ઉર્વશી રૌતેલાએ ટ્રાયલ રૂમમાં બટન ખોલી ધીરે ધીરે ઉતારી દીધુ ટોપ, લોકો બોલ્યા- બતાવવા શુ માંગે છે... - Chel Chabilo Gujrati

ઉર્વશી રૌતેલાએ ટ્રાયલ રૂમમાં બટન ખોલી ધીરે ધીરે ઉતારી દીધુ ટોપ, લોકો બોલ્યા- બતાવવા શુ માંગે છે…

સની દેઓલની અભિનેત્રીએ ખુલ્લેઆમ ખોલી જેકેટની ચેન, બેશર્મી જોઇ યુઝર્સ કરવા લાગ્યા ગંદી કમેન્ટ્સ, તમે જ જોઈ લો વીડિયો

બોલીવુડની હીરોઇનો જ્યારે કોઈ ઈવેન્ટમાં જાય ત્યારે તેણે પોતાની ફેશન અને ડ્રેસનુ ખાસ ધ્યાન રાખવુ પડે છે. ઘણી વાર એવો બનાવ બની ચુક્યો છે જેમાં કોઈ હિરોઈન ડ્રેસમાં દેખાતી હોય ખૂબ જ સુંદર પરંતુ એમાં તે બિલકુલ સહજ નથી હોતી. અભિનેત્રી ઉર્વશી રૌતેલા સાથે પણ કંઈક એવુ જ બન્યુ. જ્યારે તે ડ્રેસના કારણે તેને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને કેમેરા સામે તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઈ ગઈ.

બોલિવુડ અભિનેતા સની દેઓલ સાથે ફિલ્મ “સિંહ સાહબ ધ ગ્રેટ”માં તેમની પત્નીનો રોલ નિભાવી ચૂકેલી અભિનેત્રી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઉર્વશી અવાર નવાર તેની ગ્લેમરસ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ  ઉર્વશીએ તેના ટ્રાયલ રૂમનો એક વીડિયો શેર કર્યો છે. જેને કારણે તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે.

ઉર્વશી રૌતેલાએ જે વીડિયો શેર કર્યો છે, તેમાં તે ટ્રાયલ રૂમની અંદર એક ડ્રેસ પહેરીને આમ-તેમ જેકેટ એડજસ્ટ કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન ઉર્વશીએ પ્રિટેંડ મીની સ્કર્ટ અને બ્રાલેટ પહેરેલી છે. તેની ઉપર તેણે લાઇટ પિંક કલરનું જેકેટ કેરી કર્યુ છે. જેને તે ટ્રાય કરતી જોવા મળી રહી છે.

ઉર્વશીએ આ વીડિયો શેર કરતા લખ્યુ કે, આર.બી.એફ (રેસ્ટિંગ બ્રેકફાસ્ટ ફેસ)નો સીરિયસ કેસ થઇ ગયો છે. આ સાથે જ તેણે હાર્ટ ઇમોજી અને સ્ટાર્સ પણ કેપ્શનમાં સામેલ કર્યા છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં સ્પેંસનું બ્રેકફાસ્ટ ચેલેન્જ સોન્ગ ચાલી રહ્યુ છે.

વીડિયોમાં ઉર્વશી જેકેટની ચેન ખોલી પોઝ આપવાના અલગ અલગ એંગલ ટ્રાય કરતી જોવા  મળી રહી છે. કયારેક તે તેના શોલ્ડર ફ્લોન્ટ કરે છે તો કયારેક તો જેકેટ નીચે કરે છે. ઉર્વશીનુ આ રીતે બોડી ફ્લોન્ટ કરવું યુઝર્સને પસંદ ન આવ્યુ. ઉર્વશીનો આ વીડિયો જોઇ લોકો સોશિયલ મીડિયા પર અભદ્ર કમેન્ટ કરી રહ્યા છે.

