કેમેરા સામે જ કોટના બટન ખોલી દીધા ઉતરનની આ સંસ્કારી અભિનેત્રીએ, ન દેખાવાનું દેખાઈ ગયું - Chel Chabilo Gujrati

કેમેરા સામે જ કોટના બટન ખોલી દીધા ઉતરનની આ સંસ્કારી અભિનેત્રીએ, ન દેખાવાનું દેખાઈ ગયું

ટીવી ઇન્ડસ્ટ્રીનો લોકપ્રિય શો ઉતરને ઘણા વર્ષો સુધી ઇન્ડસ્ટ્રી પર રાજ કર્યું હતું.દર્શકો આ શો જોવાનું ખુબ પસંદ કરતા હતા. શોને દર્શકોનો ખુબ પ્રેમ મળ્યો હતો. આ શો જેટલો હિટ રહ્યો હતો તેટલાંઆ જ લોકપ્રિય આ શો ના દરેક કિરદારો પણ થયા હતા. શો માં રશ્મિ દેસાઈ, નંદીશ સંદુ, ટીના દત્તાએ મુખ્ય કિરદાર નિભાવ્યો હતો. શો પૂર્ણ થયા બાદ પણ શોના કલાકારો આજે પણ લોકોના દિલોમાં વસે છે, એમાંની જ એક અભિનેત્રી છે ટીના દત્તા.

જણાવી દઈએ કે ટીનાનો જન્મ 27-નવેમ્બર 1986ના રોજ કલકત્તામાં થયો હતો અને હાલ તે મુંબઈમાં જ રહે છે. ટીનાએ શરૂઆતનો અભ્યાસ કલકત્તામાં જ કર્યો હતો.ટીનાએ સૌથી પહેલા વર્ષ 1992માં ટીવી સિરિયલ સિસ્ટર નિવેદિતામાં બાળ કલાકારના રૂપે કામ કર્યું હતું. અભ્યાસની સાથે સાથે ટીનાએ ડાન્સ ક્લાસ પણ જોઈન કર્યા હતા અને સારી એવી ટ્રેનિંગ મેળવી લીધી હતી.

વર્ષ 1997માં ટીનાએ બંગાળી ફિલ્મ પિતા માતા સંતાનમાં બાળ કલાકારની ભૂમિકા નિભાવી હતી, અને 20003માં બંગાળી ફિલ્મ ચોખેરમા પહેલી વાર અભિનેત્રીનો રોલ નિભાવ્યો હતો.જેના બાદ તેણે 2005માં હિન્દી ઈલ્મ પરીનીતામાં પણ અભિનય કર્યો હતો.ટીનાએ કોમેડી સર્કસ-2009, ઝલક દિલખલાજા-7 જેવા રિયાલિટી શોમાં પણ ભાગ લઇ ચુકી છે.જો કે ટીનાને સાચી ઓળખ ઉતરનમાં ઈચ્છાના કિરદાર દ્વારા મળી હતી.

ટીવી શોમાં સીધી સાદી દેખાતી ટીના અસલ જીવનમાં એકદમ બોલ્ડ છે. ટીનાને પોતાના અભિનયન માટે ખુબ જાણવામાં આવે છે. આ સિવાય તે પોતાની ચુલબુલીઓ અદાઓ અને આકર્ષક ફિગરને લીધે પણ ઓળખવામા આવે છે. ટીના સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે. ટીના પોતાની ફિટનેસનું પૂરતું ધ્યાન રાખે છે અને જીમમાં યોગા કે વ્યાયામ કરતી તસવીરો અને વીડિયો પણ શેર કરતી રહે છે.

ટીનાને હરવા ફરવાનો પણ ખુબ જ શોખ છે અને તે અવાર-નવાર દેશ વિદેશમાં ફરવા માટે જાય છે. ટીનાનું એકાઉન્ટ પણ તેની એકથી એક હોટ તસવીરોથી ભર્યું પડ્યું છે. એવામાં ગત દિવસોમાં ટીનાએ પોતાની સિઝલિંગ તસવીરો શેર કરીને ચાહકોના દિલોમાં ખલબલી મચાવી દીધી છે.ટીનાએ બ્રાઉન બ્લેઝર અને પેન્ટ પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે અને પોતાના એકાઉન્ટ પર શેર કર્યું છે.

તસ્વીરોમાં ટીનાએ કોર્ટના બટન ખુલ્લા રાખ્યા છે અને તેની બ્લેક બ્રાલેટ સ્પષ્ટ દેખાઈ રહી છે. આ આઉટફિટ સાથે ટીનાએ પોતાના વાળમાં હાઈ બન બનાવી રાખ્યું છે અને લાઈટ મેકઅપ કર્યો છે. ટીનાએ ગળામાં જવેલરી પણ પહેરી રાખી છે જે તેના આઉટફિટ સાથે એકદમ મેચ થઇ રહી છે. ટીનાએ આ આઉટફિટમાં અલગ અલગ પોઝ આપ્યા છે, અને પોતાની અદાઓથી ચાહકોને મદહોશ કર્યા છે.

ટીનાની બ્રાલેટ એટલી ડીપ હતી કે તેની હોટનેસ ઉભરાઈ હતી. ચાહકોએ ટીનાની આ તસવીરો ખુબ પસંદ કરી છે અને તસવીરો પર સો હોટ, ગોર્જીયસ, બ્યુટીફૂલ વગેરે જેવી કમેન્ટ્સ પણ કરી છે. ઉતરન શોમાં ટીનાનો કિરદાર એટલો હિટ રહ્યો હતો કે રિયલ લાઈફમાં પણ લોકો તેને ઈચ્છા ના નામથી જ ઓળખે છે.

yc.naresh

disabled