ઉર્ફી જાવેદનું ડાન્સ કરતા કરતા જ સરકી ગયુ ટોપ, પછી સ્તનના ભાગે હાથ ફેરવીને….જોઈ લો વીડિયો

સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ તેની અનોખી ફેશન સેન્સ માટે હંમેશા ચર્ચામાં રહે છે. લગભગ દરરોજ ઉર્ફીની તસવીરો અને વીડિયો વાયરલ થાય છે, જેમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળે છે. ઉર્ફીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ટ્યુબ ટોપ પહેરેલી જોવા મળી રહી છે. તે નોરા ફતેહીના ગીત ‘દિલબર’ પર ડાન્સ કરી રહી છે પરંતુ ડાન્સ કરતી વખતે તેનું ટોપ નીચે સરકી જાય છે. જ્યારે ઉર્ફીને આ વિશે ખબર પડે છે, ત્યારે તે તરત જ ડાન્સ છોડી દે છે અને પોતાનું ટોપ ઊંચુ ચઢાવી હસવા લાગે છે. તે પછી તે ફરીથી ડાન્સ કરવા લાગે છે.

ઉર્ફી જાવેદ પ્રથમ વખત ટોપ સંભાળે છે, પરંતુ ફરીથી તેનું ટોપ નીચે સરકી જાય છે. આ વખતે તેનું ટોપ ખૂબ નીચે આવી જાય છે, તેથી તે તરત જ તેનું ટોપ પકડી લે છે અને ચોંકાવનારી પ્રતિક્રિયા આપે છે. ઉર્ફીનો આ વીડિયો ઇન્ટરનેટ પર છવાયેલો છે. ઉર્ફી જાવેદ દરરોજ પોતાના લુકથી બધાને ચોંકાવી દે છે. હાલમાં જ રાખી સાવંતે કહ્યું હતું કે ઉર્ફી તેના લુક માટે સખત મહેનત કરે છે. તેણે કહ્યું હતું કે ઉર્ફી પહેલા કપડાં ખરીદે છે અથવા તેને ઓનલાઈન ઓર્ડર કરે છે. રાખીએ કહ્યું હતું કે ઉર્ફી તે કપડાંને પોતાની રીતે કટ કરીને તૈયાર કરે છે, જેથી તે બીજા દિવસે પેપરાજીની સામે પોતાની અનોખી સ્ટાઈલ બતાવી શકે.

જોકે ઉર્ફી ક્યારેક સોશિયલ મીડિયા પર લોકોના નિશાના પર પણ આવી જાય છે. હાલમાં જ ઉર્ફી ફ્લોરલ ડ્રેસમાં જોવા મળી હતી. આ ડ્રેસમાં ઉર્ફીના શરીર પર માત્ર રંગબેરંગી ફૂલો જ હતા, જેમાં તે પોઝ આપતી જોવા મળી હતી. ઉર્ફીએ ખાલી સ્કીન કલરનો શોર્ટ્સ જ પહેર્યો હતો અને આ ઉપરાંત તેના શરીર પર એક પણ કપડુ ન હતુ. ઉર્ફીના આ લૂકની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ હતી. જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ ઉત્તર પ્રદેશના લખનઉની રહેવાસી છે. ઉર્ફીનો ઇરાદો પહેલા પત્રકારત્વમાં પ્રવેશવાનો હતો, જે પછી તે ગ્લેમર ઉદ્યોગ તરફ વળી.

ઉર્ફીએ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. ઉર્ફીનો અભિનયનો શોખ તેને મુંબઈ લઈ આવ્યો. ઉર્ફી ‘બડે ભૈયા કી દુલ્હનિયા’માં અવનીના પાત્રમાં જોવા મળી છે. આ સિવાય તે ‘મેરી દુર્ગા’થી લોકપ્રિય બની હતી. તે ‘બેપનાહ’, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ અને ‘કસૌટી ઝિંદગી કી’ જેવા શોમાં પણ જોવા મળી છે. ઉર્ફી માત્ર ‘બિગ બોસ’માં જ નહીં પરંતુ ‘પંચ બીટ’માં પણ મીરાની ભૂમિકામાં OTT પર જોવા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

જોકે, ‘બિગ બોસ’થી ઉર્ફીને ઘણી હેડલાઇન્સ બની અને ત્યાંથી બહાર નીકળ્યા બાદ તે સોશિયલ મીડિયા સેંસેશન બની ગઇ. પરંતુ બિગબોસ બાદથી તેની પાસે કોઈ નવો પ્રોજેક્ટ નથી. જો કે, ઉર્ફીને જે લોકપ્રિયતા ટીવી શોથી મળી નથી, તે તેની શૈલીથી વધુ મળી છે. ઉર્ફી તેના લુક પર સખત મહેનત કરે છે.

disabled