કરીના કપૂરની ભાભીએ શર્ટનું માત્ર એક બટન બંધ કરીને આપ્યા પોઝ, સાઈઝ જોઈને તમે આખી રાત ઊંઘી નહિ શકો - Chel Chabilo Gujrati

કરીના કપૂરની ભાભીએ શર્ટનું માત્ર એક બટન બંધ કરીને આપ્યા પોઝ, સાઈઝ જોઈને તમે આખી રાત ઊંઘી નહિ શકો

અભિનેત્રી તારા સુતારીયાએ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-2 દ્વારા ડેબ્યુ કર્યું હતું. ફિલ્મ કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી પણ ફિલ્મમાં તેના ફિટનેસ, સુંદરતા અને અભિનયની ખુબ પ્રશંસા કરવામાંઆ આવી હતી. તારા બોલીવુડની ફેશન ડીવા માનવામાં આવે છે અને તે હંમેશા અલગ અલગ આઉટફિટમાં જોવા મળે છે, તેના દરેક આઉટફિટ ખુબ જ સુંદર અને અન્યથી એકદમ અલગ જ હોય છે. ફિલ્મોથી દૂર તારા સોશિયલ સાઇટ્સ પર ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક સ્ટાઈલિશ તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by TARA💫 (@tarasutaria)

એવામાં આગળના અમુક સમયથી તારા પર બોલ્ડનેસનો ખુમાર ચઢ્યો છે અને તે અમુક દિવસોથી એક પછી પોતાના હોટ ફોટોશૂટ શેર કરે છે અને ઈન્ટરેન્ટ પર ધમાલ મચાવતી રહે છે. એવામાં આ વખતે તારાએ પોતાની એવી કાતિલાના તસ્વીર શેર કરી છે કે જેને જોઈને ચાહકો પાણી પાણી થઇ ગયા છે.

સામે આવેલી તારાની આ તસ્વીરમાં તેણે ગ્રીન શોર્ટ અને ઓવર સાઇઝડ ગ્રીન શર્ટ પહેરી રાખ્યો છે. આ આઉટફિટ સાથે તારાએ વ્હાઇટ હાઈ હીલ્સ પહેર્યા છે અને વ્હાઇટ પર્સ પણ કેરી કર્યું છે. પોતાના વાળને કર્લ લુક આપતા ઓપન રાખ્યા છે, હળવા મેકઅપ અને વ્હાઇટ સનગ્લાસમાં તારાની અદાઓ લોકોને લુભાવી રહી છે.સૌથી ખાસ વાત એ કે તારાએ પોતાના શર્ટનું એક જ બટન બંધ રાખ્યું હતું બાકીના બધા જ બટન ખુલ્લા રાખ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Veblr (@veblr)

તારાએ આ આઉટફિટમાં અલગ અલગ અંદાજમાં પોઝ આપ્યા હતા અને પોતાના એકાઉન્ટ પર શેર કર્યા હતા.તારાના શર્ટના ખુલ્લા બટન જોઈન ચાહકો મદહોશ થઇ ગયા હતા અને તેની તસ્વીર ખુબ પસંદ કરી રહ્યા છે. ચાહકોએ તેની તસવીરો પર સો હોટ, ગોર્જીયસ, બ્યુટીફૂલ, મશાઅલ્લાહ વગેરે જેવી કમેન્ટ્સ કરી છે અને હાર્ટ અને ફાયર ઈમોજી પણ પોસ્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Fifafooz (@fifafoozofficial)

આરાની ફિલ્મ હિરોપંતી-2 હાલમાં જ રીલિઝ થઇ છે, અને હાલ તે ફિલ્મનની સક્સેસ એન્જોય કરી રહી છે. ફિલ્મમાં ટાઇગર શ્રોફ પણ મુખ્ય કિરદારમાં છે. અહમદ ખાનનાં નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે.ફિલ્મોના સિવાય તારા આદર જૈન સાથેના પોતાના રિલેશનને લીધે પણ ચર્ચામાં બનેલી રહે છે. અમુક દિવસો પહેલા પણ તારાએ બેકલેસ ગોલ્ડન શિમરી ડ્રેસ પહેરીને ફોટોશૂટ કરાવ્યું હતું.તારા ફેશન શોનો હિસ્સો બની હતી અને તેણે ફેશન શોમાં શો સ્ટોપર બનીને પોતાની અદાઓનો જાદુ વિખેર્યો હતો.

Uma Thakor

disabled