ઈન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદ ધ્રુસકે ધ્રુસકે રડતી મળી જોવા, વીડિયો જોયા બાદ કારણ જાણવા બેચેન થયા ચાહકો
હાલતા ચાલતા કપડાં કાઢીને ઉઘાડી થઇ જતી ઉર્ફી ધ્રૂસકે-ધ્રૂસકે રડતી જોવા મળી
ઉર્ફી જાવેદ આજે સોશિયલ મીડિયામાં સૌથી ચર્ચામાં રહેતી સેલેબ્સમાંથી એક છે. ઉર્ફી જે પણ કઈ કરે છે તેની પર બધાની નજર રહેતી હોય છે. ભલે પછી વાત તેના અતરંગી ફેશનની હોય કે પછી તેના બેબાક અંદાજની ઉર્ફી જાવેદ જે પણ કઈ કરે છે તેને લઈને ચર્ચમાં રહેતી હોય છે.
View this post on Instagram
ઈન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદની શેર કરેલી તસવીરો કે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. થોડા દિવસો પહેલા જ ઉર્ફીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં અભિનેત્રી રડતી નજર આવી રહી છે. આ વીડિયોને જોઈને ઉર્ફી જાવેદના ચાહકો ટેંશનમાં આવી ગયા છે.
View this post on Instagram
વીડિયોમાં ઉર્ફી એક છોકરા સાથે બેસેલી નજર આવી રહી છે અને તેના ફોનને જોઈને રડી રહી છે. ઉર્ફી જાવેદ વારમ વાર તેના ફોનની બાજુ હાથથી ઈશારો કરીને રડી રહી છે. પરંતુ તે કેમ રડી રહી છે તે વાત રહસ્ય બનેલી રહી છે. ઉર્ફી જાવેદનો આ વીડિયો જોઈને તેના ચાહકો ખુબ ચિતા કરી રહ્યા છે.
View this post on Instagram
કોઈ બોલી રહ્યું છે કે તેનો ફોન તૂટી ગયો છે તો કોઈ બોલી રહ્યું છે કે તેણે ટ્રોલર્સની કૉમેન્ટ્સ વાંચી લીધી છે તો કોઈએ તો એટલે સુધી કહી દીધું કે તેનું બ્રેકઅપ તો નથી થઇ ગયું ને? પરંતુ કઈ પણ હોય એ વાત તો પાક્કી છે કે અભિનેત્રીના રડવાનું કારણ સામે આવ્યું નથી. ઉર્ફી જાવેદના રડવાનું કારણ કોઈને સમજ નથી આવી રહ્યું.
View this post on Instagram
વીડિયોમાં ઉર્ફી જાવેદે બ્લુ કલરનું સ્વેટશર્ટ પહેરેલું છે સને એક છોકરા સાથે ટેબલ પર બેસેલી દેખાઈ રહી છે. ઉર્ફી જાવેદ વીડિયોમાં તેના ફોનને જોતા જોરદાર રડી રહી છે તેમજ સામે બેસેલો છોકરો પણ પોતાનું માથું પકડી લેતો હોય છે. ઉર્ફી જાવેદ વારં વાર તેના ફોનની તરફ હાથથી ઈશારો કરીને રડી રહી હતી અને તે પોતાને રડવાથી રોકી શકતી હતી નહિ.
View this post on Instagram
ઉર્ફી જાવેદે થોડા સમય પહેલા જ સામંથા રૂથ પ્રભુનું ગીત ‘અંતવા’ પર મજેદાર ડાન્સ કરીને લાઈમલાઈટ પોતાની તરફ ખેંચી હતી. અભિનેત્રીએ ખુબ જ ઓછા સમયમાં જોરદાર ફેન-ફોલોઇંગ બનાવી લીધી હતી. ઉર્ફી જાવેદે વર્ષ 2016માં ‘બડે ભૈયા કી દુલહનિયા’ ધારાવાહિકથી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું ત્યારબાદ એક પછી એક શોમાં નજર આવા લાગી હતી.