ઉર્ફી જાવેદનો બ્લૂ કટ ડ્રેસ એવી એવી જગ્યાએથી ફાટ્યો કે જોઇ તમારુ પણ ચકરાઇ જશે માથુ, યુઝરે કહ્યુ- મેડમ તમારી બારી ખુલી રહી ગઈ અને બધું જ દેખાઈ રહ્યું છે - Chel Chabilo Gujrati

ઉર્ફી જાવેદનો બ્લૂ કટ ડ્રેસ એવી એવી જગ્યાએથી ફાટ્યો કે જોઇ તમારુ પણ ચકરાઇ જશે માથુ, યુઝરે કહ્યુ- મેડમ તમારી બારી ખુલી રહી ગઈ અને બધું જ દેખાઈ રહ્યું છે

ડ્રેસ એવી એવી જગ્યાએથી ફાટ્યો કે જોઇ તમારુ પણ ચકરાઇ જશે માથુ, યુઝરે કહ્યુ- મેડમ તમારી બારી ખુલી રહી ગઈ અને બધું જ દેખાઈ રહ્યું છે

તમે જાણો છો કે ઉર્ફી જાવેદને ફેશન કેટલી પસંદ છે.એટલે જ આ હસીના તેના પોતાના કપડા સાથે લગભગ દરરોજ પ્રયોગ કરતી જોવા મળે છે. ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા સેન્સેશન છે. તે ઘણીવાર તેના બેબાકી જવાબો અને સ્ટાઇલ માટે હેડલાઇન્સ બનાવતી જોવા મળે છે. જ્યારે પણ પેપરાજી દ્વારા ઉર્ફી જાવેદને સ્પોટ કરવામાં આવે છે, ત્યારે તે વિચિત્ર અને અજીબ સિવાય ફાટેલા ડ્રેસમાં પણ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by urf7i (@urfi_collection_)

ઉર્ફી જાવેદની અંદર ઘણો આત્મવિશ્વાસ ભરેલો છે. ઉર્ફી તેના અજીબ કપડાને ઘણી સારી રીતે કેરી કરે છે. ઉર્ફી જાવેદ ક્યારેક બોરીમાંથી તો ક્યારેક પ્લાસ્ટિકના તારથી ડ્રેસ બનાવે છે. ક્યારેક તે ફૂલો સાથે તો ક્યારેક પોતાની તસવીરોની પ્રિન્ટ સાથે અજાયબીઓ કરે છે. ઉર્ફી જાવેદ એકમાત્ર એવી વ્યક્તિ છે જે આવા કપડાં પહેરી શકે છે અને તે એ પણ જાણે છે કે તેમાં કેવી રીતે તેના ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરવું. ઉર્ફી જાવેદ રિયાલિટી શો ‘બિગ બોસ ઓટીટી’થી ચર્ચામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes)

આ પછી, જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ ઉર્ફી જાવેદ પ્રોફેશનલ મોરચે ઓછી અને ફેશન દીવાના મોરચે વધુ ઝડપથી આગળ વધતી જોવા મળી. તાજેતરમાં જ ઉર્ફી જાવેદ ફરીથી મુંબઈમાં જોવા મળી હતી. આ દરમિયાન ઉર્ફી જાવેદે બ્લુ ડ્રેસ પહેર્યો હતો. હંમેશની જેમ તદ્દન અલગ અને બંધ ગળા અને કોલરવાળા આ ડ્રેસમાં પેટની પાસે બરફી આકારની જાળી જોવા મળી હતી. આગળના ભાગમાં કટઆઉટ ડિઝાઇન જોઇ તો લોકોનું માથુ પણ ચકરાઇ ગયુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

ઉર્ફી જાવેદે આ મીની ડ્રેસ સાથે તેના વાળને બે વેણીમાં બાંધ્યા હતા. તેણે નાની બુટ્ટી પણ કેરી કરી હતી. ઉર્ફી જાવેદને આવો ડ્રેસ પહેરીને ઘરની બહાર નીકળતા જોઇ યુઝર્સ તેના પર ભડક્યા હતા. જો કે, આ પહેલીવાર નથી જ્યારે ટ્રોલ્સે ઉર્ફી જાવેદ પર નિશાન સાધ્યું હોય. આ પહેલા પણ તે પોતાના કપડા અને ફેશન સેન્સના કારણે ટ્રોલર્સના નિશાના પર આવી ચુકી છે. ઉર્ફી જાવેદનો આ બ્લુ ડ્રેસ જોઈને એક યુઝરે લખ્યું, ‘તુ દેશમાં અશ્લીલતા ફેલાવી રહ્યા છો.’

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

અન્ય એક યુઝરે લખ્યું, ‘અમે આને ફેન્સી ડ્રેસ નહીં, પરંતુ ફાટેલો ડ્રેસ કહીશું. આ શું પહેરીને આવે છે તે ખબર નથી પડતી. ઉર્ફીના કોલર નીચેનો ભાગ એવી રીતે કાપકૂપ કરીને ડિઝાઇન કરવામાં આવ્યો હતો કે, લોકો તે જોઇને શરમાઇ જાય. જણાવી દઇએ કે, ઉર્ફી જાવેદનું નામ તાજેતરમાં સૌથી વધુ સર્ચ કરાયેલા એશિયનોની યાદીમાં સામેલ થયું છે. ખાસ વાત એ છે કે આ લિસ્ટમાં ઉર્ફીએ કિયારા અડવાણીથી લઈને જાહ્નવી કપૂરને પાછળ છોડી દીધા છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

એટલે કે, લોકોએ કિયારા અને જાહ્નવી કરતાં પણ વધારે ઇન્ટરનેટ પર ઉર્ફીને સર્ચ કરી છે. જો કે ઘણા સેલેબ્સે આના પર પ્રતિક્રિયા આપી હતી અને કેટલાક લોકોએ તેના પર વાંધો પણ ઉઠાવ્યો હતો, જે પછી ઉર્ફી જાવેદે પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે તે લોકો મને લાયક નથી માનતા, જે તે લિસ્ટમાં પણ નથી. જો કે, બિગ બોસ ઓટીટીમાં જોવા મળેલ ઉર્ફી જાવેદ આ દિવસોમાં ખરેખર હેડલાઇન્સમાં છે. ઉલ્લેખનીય છે કે, ઉર્ફીનો મ્યુઝિક વીડિયો પણ રીલિઝ થવાનો છે.

Live 247 Media
After post

disabled