માત્ર નાના નાના કપડાથી ઉર્ફી જાવેદે ઢાંક્યો આગળનો ભાગ, તો પણ ન દેખાવનું દેખાઈ ગયું, શરમ જેવું કાંઈ બચ્યું જ નથી બોલીવુડમાં એવું યુઝર્સ બોલવા લાગ્યા - Chel Chabilo Gujrati

માત્ર નાના નાના કપડાથી ઉર્ફી જાવેદે ઢાંક્યો આગળનો ભાગ, તો પણ ન દેખાવનું દેખાઈ ગયું, શરમ જેવું કાંઈ બચ્યું જ નથી બોલીવુડમાં એવું યુઝર્સ બોલવા લાગ્યા

માત્ર નાના નાના કપડાથી ઉર્ફી જાવેદે ઢાંક્યો આગળનો ભાગ, તો પણ ન દેખાવનું દેખાઈ ગયું, શરમ જેવું કાંઈ બચ્યું જ નથી

ઉર્ફી જાવેદ ઇન્સ્ટાગ્રામ પર છવાયેલી રહેતી હોય છે. દરરોજ ઉર્ફી તેની તસવીરો અને વીડિયો શેર કરતી હોય છે જેમાં તેનો અલગ અલગ લુક જોવા મળતો હોય છે. ચાહકો તેના એક લુકમાંથી બહાર આવે તેની પહેલા ઉર્ફી કંઈક નવું અને વધારે અજીબ પહેરીને સામે આવી જતી હોય છે. આખા મુંબઈમાં ફરતી અને તસવીરો ક્લિક કરાવતી રહેતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Urfi (@urfi7_javaid)

‘ઉફ્ફ…હવે આનાથી વધારે શું હોઇ શકે ?’ ફેશન દિવા ઉર્ફી જાવેદનો દરેક સિઝલિંગ લુક જોઈને ચાહકો વિચારે છે કે આનાથી વધુ બોલ્ડ શું હોઈ શકે? પરંતુ આ ઉર્ફી જાવેદ છે, જે તેના બોલ્ડ અનેહદથી વધારે હોટ દેખાવથી ચાહકોને કેવી રીતે આશ્ચર્યચકિત કરવા એ જાણે છે. બોલ્ડ અને અસામાન્ય આઉટફિટ સાથે ચાહકોના ધબકારા વધારી દેનાર ઉર્ફી જાવેદે હવે પોતાનો એક એવો હોટ ફોટો શેર કર્યો છે કે તેને જોઈને તેના ચાહકો બોલી રહ્યા છે, ઉફ્ફ…’બિગ બોસ ઓટીટી’ ફેમ ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર પોતાનો હોટ અવતાર અવાર નવાર ફેલાવતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Gujju Girl (@gujju_girl_1514)

જણાવી દઈએ કે ઉર્ફી જાવેદની ઉંમર માત્ર 25 વર્ષની છે અને તે ખૂબ જ નાની ઉંમરમાં પોતાની ફેશન સેન્સના કારણે મોટી સ્ટાર બની ગઈ છે. લખનૌની રહેવાસી ઉર્ફીએ હાલમાં જ પોતાના વતનમાં મીડિયા સાથે વાત કરતા ટ્રોલિંગને લગતા મુદ્દા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. ઉર્ફી કહે છે કે ‘મને ફેશન ગમે છે અને આજે જ્યારે હું તે પરવડી શકું છું તો શા માટે ફેશનને ફોલો ન કરું? તેણે ‘કસૌટી ઝિંદગી કી’ અને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં પણ કામ કર્યું છે પરંતુ તેને સૌથી વધુ લોકપ્રિયતા ‘બિગ બોસ OTT’થી મળી. આ શો પછી તેની ફેન ફોલોઈંગ પણ ખૂબ વધી ગઈ.

એવામાં એકવાર ફરીથી ઉર્ફી રિવલિંગ ડ્રેસ પહેરીને સામે આવી છે. અમુક દિવસો પહેલા ઉર્ફી  હોસ્પિટલમાં ભરતી થઇ હતી, તેને તાવ અનેઉલ્ટીઓ થવા લાગી હતી અને શરીરમાં ડિહાઈડ્રેશનને લીધે તેને મુંબઈ કોકીલાબેલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. આ 3-4 દિવસ ઉર્ફી  સોશિયલ મીડિયા પર તો એક્ટિવ રહી પણ હંમેશાની જેમ તે સ્ટાઈલિશ આઉટફિટ પહેરીને અને પોતાની ફેશનને લીધે લોકોને લુભાવી શકી ન હતી.

 

View this post on Instagram

 

A post shared by bollywood photo (@bollyupdate_)

એવામાં આટલા દિવસો બાદ તેણે ધમાકેદાર એન્ટ્રી કરી છે. ઉર્ફીને આવા ડ્રેસમાં જોઈને ચાહકો હેરાન રહી ગયા છે.ઉર્ફીએ બ્લુ ડ્રેસ પહેરીને વિડીયો પોસ્ટ કર્યો છે,જેમાં એ એકદમ કોન્ફિડેન્સ દેખાઈ રહી છે. વાયરિંગ બ્રા અને સ્કર્ટ સાથે ઉર્ફીએ આ ડ્રેસ પહેર્યો છે, અને તેનો આગળનો ભાગ માત્રા નાના-નાના બે કપડાથી ઢંકાયેલો છે, બાકીનું બધું જ ખુલ્લું છે. ઉર્ફી આ વખતે ફેશનની બાબતે કંઈક નવો જ એક્સપેરિમેન્ટ્સ કરતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

આ આઉટફિટ સાથે ઉર્ફીએ લાઈટ મેકઅપ કર્યો છે અને વાળમાં હાઈ પોની ટેલ બનાવી રાખી છે, અને પગમાં વ્હાઇટ હાઈ હિલ્સ પહેર્યા છે, હંમેશાની જેમ ઉર્ફી આ આઉટફિટમાં પોતાની કાતિલાના અદાઓ દેખાડી રહી છે. વીડિયોમાં ઉર્ફી પોતાના વાળને હવામાં લહેરાવતી દેખાઈ રહી છે. ઉર્ફીના આ વિડીયો પર 50 હજારથી પણ વધારે લાઇક્સ આવી ચુકી છે.

Uma Thakor

disabled