કુંવારી યુવતીઓ કરતા તો યુવકોને પરણિત યુવતિઓમાં વધારે રસ છે, આ છે અંદરનું રાઝ - Chel Chabilo Gujrati

કુંવારી યુવતીઓ કરતા તો યુવકોને પરણિત યુવતિઓમાં વધારે રસ છે, આ છે અંદરનું રાઝ

છેલ્લા કેટલાક સમયથી પ્રેમની વ્યાખ્યા બદલાઇ ગઇ છે. કેટલીકવાર તો એવું લાગે છે કે શું ખરેખર આને પણ પ્રેમ કહેવાય. કેટલાક યુવકો પોતાનાથી મોટી ઉંમરની મહિલાઓ અથવા તો પરણિત મહિલાઓના પ્રેમમાં પડી રહ્યાં છે. એક અભ્યાસમાં તો એવુ પણ સામે આવ્યું કે યુવકોને કુંવારી યુવતીઓ કરતા પરણિતાઓમાં વધારે રસ છે. પણ આ પાછળના પણ કેટલાક કારણો છે.

આજકાલ યુવકો પરિણીત મહિલાઓ, ભાભીઓ અને આન્ટી જેવી મહિલાઓ પર લટ્ટુ થાય છે અને તેમને કુંવારી છોકરીઓ કરતા વધારે પસંદ કરે છે. એવુ માનવામાં આવે છે કે, પ્રેમ આંધળો હોય છે. પ્રેમમાં લોકો નાત-જાત ઉંમર, રંગ-રૂપની ચિંતા નથી કરતા. પણ ભાભીની ઉંમરની મહિલાઓ સાથે પ્રેમ કરવો એક ટ્રેન્ડ બની ગયો હોય તેમ લાગે છે.

કુંવારી યુવતીઓ કરતા પરણિત મહિલાઓમાં આત્મવિશ્વાસ વધુ હોય છે અને એ જ યુવકોને આકર્ષિત કરે છે. યુવકોને લાગે છે કે પરણિત મહિલાઓ દરેક સમસ્યાને સારી રીતે સમજી શકે છે અને સોલ્વ કરવાના પણ રસ્તા સૂચવે છે. યુવકોને પરણિત મહિલાઓને ડેટ કરવામાં કોઈ પ્રકારનું કમિટમેન્ટ પણ નથી આપવુ પડતુ. તેઓ પોતાના કામ પર વધુ ફોકસ કરે છે.

એક પરણિત મહિલા પોતાના પતિને છોડવા તૈયાર હોતી નથી અને તેઓ માત્ર કંટાળાજનક જિંદગીમાં થોડું ટ્વિસ્ટ લાવવા માંગે છે તેથી યુવકોને ડેટ કરે છે. પરિણીત મહિલાઓ ઘરથી લઈને બહારના તમામ કામોને સારી રીતે મેનેજ કરવાનુ જાણે છે અને દરેક કામ કરતા સમયે તે સ્ટ્રેસ પણ લેતી નથી. તેમના ચહેરા પર સ્માઈલ સાથે તે દરેક કામ કરે છે. પરણિત મહિલાઓના આ સ્વભાવને કારણે યુવકો તેમના તરફ જલ્દી આકર્ષિત થાય છે.

પરિણીત મહિલાઓ કુંવારી છોકરીઓ કરતા વધારે કેરિંગ પાર્ટનર માનવામાં આવે છે. યુવકોને મહિલાઓનો આ પ્રેમાળ સ્વભાવ વધુ પસંદ આવે છે અને આને કારણ તેઓ પરણિત મહિલાઓ તરફ આકર્ષિત થાય છે.લગ્ન બાદ દરેક મહિલામા હોર્મોનલ ચેન્જિસ જોવા મળે છે. જેના કારણે તેમની સ્કીન વધુ ગ્લો કરે છે અને લગ્ન પછી તેમની સુંદરતા પણ વધારે નિખરે છે. આ ઉપરાંત મહિલાઓનું ફિગર પણ આકર્ષિત બને છે અને તેમનામાં આવતા આ બદલાવ યુવકોને વધુ ગમે છે.

Live 247 Media

disabled