આ ઉંમરની સ્ત્રીઓ પોતાના પાર્ટનરને આપે છે દગો, બહાર ઘપાઘપ કરવા લાગે છે, કારણો જાણીને તમને પણ નવાઈ લાગશે - Chel Chabilo Gujrati

આ ઉંમરની સ્ત્રીઓ પોતાના પાર્ટનરને આપે છે દગો, બહાર ઘપાઘપ કરવા લાગે છે, કારણો જાણીને તમને પણ નવાઈ લાગશે

ગમે તેવી સંસ્કારી ભાભી કે છોકરી પાર્ટનરને આ ઉંમરે દગો આપે છે. જાણો સિક્રેટ

આજે સમય આધુનિકતા તરફ આગળ વધી રહ્યો છે, સુખ સુવિધાઓથી લઈને ઘણી એવી વસ્તુઓ આપણી સાથે જોડાઈ ગઈ છે જેના વિના આજે થોડો પણ સમય ના વિતાવી શકાય. પરંતુ આ બધી સુખ સુવિધાઓ અને ટેક્નોલોજીના કારણે સંબંધોમાં વિશ્વાસ ઓછો થઇ રહ્યો છે.

પહેલાના સમયમાં ટેક્નોલોજી ઓછી હતી તો સંબંધોમાં એકબીજા માટે સમય હતો. પરંતુ આજે મોબાઈલમાં લોકો ઇટા વ્યસ્ત બની ગયા છે કે એક બીજા માટે સમય આપવો તો જવલ્લે જ જોવા મળે. આવું માત્ર સામાન્ય સંબંધોમાં નહિ, પરંતુ પતિ પત્નીના સંબંધોમાં પણ બનાવ લાગ્યું છે, અને તેને કારણે જ આપણા સમાજમાં છૂટાછેડાનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે.

લગ્નબાદ થોડા સમય સુધી પતિ અને પત્ની એકબીજા સાથે હતોળો મનમેળ રાખે પરંતુ ધીમે ધીમે બંને વચ્ચેનું અંતર વધતું જાય છે અને તેના કારણે જ બંનેમાંથી કોઈ એક પાત્ર તો બેવફાઈ કરતુ હોય છે. એક ડેટિંગ વેબસાઈટ દ્વારા કરવામાં આવેલા એક સર્વે પ્રમાણે 30 વર્ષથી 36 વર્ષ સુધી મહિલાઓ મોટાભાગે પોતાના પાર્ટનરને દગો આપતી હોય છે.

અને પોતાના પતિ સિવાય બીજા વ્યક્તિ સાથે પણ સંબંધો બાંધતી હોય છે. માત્ર સ્ત્રીઓ જ નહિ પરંતુ પુરુષો પણ લગ્નના થોડા સમય બાદ બીજી સ્ત્રીઓ પ્રત્યે આકર્ષિત થતા હોય છે, પરંતુ આ સર્વે ખાસ મહિલાઓ ઉપર કરવામાં આવ્યો હતો અને તેમ થવા પાછળના અલગ અલગ કારણો પણ જાણવા મળ્યા છે.

લગ્નના થોડા સમય બાદ પતિ અને પત્ની સાથે રહેતા હોવાના કારણે એકબીજાની ખામીઓ પણ દેખાવવા લાગે છે. અને તેના કારણે બંને વચ્ચે નાના મોટા ઝઘડાઓ પણ થતા રહે છે. પુરુષ કામ માટે આખો દિવસ ઘરની બહાર ચાલ્યો જાય છે. પરંતુ સ્ત્રી ઘરમાં જ એકલતાથી પીડાય છે. અને મનમાં જ મૂંઝાતી રહે છે.

