‘આશ્રમ'માં બૉબી દેઓલ સાથે બીભત્સ ગંદા સીન આપીને ચર્ચામાં આવી હતી ત્રિધા ચૌધરી, જાણો શા માટે શૂટિંગ પછી રડી હતી - Chel Chabilo Gujrati

‘આશ્રમ’માં બૉબી દેઓલ સાથે બીભત્સ ગંદા સીન આપીને ચર્ચામાં આવી હતી ત્રિધા ચૌધરી, જાણો શા માટે શૂટિંગ પછી રડી હતી

અભિનેત્રી ત્રિધા ચૌધરી સોશિયલ સાઇટ્સ પર ખુબ સક્રિય રહે છે અને તેને અલગ અલગ જગ્યાઓ પર વેકેશન માણવા જવાનો પણ ખુબ જ શોખ છે.ત્રિધા બ્રાન્ડેડ કાપડા, એક્સસરીઝ, બેગ અને ફૂટવેરની ખુબ જ શોખીન છે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

સુપરહિટ વેબસીરીઝ આશ્રમમાં કામ કરનારી અભિનેત્રી ત્રિધા ચૌધરી પોતાના અભિનય અને પોતાના ઇન્ટીમેન્ટ સીન્સને લીધે ચર્ચામાં આવી હતી.વેબ સિરીઝમાં ત્રિધાએ બબીતાનો કિરદાર  નિભાવ્યો અને તેમાં તેનો કિરદાર બોલ્ડ હતો માટે તેણે ઓટિટિ પર એકથી એક બોલ્ડ સીન્સ આપ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

ત્રિધાને આશ્રમમાં બોબી દેઓલ સાથે ઇન્ટીમેન્ટ સીન્સ આપવાને લીધે હાઈલાઈટ કરવામાં આવી હતી પણ આશ્રમ પહેલા પણ તે ઘણા બોલ્ડ સીન્સ આપી ચુકી છે.ત્રિધાએ સ્પોટલાઇટમાં પણ આશ્રમની જેમ ઇન્ટીમેન્ટ સીન આપ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

એક ઇન્ટરવ્યૂમાં ત્રિધાએ કહ્યું કે તે પહેલા સિમ્પલ રોલ જ નિભાવતી હતી પણ જ્યારે આશ્રમનો રોલ તેને ઓફર થયો તે તે થોડી ગભરાઈ ગઈ હતી, કેમ કે તે સિરીઝમાં ખુબ જ ઇન્ટીમેન્ટ સીન્સ ફિલ્માવવામાં આવવાના હતા અને તે તેના માટે આસાન ન હતું. ત્રિધાનું કહેવું હતું કે આ કિરદારને લોકો સમાજમાં ખરાબ નજરથી જોવે છે અને એવામાં જ્યારે જયારે તે આવો કિરદાર કરે છે ત્યારે આવું વિચારીને ખુબ ભાવુક થઇ જાય છ.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

ત્રિધાએ જણાવ્યું કે તે આશ્રમમાં આ કિરદાર નિભાવ્યા પછી એટલા માટે રડી હતી કેમ કે જો તેની સાથે પણ આવું કંઈક થતું, તો તે કેવી રીતે રહી શકતી! તેના માટે આ રોલ ચુનૌતીપુર્ણ રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

બુર્જ ખલિફાની સામે પોઝ આપતી ત્રિધા મેક્સી ડ્રેસમાં ખુબ જ સુંદર લાગી રહી છે. ત્રિધા જ્યા પણ ફરવા માટે જાય છે, તેનો ફેશનેબલ અંદાજ હંમેંશા બનેલો રહે છે.વ્હાઇટ બ્રાલેટ અને હાઈ રાઇઝ જીન્સમાં ત્રિધા એકદમ સ્ટાઈલિશ લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

ત્રિધા પાસે કપડાનું સુંદર કલેક્શન છે જેમાં તેનો લુક એવો દેખાય છે કે જોનારા બસ જોતા જ રહી જાય.શાનદાર ડ્રેસમાં ત્રિધા પોતાના ફિટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

 

Uma Thakor

disabled