એક યુઝરે કમેન્ટ કરતા લખ્યુ કે, બતાવવા શુ માંગો છો મેમ. ત્યાં જ એક અન્ય યુઝરે કમેન્ટ કરતા લખ્યુ કે, આખરે ઢાંક્યુ શુ છે.તેમજ એકે તો એવું લખી દીધુ કે, કેમેરામેન સાથે જ સૂઇ જાય છે શુ. એક યુઝરે લખ્યુ કે, થોડુ પણ કેમ રાખ્યુ છે, બધુ ઉતારી દો. ત્યાં જ એક યુઝરે લખ્યુ કે, ઇન્સ્ટાગ્રામનું તાપમાન વધારી દીધુ છે, આટલુ હોટ લાગવુ અલાઉ નથી.

જો કે, કેટલાક ઉર્વશીની ખૂબસુરતીની પ્રશંસા કરી રહ્યા છે. કેટલાક લોકોએ વીડિયોમાં તેના કોન્ફિડન્સની પ્રશંસા કરી છે.  જણાવી દઇએ કે, ઉર્વશીએ 17 વર્ષની ઉંમરે મોડલિંગ શરૂ કરી દીધુ હતુ. પરંતુ નાની ઉંમર હોવાને કારણે તે મિસ ઇંડિયા કોન્ટેસ્ટમાં ક્વોલિફાઇ ન કરી શકી, ઉર્વશીનો જન્મ ઉત્તરાખંડના કોટદ્વારમાં થયો હતો. તેણે તેના સ્કૂ લ દિવસો દરમિયાન જ મોડલિંગ શરૂ કરી દીધુ હતુ.

ઉર્વશી બોલિવુડ રેપર હની સિંહના વીડિયો ‘લવડોઝ’માં જોવા મળી હતી. આ ઉપરાંત તે ફિલ્મ મસ્તીના ત્રીજા પાર્ટ “ગ્રેટ  ગ્રૈંડ મસ્તી”માં લીડ રોલમાં નજર આવી હતી. વર્કફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લે “વર્જિન ભાનુપ્રિયા”માં નજર આવી હતી. તે જલ્દી ફિલ્મ “બ્લેક રોજ” સાથે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા જઇ રહી છે.

ઉર્વશી રૌતેલા થોડા સમય પહેલા જુહુમાં જોવા મળી હતી. આ દરમિયાન તેનો લૂક હંમેશાની જેમ ચાહકોમાં ભારે ચર્ચામાં રહ્યો. ઉપરથી નીચે સુધી, તે એકદમ પરમ સુંદરી દેખાતી હતી. તેની હેરસ્ટાઇલથી લઈને તેનું ડ્રેસિંગ જોરદાર હતું. પણ તેના લુકમાં એક ભૂલ રહી ગઈ હતી જે કેમેરામાં કેદ થઈ ગઈ. વાસ્તવમાં, અભિનેત્રીએ આ સમય દરમિયાન જે પ્રિન્ટેડ ટોપ પહેર્યું હતું તેના પર પ્રાઈઝ ટેગ લટકતું હતું. ઉર્વશીની આ આઉચ મોમેન્ટ સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહી છે.

ઉર્વશીનો આ વીડિયો ક્યારનો છે એ ચોક્કસપણે કંઈ કહી શકાય નહિ. જો કે એટલુ નક્કી છે આ વીડિયો નવો નથી. આ વીડિયોમાં અરશદ વારસી પણ છે. કદાચ પાગલપંતી સમયનો વીડિયો હોઈ શકે છે. વીડિયોને સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો પર હજારો યુઝર્સ કમેન્ટ કરી ચૂક્યા છે. ઉર્વશી રૌતેલા ઘણી ઈવેન્ટમાં ઉપ્સ મોમેન્ટનો સામનો કરી ચૂકી છે.

તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીએ બોલીવુડમાં સનમ રે, ગ્રેટ ગ્રાંડ મસ્તી, હેટ સ્ટોરી 4, પાગલપંતી જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. સોશિયલ મીડિયા પર પણ ઉર્વશી ખુબ એક્ટિવ રહે છે. હાલમાં જ ઉર્વશીએ પોતાનો એક ફોટો શેર કર્યો હતો જેમાં તે મડ બાથ લેતી જોવા મળી રહી છે. તેનો આ ફોટો ઘણો વાયરલ થયો હતો.

Live 247 Media

disabled