મારા પતિ મને બરાબર સુખ આપી નથી શકતા, 4-5 મિનિટમાં જ થાકીને ફિંડલું વળી જાય છે, એટલે હું હવે મારા એક મિત્ર પાસે 4-5 દિવસ એકવાર પરમ સંતોષ મેળવું છું... - Chel Chabilo Gujrati

મારા પતિ મને બરાબર સુખ આપી નથી શકતા, 4-5 મિનિટમાં જ થાકીને ફિંડલું વળી જાય છે, એટલે હું હવે મારા એક મિત્ર પાસે 4-5 દિવસ એકવાર પરમ સંતોષ મેળવું છું…

પતિ પત્નીનો સંબંધ ખુબ જ ખાસ હોય છે, પરંતુ બીજી તરફ શરીરની પણ જરૂરિયાત હોય છે. ઘણા કિસ્સાઓમાં તમે એવું બનતું જોયું હશે જ્યાં પતિ પત્નીમાંથી કોઈ વ્યક્તિ અન્ય પાસે પણ સંબંધો રાખતું હોય છે. તેની પાછળ પણ ઘણા કારણો જવાબદાર હોય છે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે પતિ પત્ની વચ્ચે પ્રેમ અઢળક હોય છે પરંતુ બંનેમાંથી કોઈ એક જયારે એક બીજાને શારીરિક રીતે ખુશ નથી રાખી શકતા ત્યારે એ વ્યક્તિ કોઈ ત્રીજી વ્યક્તિ પાસે પોતાના શરીરની ભૂખ સંતોષવા પણ જતા હોય છે.

એક એવો જ કિસ્સો તમને જણાવીએ જેમાં એક મહિલાના લગ્નને 7 વર્ષ થયા . લગ્નના થોડા વર્ષો સુધી બંને  ખૂબ જ ખુશ હતા. પરંતુ પછી તેના પતિ તેમના કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા કે તેમણે પત્ની માટે સમય કાઢવાનું બંધ કરી દીધું. પતિ મોડી રાત્રે ઘરે આવતો હતો. જમ્યા પછી તે સીધો સુઈ જતો અને સવારે વહેલા કામે જતો. સપ્તાહના અંતે પણ તેની પાસે પત્ની અને  બાળકો માટે સમય નહોતો. પત્ની તેના વલણથી ભાવનાત્મક રીતે વ્યગ્ર હતી.  ખૂબ દુઃખી હતી.

એ સમય દરમિયાન પત્ની ખૂબ જ એકલી હતી. તેની સમસ્યા કોઈની સાથે શેર કરવા માંગતી હતી. જોકે તેના બાળકો તેમની સાથે તેને વ્યસ્ત રાખતા હતા. પરંતુ તેનું પોતાનું જીવન સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયું હતું. એક દિવસ તે બાળકો માટે ડાયપર ખરીદવા સુપરમાર્કેટમાં ગઈ. ત્યાં તેને એક બહુ જૂનો મિત્ર મળ્યા. તે જાણતો હતો કે મહિલા પરિણીત છે અને તે પણ.  બંનેએ  વાત શરૂ કરી. તેમની વચ્ચે ઘણું સામ્ય હતું. ધીમે ધીમે બંને દરરોજ મેસેજ પર ચેટ કરવા લાગ્યા. પત્ની જાણતી હતી કે  તે તેના પતિ સાથે ભાવનાત્મક રીતે છેતરપિંડી કરી રહી છે.  પરંતુ વિચિત્ર વાત એ છે કે આ બધા માટે તે પોતાની જાતને દોષી ઠેરવતી  નહોતી.

તો એક એવો જ અન્ય કિસ્સો પણ છે જેમાં એક મહિલાનો પતિ તેની ખૂબ કાળજી રાખે છે, પરંતુ જ્યારે સંબંધ બાંધવાની  વાત આવે છે, ત્યારે તે 5 મિનિટથી વધુ ટકી શકતા નથી. આ બાબતે  તેમની વચ્ચે  ઘણા ઝઘડા પણ થયા છે. તેની અંગત લાઈફ ઘણી બોરિંગ હતી. થોડા અઠવાડિયા પહેલા તે એક જૂના મિત્રને મળી. તે સિંગલ અને ખૂબ જ આકર્ષક વ્યક્તિ હતો. એને ક્યારેય તેના દેખાવ પર વધુ ધ્યાન આપ્યું ન હતું, પરંતુ હવે તે તેના તરફ આકર્ષિત થઈ ગઈ.

જેના બાદ તે તેને મળી. વાત કરી અને  તેને પૂછ્યું કે શું આપણે એકબીજાની નજીક આવી શકીએ? મહિલાની  વાત સાંભળીને તે એક ક્ષણ માટે ચોંકી ગયો, પણ બીજી જ ક્ષણે તે તરત જ રાજી થઈ ગયો. જેના બાદ બંને દર 4-5 દિવસે ફક્ત સંબંધ બાંધવા મળતા.  સારી વાત એ હતી કે મિત્ર તે શું ફીલ કરે છે તેની કાળજી પણ રાખે છે.  તે મહિલાની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. તેના પતિ પાસેથી તેને જે ખુશીની અપેક્ષા હતી તે  ક્યારેય મળી નથી. હવે જ્યારે તે ઘરે જાય છે ત્યારે તેને સારું લાગે છે.

 

Uma Thakor

disabled