'ઉતરન' ફેમ અભિનેત્રી ટીના દત્તાએ શેર કર્યું ગ્લેમરસ ફોટોશૂટ, ફેન્સ બોલ્યા ત્યાં અમારી નજર વારંવાર જઈ રહી છે, ઢાંકી દો - Chel Chabilo Gujrati

‘ઉતરન’ ફેમ અભિનેત્રી ટીના દત્તાએ શેર કર્યું ગ્લેમરસ ફોટોશૂટ, ફેન્સ બોલ્યા ત્યાં અમારી નજર વારંવાર જઈ રહી છે, ઢાંકી દો

અરે બાપા, ટીવીમાં સંસ્કારો દેખાડતી હિરોઈને આ શું પહેરી લીધું? તસવીરો જોઈને ફફડી ઉઠશો

ટીના દત્તા નાના પડદાનું ઓળખીતું નામ છે. ટીનાને સૌથી વધારે ઓળખાણ અપાવી તે ધારાવાહિક છે ‘ઉતરન’. આ ધારાવાહિકમાં ટીનાએ ‘ઈચ્છા’નું લીડ અભિનય પ્લે કર્યું હતું. સોશિયલ મીડિયા પર ટીના દત્તા ખુબ એક્ટિવ રહેતી હોય છે અને ચાહકો સાથે તસવીરો શેર કરતી રહે છે. ટીના દત્તા બોલ્ડ અવતારને લઈને ચર્ચામાં રહેતી હોય છે. ટીનએ ઘણીવાર સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીરો શેર કરીને ઇન્ટરનેટનો પારો વધારી દીધો છે.

ટીવી શોમાં ખૂબ જ શાલીન અને સંસ્કારી અંદાજમાં જોવા મળતી ટીના સોશિયલ મીડિયા પર ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળતી હોય છે. અભિનેત્રી અવાર નવાર બિકીમાં પોતાની તસવીરો શેર કરતી રહે છે. ઉતરન’ ફેમ અભિનેત્રી ટીના દત્તા ટીવીની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે.

ધારાવાહિકમાં તે ‘સંસ્કારી વહુ’ની ઈમેજમાં જોવા મળતી હોય છે પરંતુ તેના ફોટોશૂટમાં તેનો અંદાજ અલગ જ હોય છે. થોડા દિવસો પહેલા અભિનેત્રીએ ટોપલે ફોટોશૂટ કરાવીને ઈન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો હતો. તેવામાં અભિનેત્રીએ ફરી પોતાનો ગ્લેમરસ લુક બતાવ્યો છે. તસવીર ક્લિક કરાવતી વખતે ટીના ફુલ એટિટ્યુડ આપી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by @tinadatta_my_love

ટીના દત્તાએ ઇન્સ્ટાગ્રામ પર નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે જેમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે. ટીના દત્તાએ આ ફોટોશૂટમાં બ્લેક એન્ડ વ્હાઇટ ગાઉન પહેરેલું છે. વાળની પોની અને મિનિમલ મેકઅપ સાથે ટીના દત્તાએ તેના લુકને કમ્પ્લીટ કર્યો હતો. ટીના દત્તા આ નવા ફોટોશૂટમાં ખુબ જ ક્લાસી અને ગ્લેમરસ લાગી રહી છે. ટીના દત્તાની આ તસવીરોને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by @tinadatta_my_love

ટીના દત્તા પહેલા પણ ઘણા ધારાવાહિક અને ફિલ્મોમાં કામ કરી ચુકી છે. ટીના દત્તાએ ઘણા બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કરેલું છે. ટીવી ધારાવાહિકમાં ટીના દત્તાએ 2009માં ડેબ્યુ કર્યું હતું. ટીનએ ‘ઉતરન’માં ‘ઈચ્છા’નો લીડ રોલ પ્લે કર્યો હતો. ‘ઉતરન’થી ટીના દત્તાને ઘરે ઘરે ઓળખ મળી હતી. ટીના દત્તા આ નવા ફોટોશૂટમાં પણ ખુબ જ બોલ્ડ દેખાઈ રહી હતી. તેની આ તસ્વીરોને ચાહકો દિલ ખોલીને લાઇક્સ અને કૉમેન્ટ્સ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by @tinadatta_my_love

ટીના દત્તા ધારાવાહિક અને ફિલ્મો સિવાય રિયાલિટી શોમાં પણ ભાગ લઇ ચુકી છે. ટીના દત્તાના ચાહકો હવે તેને નવા પ્રોજેક્ટ માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટીના દત્તા બંગાળી ધારાવાહિક ‘પિતા માતા સંતાન’માં બાળ કલાકાર તરીકે નજર આવી હતી.

Live 247 Media

disabled