માલદીવમાં વેકેશન મનાવ્યા બાદ દિશા-ટાઇગરની ઘરે વાપસી ! ફાટેલા જીન્સ જોઈને ફેન્સ બોલ્યા ઉંદર ઘુસી ન જાય - Chel Chabilo Gujrati

માલદીવમાં વેકેશન મનાવ્યા બાદ દિશા-ટાઇગરની ઘરે વાપસી ! ફાટેલા જીન્સ જોઈને ફેન્સ બોલ્યા ઉંદર ઘુસી ન જાય

નસીબદાર છે ટાઇગર કે આવી હોટ ફટકડી મળી…દિશાનું જીન્સ જોઈને કહેશો, આના કરતા તો ભિખારી….

છેલ્લા કેટલાક સમયથી ટાઈગર શ્રોફ અને દિશા પટની એકબીજાને ડેટ કરી રહ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. જો કે, તે હંમેશા માત્ર મિત્ર હોવાની વાત કરે છે, પરંતુ ચાહકોને આ વાત પચતી નથી. બંને નવg વર્ષ મનાવવા માટે માલદીવ ગયા હતા, જ્યાંથી તેઓ પરત ફર્યા છે. દિશા અને ટાઈગર એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે દિશાએ માલદીવની ઘણી સુંદર તસવીરો શેર કરી હતી. દિશા અને ટાઈગર ઘણીવાર સાથે લંચ ડેટ અને વેકેશન પર જતા જોવા મળે છે.

રૂમર્ડ કપલની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પણ તેમના સંબંધો વિશે ઘણું બધું કહે છે. ટાઇગર અને દિશા નવા વર્ષની ઉજવણી કરવા માલદીવ ગયા હતા. જયાથી તેઓ પરત ફર્યા હતા. આ દરમિયાન ટાઇગર અને દિશા બ્લૂ આઉટફિટમાં જોવા મળ્યા હતા. બંને એકસાથે એરપોર્ટ પર સ્પોટ થયા હતા. ટાઇગર બ્લૂ વેસ્ટ અને ડેનિમ સાથે સફેદ સ્નીકર્સ પહેરેલો જોવા મળે છે, ત્યારે દિશા આછા વાદળી રંગના ક્રોપ ટોપ માં જોવા મળી રહી છે. અભિનેત્રીએ કમર પર જેકેટ બાંધ્યું છે.

ટાઇગર અને દિશાએ તેમના વેકેશન દરમિયાન કોવિડ-19 પ્રોટોકોલનું ખાસ ધ્યાન રાખ્યું હતું. તમે ફોટામાં તે બંનેને માસ્ક પહેરેલા જોઈ શકો છો. ઈન્સ્ટાગ્રામ પર ચાહકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા ટાઈગરે લખ્યું, ‘ઈશ્વરના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા પરિવાર પર રહે..’

દિશા પટની અને ટાઈગર શ્રોફ શનિવારે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. દિશા અને ટાઈગર માલદીવમાં વેકેશન કરીને પરત ફર્યા હતા. બ્લેક સનગ્લાસમાં ટાઇગર એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો. દિશા પટનીનો એરપોર્ટ લુક ઘણો જ આકર્ષક છે. દિશાએ સ્પોર્ટ્સ ક્રોપ ટોપ સાથે ડેનિમ કેરી કર્યુ હતુ. દિશાએ કમર પર જેકેટ બાંધીને તેના સિઝલિંગ લુકને ફ્લોન્ટ કર્યો.

એરપોર્ટ પર કારમાં બેસતા પહેલા ટાઇગરે પેપરાજીઓને પોઝ પણ આપ્યો હતો. દિશા પટની અને ટાઈગર શ્રોફે તેમના માલદીવના ફોટાથી ચાહકોને ખૂબ પ્રભાવિત કર્યા હતા. દિશા અને ટાઈગર નવા વર્ષના પહેલા દિવસે માલદીવથી ઘરે પરત ફર્યા હતા. આ દરમિયાન દિશાએ તેના સિલ્કી વાળને હળવા મેકઅપ સાથે ખુલ્લા રાખ્યા હતા.

તમને જણાવી દઈએ કે દિશા અને ટાઈગર ઘણીવાર સાથે વેકેશન પર જતા જોવા મળ્યા છે. દિશાએ તેની કમરની આસપાસ બાંધેલું બ્લેક જેકેટ પહેર્યું હતું, તેની સાથે શોલ્ડર બેગ, ગોગલ્સ અને ફેસ માસ્ક પહેર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

Live 247 Media

disabled