ટીવીની સંસ્કારી વહુ ટીના દત્તાએ અંદર કશું જ પહેર્યા વગર ઓપન જેકેટમાં કરાવ્યું ફોટોશૂટ, જુઓ ખુબ જ બોલ્ડ તસવીર….

બ્રા પહેર્યા વગર જ ઉપર આ પહેરી લીધું, 8 તસવીરો જોતા જ રાડો ફાટી જશે…બધી હદ પર હવે તો

ટીવી ધારાવાહિક ‘ઉતરન’થી ચર્ચામાં આવેલી ટીના દત્તા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ટીવી શોમાં ખૂબ જ શાલીન અને સંસ્કારી અંદાજમાં જોવા મળતી ટીના સોશિયલ મીડિયા પર ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળતી હોય છે. અભિનેત્રી અવાર નવાર બિકી અને સ્વિમસૂટમાં પોતાની તસવીરો શેર કરતી રહે છે.

‘ઉતરન’ ફેમ અભિનેત્રી ટીના દત્તા ટીવીની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. ધારાવાહિકમાં તે ‘સંસ્કારી વહુ’ની ઈમેજમાં જોવા મળતી હોય છે પરંતુ તેના ફોટોશૂટમાં તેનો અંદાજ અલગ જ હોય છે. થોડા દિવસો પહેલા અભિનેત્રીએ ટોપલે ફોટોશૂટ કરાવીને ઈન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો હતો. તેવામાં અભિનેત્રીએ ફરી પોતાનો ગ્લેમરસ લુક બતાવ્યો છે. તસવીર ક્લિક કરાવતી વખતે ટીના ફુલ એટિટ્યુડ આપી રહી છે.

ટીના દત્તાએ થોડા દિવસો પહેલા જ પોતાની એક તસવીર શેર કરી છે. અભિનેત્રીએ ગ્રે કલરનું લાબું ચેક્સ વાળું જેકેટ પહેર્યું હતું જેના બધા બટન ખુલ્લા રાખવામાં આવ્યા હતા. તસવીરમાં ટીના દત્તા ઓવરકોટ પહેરેલી જોવા મળી રહી છે. તસવીર વાયરલ થવાનું મોટું કારણ અભિનેત્રીએ ઓવરકોટની અંદર કશું જ પહેર્યું હતું નહિ.

તસવીરમાં ટીના દત્તાએ કોટની અંદર  ના તો કોઈ ટોપ પહેર્યું હતું કે ના તો કોઈ ઇનર વિયર. અભિનેત્રીએ બ્લેક શોર્ટ્સ સાથે હાઈ હીલ્સ અને સનગ્લાસ પહેર્યા હતા. અભિનેત્રીની આ તસવીર ઇન્ટરનેટ પર આગ લગાવી રહી છે. અદાકારાએ બ્લેક શોર્ટ્સ સાથે બ્લેક સનગ્લાસ  મેચ કર્યા હતા.

અભિનેત્રીએ તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું હતુ કે, ‘તમારી શાલીનતા પણ તમારા એટિટ્યૂડ વિશે જણાવે છે ના કે પછી એ કપડાં જે તમે અંદર પહેરો છો.’  જણાવી દઈએ કે ટીના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઈન્સ્ટાગ્રામ પર તેને 27 લાખથી વધુ લોકો ફોલો કરે છે.  ટીનાએ ટીવી ધારાવાહિક ‘ઉતરન’થી ઓળખ બનાવી હતી. આ ધારાવાહિકમાં તેની મહત્વની ભૂમિકા હતી અને  અભિનેત્રીને તેના પાત્ર દ્વારા જ ઓળખાતી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટીના દત્તા છેલ્લે સુપરનેચરલ ધારાવાહિક ‘ડાયન’માં  જોવા મળી હતી. અભિનેત્રીએ બંગાળી ફિલ્મ ‘પિતા માતા સંતના’થી બાળ કલાકાર તરીકે  ડેબ્યુ  કર્યું હતું.

disabled