ટીવીની સંસ્કારી અભિનેત્રીએ બ્રા પહેર્યા વગર ઓપન જેકેટમાં કરાવ્યુ ફોટોશૂટ, આરપાર બધુ જ દેખાઇ ગયુ
ટીવીની સંસ્કારી વહુ ટીના દત્તાએ બ્રા પણ ન પહેરી, આ કોટમાં ઘણું બધું દેખાઈ ગયું – એકલામાં જ જોજો તસવીરો
“ઉતરન” ફેમ અભિનેત્રી ટીના દત્તા આ દિવસોમાં તેની સોશિયલ મીડિયા પોસ્ટથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. ટીના દત્તા સોશિયલ મીડિયા પર એકથી ચડિયાતી હોટ અને બોલ્ડ તસવીરો શેર કરે છે, જેને જોઈને તમારી આંખો પણ ફાટી જશે. આવી સ્થિતિમાં ‘સંસ્કારી બહુ’ની ઇમેજ ધરાવનારી ટીના દત્તાએ તાજેતરમાં જ ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું, જે બાદ ઘણો હંગામો થયો હતો.
View this post on Instagram
આવી સ્થિતિમાં ફરી એકવાર અભિનેત્રીએ ફરી પોતાનો ગ્લેમરસ લુક બતાવ્યો છે, જેમાં તે એકદમ અલગ અંદાજમાં જોવા મળી રહી છે.તસવીરમાં ટીના દત્તા ઓવરકોટ પહેરેલી જોવા મળી રહી છે. જોકે અંદર તેણે કંઈપણ પહેર્યું નથી. ટીના દત્તાએ ન તો કોઈ ટોપ પહેર્યું છે અને ન તો કોઈ અંડરગાર્મેન્ટેસ. તેની આ તસવીર ઇન્ટરનેટ પર આગ લગાવી રહી છે. તેણે બ્લેક સનગ્લાસ પહેર્યા છે.
View this post on Instagram
ટીનાએ ગ્રે કલરનું લોંગ ચેક જેકેટ પહેર્યું છે, જેના બટન ખુલ્લા છે. ટીનાની આ તસવીર ઇન્ટરનેટ પર આગ લગાવવા માટે પૂરતી હતી. તેણે તેના વાળને મેસ્સી રાખ્યા છે અને લિપસ્ટિક લગાવેલી છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે ટીના દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઈન્સ્ટાગ્રામ પર તેને 27 લાખથી વધુ લોકો ફોલો કરે છે. ટીનાએ ટીવી શો ‘ઉતરન’ દ્વારા જ એક ઓળખ બનાવી હતી. આ શોમાં તેની મહત્વની ભૂમિકા હતી અને તે તેના પાત્ર દ્વારા જ લાંબા સમયથી ઓળખાયો હતો.
View this post on Instagram
ટીવી અભિનેત્રી ટીના દત્તા એક સિંપલ વહુના રૂપમાં જાણિતી છે. તેને ધારાવાહિક “ઉત્તરન”થી ઓળખ મળી હતી. શોમાં તેનું પાત્ર લોકોએ ઘણુ પસંદ કર્યુ હતુ. ટીવીની વહુ ટીના શોમાં સિંપલ લુકમાં જોવા મળતી હતી. પરંતુ સોશિયલ મીડિયા પર તેનો ગ્લેમરસ અવતાર નજર આવે છે.
View this post on Instagram
વર્કફ્રન્ટની વાત કરીએ તો, ટીના દત્તા “બિગબોસ 14″માં એક મહેમાન તરીકે સામેલ થઇ હતી. તમને જણાવી દઇએ કે, વર્ષ 2007માં “ખેલા” નામના શોથી તેણે તેના કરિયરની શરૂઆત કરી હતી.