આશ્રમ શોની બબીતાએ બોલ્ડ અંદાજથી જીત્યુ ચાહકોનું દિલ, બિકિની તસવીરોએ મચાવી હલચલ - Chel Chabilo Gujrati

આશ્રમ શોની બબીતાએ બોલ્ડ અંદાજથી જીત્યુ ચાહકોનું દિલ, બિકિની તસવીરોએ મચાવી હલચલ

બાબાનું બિસ્તર કરવા વાળી હિરોઈને પહેરી લીધી ઓરેન્જ બિકીની, ફેન્સ બોલ્યા જ્યુસી ફિગર છે

ત્રિધા ચૌધરીએ પોતાની સુંદરતા અને શાનદાર અભિનયથી બહુ ઓછા સમયમાં ઘણું નામ કમાઈ લીધું છે. ત્રિધા બોલ્ડ સ્ટાઈલને કારણે હેડલાઈન્સમાં રહે છે. આશ્રમમાં બબીતાનું પાત્ર ભજવતી ત્રિધા ચૌધરીએ બોલ્ડ સીન આપીને સનસની ફેલાવી દીધી હતી. તેણે માત્ર હિન્દી ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ દક્ષિણ ભારતીય ફિલ્મો, બંગાળી ફિલ્મો અને ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે, જેના કારણે તે હવે વિવિધ ભાષાઓના સિનેમા પ્રેમીઓમાં પસંદ કરવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

ત્રિધા ચૌધરી તેના અભિનયની સાથે સાથે તેની ગ્લેમરસ અને બોલ્ડ સ્ટાઈલ માટે પણ જાણીતી છે.ત્રિધા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને અવારનવાર તેના બોલ્ડ ફોટા પોસ્ટ કરતી રહે છે.આ દિવસોમાં ત્રિધા ચૌધરીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

આ તસવીરોમાં ત્રિધાનો ગ્લેમરસ અવતાર ચર્ચામાં છે. આ તસવીરોમાં ત્રિધા ચૌધરી ક્યારેક મોનોકિનીમાં તો ક્યારેક બિકીમાં પોઝ આપતી જોવા મળે છે. ત્રિધાએ ઘણીવાર તેના બોલ્ડ અવતારથી ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે અને ફરી એકવાર તે જ કામ કરતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

બોબી દેઓલ સ્ટારર વેબ સિરીઝ ‘આશ્રમ’માં પોતાના ઈન્ટિમેટ સીન કરીને લાઈમલાઈટમાં આવેલી ત્રિધા ચૌધરી રિયલ લાઈફમાં ખૂબ જ હોટ અને બોલ્ડ છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરો આવતા જ હંગામો મચી જાય છે. અભિનેત્રી અવારનવાર તેના બિકી ફોટાને લઈને ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

તે માત્ર 28 વર્ષની છે અને બોલ્ડનેસના મામલે તે મોટી-મોટી અભિનેત્રીઓને ટક્કર આપતી જોવા મળે છે.ત્રિધાની ઇન્સ્ટાગ્રામ પર ફેન ફોલોઇંગ ઘણી છે. બંગાળી ફિલ્મોથી કરિયર શરૂ કરનાર અભિનેત્રી ત્રિધા ચૌધરી સાઉથની ફિલ્મ ‘સૂર્યા વર્સેસ સૂર્ય’માં જોવા મળી છે. આ સિવાય તેણે પવન સિંહ સાથે ભોજપુરી હોળી સોંગ ‘બાબુની તેરે રંગ મેં’માં પણ પોતાની સ્ટાઈલનો જાદુ ચલાવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

ત્રિધા બહુ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીનું મોટું નામ બની ગઈ છે. ત્રિધાએ પોતાના અભિનય કરિયરની શરૂઆત શ્રીજીત મુખર્જી દ્વારા નિર્દેશિત બંગાળી ફિલ્મ ‘મિશાવર રાવશો’થી કરી હતી. આ ફિલ્મ 2013માં આવી હતી. તે સમયે તે માત્ર 19 વર્ષની હતી.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

સોશિયલ પ્લેટફોર્મ પર આશ્રમ ઉપરાંત ત્રિધાએ વર્ષ 2020માં રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘બંદિશ બેન્ડિટ્સ’માં કામ કર્યું છે. તે 2020માં રિલીઝ થઈ હતી. આ સિવાય ત્રિધા હિન્દી ફિલ્મ ‘ચાર્જશીટ’માં પણ જોવા મળી છે. ટૂંક સમયમાં તે યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ ‘શમશેરા’માં જોવા મળશે. આમાં રણબીર કપૂર, વાણી કપૂર અને સંજય દત્ત લીડ રોલમાં હશે.

Live 247 Media

disabled