આ સમય દરમિયાન તે પોતાનો સમય પસાર કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લે છે. અને પોતાના જૂનો મિત્રો અથવા તો નવા મિત્રો બનાવે છે. તેમાંથી જ કોઈ એવી વ્યક્તિ મળી જાય છે જે પ્રેમ ભર્યા શબ્દોની આપલે કરે છે. તે સ્ત્રીને સમજવાનો દાવો કરે છે. અને તે સ્ત્રી પણ પરણિત હોવા છતાં તે વ્યક્તિ તરફ આકર્ષાય છે. અને ધીમે ધીમે તે પોતાના પાર્ટનરને જાણ ના થાય એમ તે વ્યક્તિ સાથે સંબંધને આગળ વધારીને પાર્ટનરને દગો આપતી હોય છે.

લગ્નના શરૂઆતના સમયમાં પતિ અને પત્ની વચ્ચે જે રોમાન્સ અને આકર્ષણ હોય છે તે થોડા વર્ષોમાં જ ચાલ્યું જાય છે, પતિ તેને સંપૂર્ણ સુખ નથી આપી શકતો, ના તેની સાથે યોગ્ય રીતે સમય વિતાવે છે અને આ દરમિયાન જ સ્ત્રીના મનમાં સુખો ભોગવવાની ઈચ્છા થાય છે અને તે રીતે પણ ઘણી સ્ત્રીઓ પોતાના પાર્ટનરને દગો આપતી હોય છે.

પહેલાના સમયમાં તહેવારોમાં ઘરે ભાટ ભાતના પકવાનો બનતા હતા અને તે ખાવાની મઝા આવતી હતી, પરંતુ આજના સમયમાં બહાર બધું જ મળી જાય છે તેના માટે કોઈ તહેવારની પણ જરૂર નથી રહેતી, અને મન થાય ત્યારે આપણે તે સ્વાદ માણી શકીએ છીએ, સંબંધોમાં પણ એવું જ હોય છે. આજે બહારની દુનિયામાં બધું જ મળી જાય છે જેના કારણે ઘરનો સ્વાદ ઓછો ગમતો હોય છે.

વળી ઘરમાં રહેતા વ્યક્તિ સાથે આપણે આખો દિવસ પસાર કરીએ છીએ, તેના ગુણો સાથે અવગુણોને પણ જાણીએ છીએ. પરંતુ બહારનું કોઈ વ્યકિત આપણને બે મીઠા શબ્દો કહી દે તો આપણને તે વધારે ગમવા લાગે છે. કારણ કે તે તમારા સંપૂર્ણ સ્વાભાવથી પરિચિત નથી. અને આ કારણે જ સ્ત્રી બીજા વ્યક્તિ તરફ આકર્ષાતી હોય છે.

30થી 36 વર્ષની ઉંમરનો સમયગાળો પણ એવો હોય છે જ્યારે સ્ત્રીએ એકાદ બાળકને પણ જન્મ આપી દીધો હોય છે, અને પરિવારને પણ બરાબર સાચવી લીધો હોય છે. આ પહેલા તેને પરિવાર માટે જ પોતાનું સંપૂર્ણ યીગદાન આપ્યું હોય છે. અને તે 30 વર્ષ બાદ પોતાના માટે જીવવાનું પસંદ કરે છે.

આ સમયમાં સ્ત્રી વધુ સારું દેખાવવા પ્રયત્ન કરે છે, પરંતુ સામેછેડે પુરુષ તેની પત્નીમાં એટલો રસ દાખવતો નથી. તે સ્ત્રીના શરીર ઉપર કે તેના પહેરવેશ ઉપર પણ નજર કરતો નથી. અને પોતાની દુનિયામાં જ વ્યસ્ત રહેવા લાગે છે જેના કારણે જો આ સમયે કોઈ યુવક સ્ત્રીની પ્રસંશા કરે કે તેના વખાણ કરી પ્રેમ ભરેલા ચાર શબ્દો કહે તો તે તેના તરફ આકર્ષિત થઇ જાય છે અને આ રીતે પણ પોતાના પાર્ટનર સાથે દગો કરતી હોય છે.

admins

disabled