ટીવીની આ સંસ્કારી અભિનેત્રીઓ થઇ ચૂકી છે ટ્રોલિંગનો શિકાર, ખરેખર આવા કપડાં કેમ પહેરતી હશે? જેમાં ન દેખાવાનું દેખાઈ જાય છે
સેલિબ્રિટી હોવું એ કોઇ સામાન્ય વાત ની. પબ્લિકમાં સેલિબ્રિટીને ઘણા જજ કરવામાં આવે છે. જેટલી ટ્રોલિગનો શિકાર બોલિવુડ અને હોલિવુડ અભિનેત્રીઓ હોય છે, એટલી જ ટ્રોલિંગનો શિકાર ટીવી અભિનેત્રીઓને પણ થવું પડતુ હોય છે. સંજીદા શેખે થોડા સમય પહેલા જ બ્રાલેસ ડ્રેસ પહેરી ફોટોશૂટ કરાવ્યુ હતુ અને આ દરમિયાન તે ટ્રોલર્સના નિશાના પર આવી ગઇ હતી. ટીવી ઇન્ડસ્ટ્રીની બોલ્ડ અને હોટ અભિનેત્રી નિયા શર્માની વાત કરીએ તો, તે ઘણીવાર તેના આઉટફિટ અને તેની ફેશન સેંસને લઇને ટ્રોલિંગનો શિકાર થઇ ચૂકી છે. આ ઉપરાંત બિગબોસ ઓટીટીથી ચર્ચામાં આવેલ અભિનેત્રી ઉર્ફી જાવેદ તો અવાર નવાર તેની ડ્રેસિંગ સેંસને કારણે ટ્રોલ થતી રહે છે. રિસ્કી ફેશન ચોઇસ કરવાને લઇને આજકાલ ટીવી અભિનેત્રીઓ ટ્રોલ થઇ રહી છે.
View this post on Instagram
1.સંજીદા શેખ : ટીવીની હોટ અભિનેત્રી સંજીદા શેખે થોડા સમય પહેલા જ ઓરેન્જ પ્લંજ નેકલાઇનમાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે બ્રા પહેરી ન હતી. આ પર તેને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. ટ્રોલર્સે તેને બેશરમ, છિછોરી અને બીજુ ઘણુ બધુ કહ્યુ હતુ અને કેટલાક લોકોએ તેને ડ્રેસની અંદર બ્રા પહેરવાની સલાહ પણ આપી હતી.
View this post on Instagram
2.નિયા શર્મા : ટીવીની નાગિન તેના બોલ્ડ અવતારને લઇને ઘણીવાર હેડલાઇન્સમાં રહેતી હોય છે. સોશિયલ મીડિયા પર તે ઘણીવાર રિવીલિંગ આઉટફિટ પહેરવાને લઇને ટ્રોલ થતી રહે છે. તે બેકલે ટોપ પહેરવાથી લઇને બટન વગરનુ જીન્સ પહેરવા સુધી ટ્રોલર્સના નિશાના પર આવી ચૂકી છે.
View this post on Instagram
3.ઉર્ફી જાવેદ : ઘણીવાર ઉર્ફી રિસ્કી આઉટફિટ કેરી કરે છે. તેના આઉટફિટમાં ઘણીવાર તેના ઇનરવિયર ફ્લોન્ટ થતા હોય છે તો ઘણીવાર તે મોજાથી બનેલ બ્રા પહેરી સનસની મચાવી દેતી હોય છે. એકપોર્ટ પર ઉર્ફી તેની બ્રા ફ્લોન્ટ કરતી જોવા મળી હતી ત્યારે ઘણા યુઝર્સે તેને ટ્રોલ કરી રહી હતી. આ ઉપરાંત તેણે હાલમાં જ નેટની બ્રા પહેરી હતી અને તે બાદ પણ તે ઘણી ચર્ચામાં આવી ગઇ હતી.
View this post on Instagram
4.દેવોલીના ભટ્ટાચાર્જી : ટીવીની સંસ્કારી ગોપી વહુ દેવોલીના ભટ્ટાચાર્જીને આજે કોણ નથી જાણતુ. તે વહુથી બિકી બેબ બની છે. સ્પોર્ટ્સ બ્રા અને સ્કર્ટમાં દેવોલીનાએ બેલી ડાંસ કરતો વીડિયો શેર કર્યો હતો. જે બાદ તે ટ્રોલર્સના નિશાના પર આવી ગઇ હતી. આ ઉપરાંત તે બિકી તસવીરો પણ શેર કરી ચૂકી છે.
View this post on Instagram
5.અનુષા દાંડેકર : અનુષા ઘણીવાર તેની હોટ બોડીને ફ્લોન્ટ કરે છે. કેટલાક સમય પહેલા તેણે યલો કોટ પહેરી ફોટોશૂટ કરાવ્યુ હતુ અને નીચે તેણે હિપ્સ્ટર પહેર્યુ હતુ, તેણે જે કોટ પહેર્યો હતો તે ઉપરથી ખુલ્લો હતો. અનુષાની આ પોસ્ટ પર ટ્રોલર્સે ઘણી અભદ્ર કમેન્ટ્સ કરી હતી.
View this post on Instagram
6.દિવ્યા અગ્રવાલ : બિગબોસ ઓટીટી વિનર દિવ્યા અગ્રવાલે કેટલાક સમય પહેલા ફ્રંટ પર ફૂલ લગાવી એક ફોટોશૂટ કરાવ્યુ હતુ, જે બાદ તે ઘણી ટ્રોલ થઇ હતી. દિવ્યાનું ટોપલે ફોટોશૂટ યુઝર્સને કંઇ ખાસ પસંદ આવ્યુ ન હતુ.