આ જાણિતી અભિનેત્રીઓના MMS થઇ ચૂક્યા છે લીક, કેટરીનાથી લઇને કરીના કપૂર સુધી આ 10 અભિનેત્રીઓ છે સામેલ - Chel Chabilo Gujrati

આ જાણિતી અભિનેત્રીઓના MMS થઇ ચૂક્યા છે લીક, કેટરીનાથી લઇને કરીના કપૂર સુધી આ 10 અભિનેત્રીઓ છે સામેલ

આ 10 મોટી અભિનેત્રીઓમાંથી એક તો બોયફ્રેન્ડ ઉપર ચડીને ઘપાઘપ કરતો વીડિયો વાયરલ થયેલો

ભોજપુરી સિંગર શિલ્પી રાજ આ દિવસોમાં ચર્ચામાં છે. તેનો MMS વાયરલ થયો છે, જેમાં તે બોયફ્રેન્ડ સાથે વાંધાજનક હાલતમાં જોવા મળી રહી છે. શિલ્પીએ આ MMS અંગે સ્પષ્ટતા પણ કરી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ જગતમાં MMS લીક થવાની આ પહેલી ઘટના નથી. ગયા વર્ષે જ્યાં ભોજપુરી અભિનેત્રી ત્રિશા કર મધુનો વીડિયો વાયરલ થયો હતો, ત્યાં જ બોલીવુડની પણ કેટલીક અભિનેત્રીઓના MMS લીક થઇ ચૂક્યા છે. તો ચાલો જાણીએ આ લિસ્ટમાં કોણ કોણ સામેલ છે.

1.કેટરિના કૈફ: વર્ષ 2014માં કેટરીના કૈફનો એક MMS વાયરલ થયો હતો. આ MMSને કારણે કેટરિના કૈફના ફેન્સ ચોંકી ગયા હતા. જો કે અભિનેત્રીએ તેને ફેક ગણાવ્યો હતો.

2.કરીના કપૂર: એક સમયે શાહિદ કપૂર સાથે રિલેશનશિપમાં રહેલી કરીના કપૂરનો એમએમએસ પણ વાયરલ થયો છે. શાહિદ અને કરીનાનો એકબીજાને લિપલોક કરતા MMS વાયરલ થયો હતો. જો કે આ વાત કરીનાના લગ્ન પહેલાની હતી.

3.સોનાક્ષી સિંહા: દબંગ ફિલ્મમાં રજ્જોની ભૂમિકા નિભાવનાર સોનાક્ષી સિન્હાનો પણ MMS લીક થયો હતો. જોકે, બાદમાં કહેવામાં આવ્યું કે આ ફેક વીડિયો છે.

4.પ્રીતિ ઝિન્ટા: પ્રીતિ ઝિન્ટાનો એમએમએસ પણ વાયરલ થઇ ચૂક્યો છે. થોડા વર્ષો પહેલા પ્રીતિ ઝિન્ટાનો એમએમએસ બાથરૂમમાં નહાતી વખતે લીક થયો હતો. આ MMSને કારણે અભિનેત્રીને ઘણી શરમનો સામનો કરવો પડ્યો હતો.

5.મલ્લિકા શેરાવત: પોતાની ડેબ્યુ ફિલ્મ ‘ખ્વાઈશ’માં 23 કિસિંગ સીન આપનાર મલ્લિકા શેરાવતનો MMS પણ વાયરલ થયો હતો. જો કે, બાદમાં એવું કહેવામાં આવ્યું હતું કે વીડિયોમાં તે મલ્લિકા શેરાવત નહીં પરંતુ તેના જેવી દેખાતી અન્ય કોઈ યુવતી છે.

6.મોના સિંહ: ફિલ્મ 3 ઈડિયટ્સની અભિનેત્રી મોના સિંહનો 23 સેકન્ડનો એમએમએસ વાયરલ થયો છે, જેમાં તે કપડા વગર જોવા મળી હતી. જો કે, મોના સિંહે કહ્યું હતું કે તે નકલી છે કે આ MMSમાં જે મહિલા દેખાઈ રહી છે તે તે નથી, પરંતુ કોઈ અન્ય છે. આ MMS અંગે મોનાએ ફરિયાદ પણ નોંધાવી હતી.

7.હંસિકા મોટવાની: ફિલ્મ કોઈ મિલ ગયા અભિનેત્રી હંસિકા મોટવાનીનો એમએમએસ પણ લીક થયો હતો. જેમાં હંસિકા બાથટબમાં નહાતી જોવા મળી હતી. જો કે, હંસિકાએ પણ તેને નકલી ગણાવ્યો હતો.

8.રિયા સેન: રિયા સેનનો એમએમએસ પણ લીક થયો છે. થોડા વર્ષો પહેલા રિયા સેન અને અમીષા પટેલના ભાઈ અશ્મિત પટેલનો એમએમએસ સામે આવ્યો હતો. કહેવાય છે કે તેનું શૂટિંગ હોટલના રૂમમાં થયું હતું. 90 સેકન્ડના આ વીડિયોમાં કપલ વાંધાજનક હાલતમાં જોવા મળ્યુ હતુ.

9.વીણા મલિક: પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિક MMS સ્કેન્ડલમાં ફસાઈ ગઈ છે. અભિનેતા રંજન વર્મા સાથેનો તેનો એમએમએસ વાયરલ થયો હતો, જેની ખૂબ જ ચર્ચા થઈ હતી. આ સિવાય બીગ બોસના ઘરમાં વીણા મલિક અને અશ્મિત પટેલના રોમેન્ટિક વીડિયો પણ ચર્ચામાં રહ્યા હતા.

10.ત્રિશા કર મધુઃ ભોજપુરી અભિનેત્રી ત્રિશા કર મધુનો MMS ઓગસ્ટ 2021માં વાયરલ થયો હતો. આ વીડિયોમાં ત્રિશા કર મધુ એક પુરુષ સાથે વાંધાજનક અવસ્થામાં જોવા મળી હતી. બાદમાં ત્રિશાએ રડતાં રડતાં તેને પોતાનો બાળપણ ગણાવ્યો અને આ વીડિયો શેર ન કરવાની અપીલ કરી.

Live 247 Media

disabled