આ હિરોઇને તો ફિલ્મો અને વેબ સીરીઝમાં કરી બધી હદો પાર, હિરોને ટક્કર આપે તેવુ કર્યુ લિપલોક - Chel Chabilo Gujrati

આ હિરોઇને તો ફિલ્મો અને વેબ સીરીઝમાં કરી બધી હદો પાર, હિરોને ટક્કર આપે તેવુ કર્યુ લિપલોક

ચુમ્મા-ચાટી કરવામાં આ હીરોઈનોએ તો ઈમરાન હાશમીને પણ હરાવ્યો! અભિનેત્રીએ જ અભિનેત્રી સાથે હોંઠ પર હોંઠ ચડાવીને…

બોલિવુડ ફિલ્મોથી વધારે તો ઓટીટી પર બોલ્ડ સીન્સનો તડકો લગાવવામાં આવે છે. સામાન્ય રીતે અભિનેતા અને અભિનેત્રીઓ વચ્ચેના લિપલોક સીન જોવા મળતા હોય છે. પરંતુ એવી કેટલીક હિરોઇનો છે જેમણે પોતાના કો-એક્ટર નહિ પરંતુ કો-એક્ટ્રેસ સાથે જબરદસ્ત કિસિંગ સીન આપ્યા.

1.નિયા શર્મા : એક હઝારો મેં મેરી બહેના હે અને જમાઇ રાજા ફેમ નિયા શર્મા ટીવીની સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. નિયા શર્મા ટ્વીસ્ટેડમાં પોતાની ફીમેલ કો-સ્ટાર સાથે લિપલોક સીન આપી ચૂકી છે. આ સિરીઝમાં નિયાએ તેની કો-સ્ટાર ઈશા શર્માને લેસ્બિયન કિસ કરી હતી. આ વીડિયો જોતા જ વાયરલ થયો હતો.જો કે, નિયા માત્ર ઓનસ્ક્રીન જ નહીં પરંતુ ઓફસ્ક્રીન પણ તેના કિસિંગ સીનને લઈને ચર્ચામાં હતી. નિયાએ હોળીની પાર્ટીમાં તેની મિત્ર રેહાના પંડિતને લિપ-કિસ કરી હતી. નિયાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લોકો નિયાને લેસ્બિયન પણ કહેતા હતા.

2.સની લિયોન : બોલિવુડની બોલ્ડ અને હોટ અભિનેત્રી સની લિયોન રાગિની એમએમએસ 2માં બોલ્ડ અવતારમાં નજર આવી હતી. સનીએ તેમાં સંધ્યા મૃદુલ સાથે કિસિંગ સીન આપ્યા હતા. આ ઉપરાંત સની લિયોને ઘણી ફિલ્મોમાં ઇંટીમેટ સીન આપી ધમાલ મચાવી દીધી હતી. હાલમાં જ સની લિયોન ઘણી ચર્ચામાં હતી જયારે તેનું ગીત મધુબન મેં રાધિકા નાચે રીલિઝ થયુ હતુ. આ ગીતના કારણે સની ઘણી ચર્ચામાં આવી ગઇ હતી.

3.શેફાલી શાહ અને કીર્તિ કુલ્હાડી : વેબ સીરીઝ હ્યુમનમાં કીર્તિ કુલ્હાડી અને શેફાલી શાહ વચ્ચે જબરદસ્ત કિસિંગ સીન જોવા મળ્યા હતા. આ બંનેએ કિસિંગ સીનને લઇને ઘણી હેડલાઇન્સ બનાવી હતી. કીર્તિ કુલ્હારી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની એવી કેટલીક અભિનેત્રીઓમાંની એક છે જે એક પ્રકારના રોલ કરવામાં વિશ્વાસ નથી કરતી. તે તેની ભૂમિકાઓ સાથે પ્રયોગ કરવાનું પસંદ છે. એક વર્ષમાં ઘણી ફિલ્મોમાં કામ કરવાને બદલે તે માત્ર પસંદગીના પ્રોજેક્ટ્સમાં જ કામ કરે છે અને પોતાના શાનદાર અભિનયથી ચાહકોના દિલ જીતી લે છે. શેફાલી ખૂબ જ સંવેદનશીલ પાત્રો ભજવવા માટે પણ જાણીતી છે. કીર્તિએ આ વેબ સિરીઝમાં શેફાલી સાથે કિસિંગ સીન શૂટ કર્યો છે.

4.ઇશા દેઓલ અને અમૃતા રાવ : ઇશા દેઓલે ફિલ્મ ‘ગર્લફ્રેન્ડ’માં અમૃતા રાવ સાથે ખૂબ જ હોટ સીન્સ આપ્યા હતા. ભલે ફિલ્મ ચાલી ન હતી, પરંતુ બંને વચ્ચે ફિલ્માવવામાં આવેલા સેંસુઅસ સીન્સની ખૂબ ચર્ચા થઈ હતી.

5.કલ્કિ કોચલીન : આ મામલે બોલિવુડ અભિનેત્રી કલ્કિ કોચલીન પણ પાછળ નથી. કલ્કિએ માર્ગરીટા વિથ એ સ્ટ્રોમાં લિપલોક સીન આપ્યો હતો. આ બંને વચ્ચે લગભગ 12 સેકેન્ડનો કિસિંગ સીન હતો.

Live 247 Media

disabled