માત્ર એક દોરી પર ટકેલી બ્રા પહેરી ઉર્ફી જાવેદે કર્યો એવો ડાંસ કે તમે પણ કહેશો- જો જે બ્રા ના પડી જાય...જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

માત્ર એક દોરી પર ટકેલી બ્રા પહેરી ઉર્ફી જાવેદે કર્યો એવો ડાંસ કે તમે પણ કહેશો- જો જે બ્રા ના પડી જાય…જુઓ વીડિયો

બિગ બોસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદને આજે કોઈ પરિચયની જરૂર નથી. સામાન્ય માણસ હોય કે સેલિબ્રિટી દરેક વ્યક્તિ ઉર્ફીના નામથી વાકેફ છે. કેટલાક લોકો માટે ઉર્ફી એક ફેશન આઇકોન છે. તો કેટલાક માટે ઉર્ફીની ફેશન વિચિત્ર છે. પરંતુ સત્ય એ છે કે ઉર્ફી દરરોજ તેના લુક સાથે પ્રયોગ કરતી જોવા મળે છે. તે પણ દુનિયા તેના વિશે શું વિચારે છે તેનો વિચાર કર્યા વિના. ઉર્ફી જાવેદના કારનામાથી દુનિયા વાકેફ છે.

ઉર્ફી જાવેદ ક્યારેક જૂના આઉટફિટને નવો ટચ આપે છે તો ક્યારેક બ્લેડથી બનેલો તો ક્યારેક કાચથી બનેલો ડ્રેસ પહેરીને બધાને ચોંકાવી દે છે. મતલબ ફેશનની બાબતમાં જ્યાં દરેકની વિચારસરણીનો અંત આવે છે, ત્યાંથી ઉર્ફી વિચારવા લાગે છે. હવે ઉર્ફીએ દોરડાથી બનેલી બ્રા પહેરીને એક વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં ઉર્ફી જાવેદ પિંક કલરની દોરડાથી બનેલી બ્રા પહેરીને ડાન્સ કરતી જોવા મળી રહી છે. બ્લુ કલરનું જીન્સ અને તેના પર પિંક કલરની બ્રા એટલે કે ઉર્ફીએ વીડિયો પોસ્ટ કરીને લોકોનો દિવસ બનાવી દીધો છે.

જો કે, ઉર્ફીના આત્મવિશ્વાસના વખાણ કરવા પડશે. કારણ કે આ રીતે દોરડાથી બનેલ બ્રા પહેરીને કોણ આનંદથી નાચી શકે. પરંતુ એવું લાગે છે કે ઉર્ફીના શબ્દકોશમાં અશક્ય નામનો કોઈ શબ્દ નથી. હંમેશની જેમ, ઉર્ફી જાવેદના વીડિયો પર યુઝર્સની મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કેટલાક ઉર્ફીને ટ્રોલ કરી રહ્યા છે, તો કેટલાક તેના વખાણ કરી રહ્યા છે. એકે કહ્યુ- તે મચ્છરની અગરબત્તી જેવી લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by janvi_patel (@janvi_patel_1514)

ત્યાં બીજાએ કહ્યુ- તેણે આટલું બધું કેમ પહેર્યું છે. ફેશન આઇકોન ઉર્ફી જાવેદ સમય પસાર થતા દિવસેને દિવસે હિંમતવાન બની રહી છે. ઉર્ફી આ વીડિયોમાં માત્ર ટોપલે જ નહીં પરંતુ બ્રા વગર પણ જોવા મળી રહી છે. ઉર્ફીએ પોતાને ગુલાબી કોઇલની મદદથી ઢાંકી છે. ઉર્ફીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને નેટીઝન્સ ઉર્ફીનો આ વીડિયો વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

ઉર્ફી જાવેદનો તાજેતરમાં એક ખતરનાક લુક સામે આવ્યો હતો. ઉર્ફી જાવેદે રેઝર બ્લેડથી પોતાનો નવો ડ્રેસ તૈયાર કર્યો હતો. રેઝરથી બનેલા આ ખતરનાક ડ્રેસમાં ઉર્ફી સારી પણ લાગી રહી છે. ઉર્ફી આ ડ્રેસમાં જેટલી સુંદર લાગતી હતી, એટલો આ ડ્રેસ ખતરનાક હતો. જો થોડી પણ ભૂલ થઇ જતી તો અભિનેત્રીનું શરીર લોહીથી રંગાઇ જતુ.

Live 247 Media

disabled