આટલો ડીપનેક ડ્રેસ પહેરીને પહોંચી કરિનાની થનારી ભાભી તારા સુતારીયા, જોતા બધાને શરમ આવવા લાગી...લોકો ઉભા ઉભા વીડિયો લેવા મંડ્યા - Chel Chabilo Gujrati

આટલો ડીપનેક ડ્રેસ પહેરીને પહોંચી કરિનાની થનારી ભાભી તારા સુતારીયા, જોતા બધાને શરમ આવવા લાગી…લોકો ઉભા ઉભા વીડિયો લેવા મંડ્યા

બોલીવુડની અભિનેત્રી એવી તારા સુતારીયા હાલના દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ હિરોપંતી-2ને લીધે ચર્ચામાં બનેલી છે. જો કે તારા પોતાની ફિલ્મો કરતા વધારે પોતાની સ્ટાઈલિશ અદાઓ અને આદર જૈન સાથેના રિલેશનને લીધે પણ ચર્ચામાં બનેલી રહે છે. હિરોપંતી-2માં તારા અને ટાઇગર શ્રોફની ખાસ બોન્ડિંગ જોવા મળશે. એવામાં ફિલ્મના પપ્રમોશનમાં બંને ખાસ અંદાજમાં આવી પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Cine Blitz (@cineblitzofficial)

ફિલ્મ પ્રમોશનના સમયે બંને એક્બીજાના ટ્વિનિંગ રૂપમાં જોવા મળ્યા હતા. બંનેએ બ્લેક આઉટફિટ પહેરી રાખ્યા હતા અને સુંદર પોઝ આપ્યા હતા. સામે આવેલી તસ્વીરોમાં તારાએ બ્લેક લાઇનિંગ વાળું ટોપ અને પેન્ટ પહેરી રાખ્યું હતું, જે શર્ટ-પેન્ટ  જેવો લુક આપી રહ્યા હતા.

પેન્ટની ઉપર તારાએ જે ટોપ પહેર્યું હતું તે એકદમ ટાઈટ હતું અને એટલું ડીપ હતું કે તેના ક્લીવેજ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. આ લુક સાથે તારાએ વાળમાં હાઈ પોની બનાવી રાખી હતી અને હળવો મેકઅપ અને લાલ લિપસ્ટિકમાં તારા એકદમ કાતિલાના લાગી રહી હતી.

જ્યારે ટાઇગર પણ બ્લેક ટીશર્ટ અને પેન્ટ પહેરેલા જોવા મળ્યા હતા, આ લુક સાથે ટાઈગરે યેલો સૂઝ પહેરી રાખ્યા હતા જેમાં તે એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો. ફોટોગ્રાફર વિરલ ભયાની દ્વારા ફિલ્મ પ્રમોશનનો વિડીયો પણ શેર કરવામાં આવ્યો છે જેમાં તે એકથી એક શાનદાર પોઝ આપી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જેવી જ તારા બહાર આવે છે કે મીડિયા તેની તસવીરો ક્લિક કરવા માટે અધીરા બની જાય છે અને તારા પણ એક જગ્યાએ ઉભા રહીને અલગ અલગ પોઝ આપે છે.

તારા-ટાઇગરનો આ લુક ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ્સ પણ કરી રહ્યા છે, ચાહકો ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી જોવા માટે ખુબ જ આતુર છે. ફિલ્મ અહમદ ખાન દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે અને સાજીદ નડિયાદવાલા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે,જે ટાઈગરની ડેબ્યુ ફિલ્મ હિરોપંતીની સિક્વલ છે. ફિલ્મ ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઇ શકે તેમ છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ફિલ્મમાં નવાઝુદીન સિદ્દીકી પણ ખાસ કિરદારમાં જોવા મળવાનો છે. જણાવી દઈએ કે તારાએ વર્ષ 2019માં સ્ટુડન્ટ ઓફ ધ યર-2 દ્વારા ડેબ્યુ કર્યું હતું, ફિલ્મમાં ટાઇગર શ્રોફ પણ હતો. જેના પછી તારા તડપ અને મરજાવા ફિલ્મમાં જોવા મળી હતી.એવામાં એકવાર ફરીથી આ જોડી હિરોપંતી-2માં જોવા મળવાની છે.હાલના સમયમાં તારા એક વિલેન રિટર્ન્સની શૂટિંગ પણ કરી રહી છે.

Uma Thakor

disabled