઉર્ફીના કાળા અને લાંબા વાળ તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા. એવું કહેવું ખોટું નહિ હોય કે ઉર્ફીને લાઇમલાઇટમાં રહેવાનું પસંદ છે. તે લાઈમલાઈટમાં રહેવાની કોઈ તક છોડતી નથી. હવે ઉર્ફી તેની ટોપલે તસવીરોમાં લોકોના દિલોની ધડકનો વધારી દીધી છે.

ઉર્ફી જાવેદની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. કોઈપણ રીતે તેના અસામાન્ય ડ્રેસિંગ સેન્સના કારણે અભિનેત્રી ઘણીવાર સમાચારમાં રહે છે. લગભગ દરરોજ ઉર્ફી જાવેદ તેના હોટ અને ગ્લેમરસ લુકથી ચાહકોને પ્રભાવિત કરતી જોવા મળે છે અને આજે પણ એવું જ થયું છે. તેનો ટોપલે અવતાર ચાહકોની ઊંઘ હરામ કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ઉર્ફીએ થોડા સમય પહેલા જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ ટોપલે તસવીરો પોસ્ટ કરી હતી,

 

View this post on Instagram

 

A post shared by Gujju Girl (@gujju_girl_1514)

જેને અત્યાર સુધીમાં લગભગ 1 લાખ લાઈક્સ મળી ચૂકી છે. ફેન્સ સતત કોમેન્ટ દ્વારા ઉર્ફીના વખાણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે જ્યાં ઘણા લોકો ઉર્ફીની સ્ટાઈલ પર ધૂમ મચાવી રહ્યા છે, ત્યાં ઘણા લોકો એવા છે જે અભિનેત્રીને ટ્રોલ પણ કરી રહ્યા છે. ઉર્ફી પોતાની ડ્રેસિંગ સેન્સ અને બોલ્ડનેસના કારણે ઘણી વખત લોકોના નિશાના પર આવી છે. પોતાની અલગ ડ્રેસિંગ સ્ટાઈલને કારણે ઉર્ફી જાવેદે ચાહકોના દિલમાં એક અલગ જ જગ્યા બનાવી લીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

સ્મોલ સ્ક્રીનથી કરિયરની શરૂઆત કરનાર ઉર્ફી જાવેદને બિગબોસ ઓટીટીથી ઓળખ મળી હતી. તે કેટલાક મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. હાલમાં તે પોતાની કરિયર આગળ શું પ્લાન કરી રહી છે તે વિશે વાત તેણે કરી નથી.

Live 247 Media

disabled