આશ્રમ વેબ સિરીઝમાં ત્રિધા ચૌધરીએ બાબા ઉપર ચડીને ઘપાઘપ માણ્યું, સાઉથમાં પણ કરી ચુકી છે કામ

એમએક્સ પ્લેયર પર આવેલી હિટ વેબ સીરીઝ “આશ્રમ” ઘણી લાઇમલાઇટમાં રહી હતી. આ સીરીઝના બધા પાત્રો ઘણા ચર્ચામાં રહ્યા હતા. પ્રકાશ ઝા દ્વારા નિર્દેશિત આશ્રમ સીરીઝમાં બધા કાલાકારોએ ખૂબ જ સરસ કામ કર્યુ હતુ. બોબી દેઓલથી લઇને ત્રિધા ચૌધરી સુધી બધાએ પોતાના અભિનયથી ઘણા લોકોના દિલ જીતી લીધા હતા.બાબા નિરાલા, પમ્મી પહેલવાન, બબિતા જેવા પાત્રોએ ઘણી લાઇમલાઇટ લૂંટી હતી.

બોબી દેઓલ સાથે વેબ સીરિઝ ‘આશ્રમ’માં કામ કરવા સિવાય ત્રિધાએ સાઉથથી લઈને ભોજપુરી સુધીની સફર કરી છે. ખાલી વેબ સિરીઝમાં જ ઈંટીમેન્સી જોવા મળી નથી તે રિયલ લાઈફમાં પણ ખૂબ જ બોલ્ડ અભિનેત્રી છે. તે અવારનવાર પોતાની બિકી અને બોલ્ડ લુકના કારણે ચર્ચામાં રહે છે. લોકો તેની સુંદરતાના દિવાના છે.

28 વર્ષની ઉંમરે તેના 20 લાખ કરતા વધુ ફોલોઅર્સ છે. ત્રિધા ચૌધરીની કારકિર્દીની વાત કરીએ તો તેણે શરૂઆત બંગાળી સિનેમાથી કરી હતી. આ સાથે તે સાઉથની ફિલ્મ ‘સૂર્યા vs સૂર્યા’માં જોવા મળી છે. એટલું જ નહીં ત્રિધાએ ભોજપુરીમાં પણ પોતાની સ્ટાઈલનો જાદુ ચલાવ્યો છે. ત્યાં ત્રિધાએ પવન સિંહ સાથે હોળીનો મ્યુઝિક વીડિયો ‘બબુની તેરે રંગ મેં’માં ધમાલ મચાવતી જોવા મળી હતી.

આજે ત્રિધા બહુ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીનું મોટું નામ બની ગઈ છે. એક સમયે સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ હતા અને આજે તે મિલિયનની સંખ્યામાં છે. જણાવી દઈએ કે ત્રિધાએ પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત શ્રીજીત મુખર્જી દ્વારા નિર્દેશિત બંગાળી ફિલ્મ ‘મિશાવર રાવશો’થી કરી હતી. આ ફિલ્મ 2013માં આવી હતી. તે સમયે તે માત્ર 19 વર્ષની હતી.

સોશિયલ પ્લેટફોર્મ પર ‘આશ્રમ’ ઉપરાંત ત્રિધાએ વર્ષ 2020માં રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘બંદિશ બેન્ડિટ્સ’માં કામ કર્યું છે. આ સાથે ત્રિધા હિન્દી ફિલ્મ ‘ચાર્જશીટ’માં પણ જોવા મળી છે. ટૂંક સમયમાં તે યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ ‘શમશેર’માં પણ જોવા મળશે. જેમાં રણબીર કપૂર, વાણી કપૂર અને સંજય દત્ત લીડ રોલમાં જોવા મળશે.

After post

disabled