આશ્રમ શોમાં બાબા ઉપર ચડીને ઘપાઘપ કરવા વાળી બબિતાને રિયલ લાઈફમાં જોઈ છે કોઈ દિવસ? ફિગર જોઈને લાળો ટપકી જશે
એમેક્સ પ્લેયરની સુપરહિટ વેબ સીરિઝ ‘આશ્રમ’ની બબીતા એટલે કે ત્રિધા ચૌધરી અવારનવાર પોતાની તસવીરો અને વીડિયોથી લોકોના દિલને ધડકતી રહે છે. આ વખતે ફરી ત્રિધાએ કંઈક આવું જ કર્યું છે. ‘બબીતા’એ પોતાની એક સ્ટાઇલિશ તસવીર શેર કરી છે જેણે ઈન્ટરનેટનો પારો વધારી દીધો છે. આ ફોટોમાં ત્રિધા તળાવના કિનારે પોઝ આપી રહી છે. તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. અભિનેત્રીની આ તસવીર પર ફેન્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- બ્યુટી ક્વીન. તો ત્યાં કેટલાક લોકોએ તેની સુંદરતાના વખાણ કર્યા છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે ત્રિધા લાંબા સમયથી એક્ટિંગની દુનિયામાં સક્રિય છે. ત્રિધા આગામી સમયમાં રણબીર કપૂર સ્ટારર ફિલ્મ શમશેરામાં પણ જોવા મળવાની છે. તેણે વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ સ્પોટલાઈટમાં પણ કામ કર્યું છે. ‘આશ્રમ’ વેબ સિરીઝથી લોકપ્રિય બનેલી ત્રિધા ચૌધરી તેના ચાહકોને પ્રભાવિત કરવાની કોઈ તક છોડતી નથી. તેની તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ત્રિધા રિયલ લાઈફમાં ખૂબ જ બોલ્ડ છે અને તે અવારનવાર પોતાની આવી તસવીરો શેર કરતી રહે છે, જેનાથી ઈન્ટરનેટ પર હંગામો મચી જાય છે.
View this post on Instagram
નોંધનીય છે કે ત્રિધા ચૌધરીએ વેબ સિરીઝ ‘આશ્રમ’માં એક સાદી શિષ્યા બબીતાની ભૂમિકા ભજવી હતી. આ સીરિઝમાં તેણે બોબી દેઓલ સાથે જોરદાર ઇન્ટિમેટ સીન્સ આપ્યા હતા, જેના કારણે તે ચર્ચામાં આવી હતી. ‘આશ્રમ’ પહેલા ત્રિધા ચૌધરીએ ઘણી બંગાળી અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સિવાય તેણે ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહ સાથે એક મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. ત્રિધા ચૌધરી હવે મનોરંજન જગતમાં જાણીતું નામ બની ગઈ છે.
View this post on Instagram
ત્રિધાએ OTT પ્લેટફોર્મ પર તેના જબરદસ્ત પ્રદર્શનથી લોકોને પ્રભાવિત કર્યા. ત્રિધાએ 2013માં બંગાળી સિનેમામાં પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તે પછી તેણે સાઉથની કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું. વર્ષ 2017માં, ત્રિધા ચૌધરીએ OTT પ્લેટફોર્મ પર ડેબ્યૂ કર્યું હતું. તેની પ્રથમ વેબ સિરીઝ સ્પોટલાઇટ હતી. ત્રિધાએ આ સિરીઝમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. વર્ષ 2020માં, પ્રકાશ ઝાએ તેને તેમની વેબ સિરીઝ આશ્રમમાં તક આપી.
View this post on Instagram
ત્રિધાએ આ સીરીઝમાં જબરદસ્ત ઈન્ટીમેટ સીન્સ આપ્યા છે. તેના ઘણા બેડ સીન પણ બોબી દેઓલ સાથે ફિલ્માવવામાં આવ્યા છે. ત્રિધાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે બોબી સાથે ઈન્ટીમેટ સીન પહેલા ઓશીકા સાથે પ્રેક્ટિસ કરતી હતી. ત્રિધા ચૌધરીએ OTT પર એકથી એક પ્રભાવશાળી પાત્ર ભજવીને ઘણી ખ્યાતિ મેળવી છે. આગામી દિવસોમાં તે ઘણી વધુ વેબ સિરીઝ અને ફિલ્મોમાં જોવા મળશે.
View this post on Instagram
સ્ટાર પ્લસના શો ‘દહલીઝ’થી લોકપ્રિય બનેલી ત્રિધા ચૌધરીએ ટીવી શો સિવાય ત્રિધાએ બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણેએ 2013માં શ્રીજીત મુખર્જી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘મિશાર રોહોસાયો’થી ડેબ્યૂ કર્યું હતું. તેણે શો ‘દહલીઝ’માં તેના કામ માટે ઘણી પ્રશંસા મેળવી હતી. આ પછી તેને ઘણા શોની ઓફર મળી, પરંતુ તે વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ ‘સ્પોટલાઈટ’ માટે રાજી થઈ ગઇ.