મલાઈકા અરોરાને પણ ટક્કર મારતી જોવા મળી ઉર્ફી જાવેદ, પહેર્યા એવા કપડાં કે જોનારાના મોઢામાંથી નીકળી ગયું "આહ...." જુઓ - Chel Chabilo Gujrati

મલાઈકા અરોરાને પણ ટક્કર મારતી જોવા મળી ઉર્ફી જાવેદ, પહેર્યા એવા કપડાં કે જોનારાના મોઢામાંથી નીકળી ગયું “આહ….” જુઓ

ગ્લેમરની દુનિયામાં આજે બે નામ ખુબ જ ચર્ચામાં છે, એક અભિનેત્રી મલાઈકા અરોરા અને બીજી બિગ બોસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદ. બંને અવાર નવાર ચર્ચામાં રહેતા હોય છે. તેમના ચર્ચામાં રહેવાનું કારણ તેમના લુક હોય છે. મલાઈકા અરોરા જ્યાં જિમ અને યોગા દરમિયાન સ્પોટ થતી જોવા મળે છે અને આ ઉપરાંત પણ ઘણી જગ્યાએ મલાઈકા તેના કપડાના કારણે ચર્ચામાં આવતી હોય છે. તો બીજી તરફ ઉર્ફી જાવેદ પણ એવા એવા કપડામાં નજર આવે છે જેને જોઈને કોઈ પણ શરમથી પાણી પાણી થઇ જાય.

 

View this post on Instagram

 

A post shared by Gujju Girl (@gujju_girl_1514)

મલાઈકા અરોરા ફરી એકવાર મુંબઈની સડકો પર તેની જાણીતી સ્ટાઈલમાં જોવા મળી હતી. મલાઈકાની આ તસવીરો બાંદ્રામાં કેપ્ચર કરવામાં આવી. આ ઉપરાંત ઉર્ફી જાવેદ પણ અંધેરીમાં તેની ખાસ સ્ટાઈલમાં પેપરાજીના કેમેરાની સામે આવી હતી ત્યારે આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ હતી. આ વખતે ઉર્ફી મલાઈકા અરોરાના અંદાજ ઉપર ભારે પડતી નજર આવી હતી.

ગત મંગળવારની રાત્રે મલાઈકાના અંદાજે ફરી એકવાર જોનારાનું ધ્યાન ખેંચ્યું. આ દરમિયાન તે પેપરાજીના કેમેરામાં કેદ થઇ ગઈ હતી અને તેની ઘણી તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.  મલાઈકા અરોરા પોતાની ગ્લેમરસ સ્ટાઈલની સાથે સાથે પોતાનાથી નાના અભિનેતા અર્જુન કપૂર સાથેના સંબંધોને લઈને પણ ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Buzz (@bollytellybuzz)


તો બીજી તરફ ઉર્ફી જાવેદ પણ તેના અતરંગી કપડાંની અંદર સ્પોટ થઇ હતી. ઉર્ફી જાવેદ તેની બોલ્ડ અને ગ્લેમરસ સ્ટાઇલ માટે જાણીતી છે. જો કે આ સમય દરમિયાન ઉર્ફી જાવેદને પણ ખૂબ ટ્રોલ કરવામાં આવે છે, પરંતુ ઉર્ફી તેને સકારાત્મક રીતે લે છે. પોતાની અસામાન્ય ડ્રેસિંગ સેન્સ માટે પ્રખ્યાત ઉર્ફી જાવેદનો લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Gujju Girl (@gujju_girl_1514)

ઈન્સ્ટન્ટ બોલિવૂડે તાજેતરમાં જ ઉર્ફી જાવેદનો લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઉર્ફી જાવેદ બ્લેક કલરના ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે. આ દરમિયાન ઉર્ફી જાવેદ પેપરાજીના કેમેરાની સામે એકથી એક પોઝ આપતી જોવા મળે છે. આ વીડિયો દ્વારા ઉર્ફી જાવેદની હોટનેસનો આસાનીથી અંદાજ લગાવી શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Gujju Girl (@gujju_girl_1514)

હંમેશની જેમ આ વખતે પણ ઉર્ફી જાવેદનો આ લેટેસ્ટ વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. ઉર્ફી જાવેદના આ વીડિયો પર ચાહકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેના કારણે ઉર્ફી જાવેદનો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. તે જાણીતું છે કે ઉર્ફી જાવેદ ભૂતકાળમાં માંદગીમાંથી સાજી થઇ છે. ઉર્ફી જાવેદને ખૂબ તાવ આવવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે હવે ઉર્ફી એકદમ ઠીક છે અને પોતાની ફેમસ સ્ટાઇલમાં કમબેક કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ઉર્ફી જાવેદ ફરી એકવાર આ સ્ટાઈલને લઈને ચર્ચામાં છે. બંને પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ હતો. સામાજિક કાર્યકરો અને એનજીઓએ બંને અભિનેત્રીઓ વિરુદ્ધ ફરિયાદ કરી હતી અને પુરાવા સાથે પોલીસ કમિશનરને પત્ર પણ લખ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર તે ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે ઉર્ફી જાવેદ અને મલાઈકા અરોરા ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ જઈ રહ્યા છે, જેના કારણે યુવાનોને ખોટા સંદેશા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Uma Thakor

disabled