ટીવીની આ 5 ફેમસ અભિનેત્રીઓ તેમના ડેબ્યુ વખતે અને અત્યારે દેખાય છે આવી, પૈસા આવતા જ કેવી હતી અને કેવી હોટ થઇ ગઈ - Chel Chabilo Gujrati

ટીવીની આ 5 ફેમસ અભિનેત્રીઓ તેમના ડેબ્યુ વખતે અને અત્યારે દેખાય છે આવી, પૈસા આવતા જ કેવી હતી અને કેવી હોટ થઇ ગઈ

ટીવી ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ અભિનેત્રીની સુંદરતા પર ખુબ ધ્યાન રાખવામાં આવે છે. ઘણી વાર અભિનેત્રી લુકને વધુ ઍક્ટ્રૅક્ટિવ બનાવવા માટે ખુબ મહેનત કરતી હોય છે. તેમજ એવી ઘણી અભિનેત્રીઓ છે જેઓ તેની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં આજના કરતાં ઘણી અલગ દેખાતી હતી. પરંતુ આજે તેની સુંદરતાથી કરોડો લોકો ફિદા છે. કહેવાય છે કે પૈસા અને પ્રસિદ્ધિ આવે ત્યારે વ્યક્તિ બદલાઈ જાય છે. આ ટીવી અભિનેત્રીઓએ જ્યારે પહેલી વાર ટીવીની દુનિયામાં પગ મૂક્યો ત્યારે તેઓ ખૂબ જ સિમ્પલ અને સાદી હતી. પરંતુ હવે પૈસા અને પ્રસિદ્ધિ આવ્યા બાદ તેનો લુક સંપૂર્ણપણે બદલાઈ ગયો છે.

1. મૌની રોય: મૌની રોયે તેની કારકિર્દીની શરૂઆત વર્ષ 2007માં ટીવી ધારાવાહિક “ક્યૂંકી સાસ ભી કભી બહુ થી” થી કરી હતી. ટીવી શો ‘નાગિન’માં તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. જો કે આ 15 વર્ષમાં મૌનીનો લુક ઘણો બદલાઈ ગયો છે. તેની પહેલા અને હવેની તસવીર જોઈને તફાવતનો અંદાજ લગાવી શકાય છે.

2.હિના ખાન: હિના ખાન ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તેણે ટીવી ધારાવાહિક ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી ડેબ્યૂ કર્યું હતું. આમાં તે ‘અક્ષરા’ બનીને ઘરે-ઘરે ફેમસ થઈ ગઈ હતી. હાલમાં તે ટીવી ધરાવહિક ‘નાગિન 5’થી ફરી એકવાર ટીવીની દુનિયામાં પગ મુકી રહી છે. જો તમે તેનો પહેલો ધરાવહિક અને લેટેસ્ટ તસવીરો જુઓ તો તેમાં ઘણો ફરક જોવા મળશે.

3. રૂબિના દિલાઇક: રૂબીના દિલાઇક ટીવીની સૌથી સુંદર અને ટેલેન્ટેડ અભિનેત્રીઓમાંની એક છે. તેણે ધારાવાહિક ‘છોટી બહુ’થી ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. રૂબીનાના લુકમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણા બદલાવ આવ્યા છે. જો તેની સાથે તેમના વર્તમાન દેખાવની તુલના કરીએ તો તેને ઓળખવું ખુબ મુશ્કેલ છે.

4.જેનિફર વિંગેટ: જેનિફર વિંગેટ આજે ટીવીની દુનિયામાં સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી છે. જણાવી દઈએ કે તેણે ટીવી પર તેની શરૂઆત ધારાવાહિક ‘શાકા લાકા બૂમ બૂમ’થી કરી હતી. વર્ષોથી જેનિફરનો લુક ઘણો બદલાઈ ગયો છે. હવે તેને જોઈને તમે અંદાજો લગાવવો મુશ્કેલ છે કે તે એક જ નાની અને રમતિયાળ છોકરી છે.

5.કરિશ્મા તન્ના: કરિશ્મા તન્ના ટીવી ધારાવાહિક ‘સાસ ભી કભી બહુ થી’માં જોવા મળી છે. તમને જણાવી દઈએ કે કરિશ્માનો લુક પણ ઘણો બદલાઈ ગયો છે. આ દિવસોમાં કરિશ્મા પોતાની બોલ્ડ તસવીરો અને લુક્સને કારણે ચર્ચામાં રહે છે.

Live 247 Media

disabled