કરોડોની સંપત્તિની માલિક છે ગુજરાતી હિરોઈન ડેજી શાહ, અમુક ફિલ્મમાં તો એવા ગંદા ગંદા દ્રશ્યો આપ્યા કે ઝૂમ કરીને કરીને સીન જોવા માંડશો - Chel Chabilo Gujrati

કરોડોની સંપત્તિની માલિક છે ગુજરાતી હિરોઈન ડેજી શાહ, અમુક ફિલ્મમાં તો એવા ગંદા ગંદા દ્રશ્યો આપ્યા કે ઝૂમ કરીને કરીને સીન જોવા માંડશો

બૉલીવુડ અભિનેત્રી ડેજી શાહે સલમાન ખાન સાથે ફિલ્મ જય હો દ્વારા ડેબ્યુ કર્યું હતું. ડેજીને પહેલી જ ફિલ્મમાં મોટી સફળતા મળી ગઈ હતી. ફિલ્મોમાં આવવું ડેજી માટે સહેલું ન હતું, અહીંયા સુધી પહોંચવા માટે ડેજીને ખુબ મહેનત કરવી પડી હતી. ખુબ ઓછા લોકો જાણતા હશે કે ડેજી ફિલ્મોમાં બેક ડાન્સરના સ્વરૂપે પણ કામ કરી ચુકી છે. ફિલ્મ તેરે નામના એક ગીતમાં ડેજી સલમાન ખાનની પાછળ ડાન્સ કરતી જોવા મળી હતી.આજે ડેજી પોતાના દમ પર કરોડોની માલિક બની ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by BollyQuick (@bollyquick)

જણાવી દઈએ કે 25 ઓગસ્ટ 1984ના રોજ ગુજરાતી પરિવારમાં ડેજીનો જન્મ થયો હતો. ડેજીએ કારકિર્દીની શરૂઆત કોરિયોગ્રાફર ગણેશ આચાર્યની સાથે અસિસ્ટેન્ટના સ્વરૂપે કરી હતી. આજે ડેજી કરોડોની સંપતિ એકત્રિત કરી ચુકી છે.મળેલી જાણકારીના આધારે ડેજીની કુલ સંપત્તિ 185 કરોડ આસપાસ છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Adda (@bolly_adda7)

ફિલ્મોના સિવાય ડેજી ડાન્સિંગ દ્વારા પણ સારી એવી કમાણી કરે છે. આ સિવાય તે મોડેલિંગ, જાહેરાતો દ્વારા પણ પૈસા કમાઈ લે છે. ડેજી એક ફિલ્મમાં કામ કરવા માટે 3 કરોડ જેટલી ફી લે છે.ડેજીનો મુંબઈમાં પોતાનો શાનદાર ફ્લેટ પણ છે અને તે રેન્જ રોવર ગાડીની માલિક પણ છે. આ સિવાય તેની પાસે મર્સીડીઝ બેન્ઝ પણ છે જે તેને સલમાન ખાને ભેંટમાં આપી હતી.ડેજી હેટ સ્ટોરી-3 અને રેસ-3માં પણ શાનદાર અભિનય કરી ચુકી છે. વર્ષ 2011માં ડેજી કન્નડ ફિલ્મમાં જોવા મળી હતી. ફિલ્મમાં તેના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી.

ડેજી સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક તસવીરો શેર કરતી રહે છે. એવામાં ડેજીએ પોતાના વેકેશનની થ્રોબેક તસવીરો શેર કરી છે જેમાં તે સમુદ્રની લહેરોનો આનંદ માણતી દેખાઈ રહી છે.તસ્વીરોમાં ડેજી બ્લેક મોનોકોની પહેરીને સમુદ્રની લહેરો વચ્ચે છુપાઈને પોઝ આપી રહી છે. આ આઉટફિટ સાથે ડેજીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને બ્લેક સનગ્લાસ પણ પહેરી રાખ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Daisy (@shahdaisy)

તસવીરો પરથી લાગી રહ્યું છે કે ડેજીએ વેકેશનનો ભરપૂર આનંદ માણ્યો હતો અને તે ફૂલ મસ્તીના મૂડમાં દેખાઈ રહી છે.તસવીરો શેર કરીને ડેજીએ સુંદર કેપ્શન પણ લખ્યું હતું. ડેજીની આ લાજવાબ તસવીરો ચાહકોએ ખુબ પસંદ કરી હતી અને તેને બ્યુટીફૂલ, સો હોટ, ગોર્જીયસ વગેરે જેવી કેમન્ટ્સ પણ કરી હતી.

Uma Thakor

disabled