ટીવીની આ સંસ્કારી અભિનેત્રીએ પાર કરી બધી હદો, બિકી જેવું પહેર્યું તો પણ મોટી સાઈઝ…નજારો જોઈને ખળભડી જશો
ટીવી શો ‘ઉતરન’ની ઇચ્છા એટલે કે ટીના દત્તા નાના પડદાની દુનિયામાં જાણિતુ નામ છે. તેણે સંસ્કારી વહુના પાત્રમાં ઘણી ચર્ચાઓ મેળવી છે. પરંતુ રિયલ લાઇફમાં ટીના ઘણી જ બોલ્ડ છે. તે અવાર નવાર તેની બોલ્ડનેસથી ચાહકોને મદહોશ કરતી રહે છે. એકવાર ફરી ટીનાએ તેના બોલ્ડ અવતારથી ખલબલી મચાવી દીધી છે. ટીના દત્તાએ ઇન્સ્ટાગ્રામ પર તેની એવી તસવીરો શેર કરી છે, જેને જોઇને ચાહકો નિસાસો નાખી રહ્યા છે.
View this post on Instagram
તેની તસવીરોને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહી છે. ટીના દત્તાએ કેમેરા સામે પોતાનો સોથી બોલ્ડ અવતાર બતાવ્યો છે. તસવીરોમાં તે મોનોકિની પહેરેલી જોવા મળી રહી છે. જેમાં તે હદથી વધારે હોટ અને બોલ્ડ લાગી રહી છે.અભિનેત્રીએ ફોટોશૂટ દરમિયાન એવા એવા પોઝ આપ્યા છે કે જેનાથી ઇન્ટરનેટનું તાપમાન પણ વધી ગયુ છે. ચાહકોની તો નજર જ ટીનાની તસવીરો પરથી હટી રહી નથી.
View this post on Instagram
ટીનાએ આ લુક સાથે મેકઅપ કર્યો છે અને વાળને પોનીટેલ સ્ટાઇલમાં કેરી કર્યા છે. ચાહકો આ તસવીરો પર ફાયર અને હાર્ટ ઇમોજી શેર કરી રહ્યા. કોઇ તેને સેક્ત કોઇ તેને હોટ કહી રહ્યુ છે. કેટલાક કહી રહ્યા છે કે ટીનાએ તો આગ લગાવી દીધી. જણાવી દઇએ કે, ટીના દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર ચાહકો સાથે તસવીર શેર કરતી રહે છે. તેનુ ઇન્સ્ટાગ્રામ તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરોથી ભરેલુ છે.
View this post on Instagram
જેને ચાહકો પણ ખૂબ પસંદ કરે છે.ઉલ્લેખનીય છે કે, ટીના દત્તાએ એકવાર જણાવ્યુ હતુ કે, તેનો એક્સ બોયફ્રેન્ડ તેની સાથે ખૂબ જ અભદ્ર ભાષામાં વાત કરતો હતો. તે સમયે ટીનાને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. અભિનેત્રીએ એમ પણ કહ્યું હતું કે તેના મિત્રોની સામે પણ તેને ટોર્ચર કરવામાં આવી હતી. TOIને આપેલા ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ કહ્યું હતું કે, ‘હું તે સમયે એક નોન-ઈન્ડસ્ટ્રી બોય સાથે રિલેશનશિપમાં હતી.
View this post on Instagram
અમે લગભગ 5 વર્ષ સાથે હતા. અમે સામાન્ય મિત્રો દ્વારા મળ્યા. તે ખૂબ જ અપમાનજનક હતો, મૌખિક અને શારીરિક બંને રીતે…તે મારા મિત્રોની સામે પણ મારું અપમાન કરતો હતો. જ્યારે મારો આત્મવિશ્વાસ છીનવાઈ ગયો ત્યારે પણ આ બન્યું. જો કે, આ બધુ પાછળ છોડી ટીના તેનું જીવન આજે ખુશીથી જીવી રહી છે.