આ સંસ્કારી અભિનેત્રીએ પેન્ટની ઝીપ ખોલીને આવું દેખાડતા જ ચાહકો બેહોશ થઇ ગયા- જુઓ PHOTOS
જીન્સની ઝીપ ખોલીને જગજાહેર આવું દેખાડ્યું તો ફેન્સની આખો ફાટી ગઈ, એકલામાં જ જોજો આ PHOTOS
બોલિવુડની હોટ અભિનેત્રીમાંની એક તારા સુતારિયા ફિલ્મો સાથે સાથે રિયલ લાઇફમાં પણ ઘણી બોલ્ડ છે. તે અવાર નવાર તેની હોટ અદાઓ સોશિયલ મીડિયા પર વિખેરતી રહેતી હોય છે. તારા સુતારિયા કયારેય તેના ચાહકોને નિરાશ નથી કરતી. તે દર્શકો સાથે અલગ અલગ હોટ અવતારની તસવીરો શેર કરતી રહે છે.
તારા સુતારિયાએ હાલમાં જ નવુ ફોટોશૂટ કરાવ્યુ છે, જેમાં તે સુપર હોટ અવતારમાં જોવા મળી રહી છે. આ લુક જોઇ તો ચાહકો સાથે સાથે ઇન્ડસ્ટ્રીના મિત્રો પણ હેરાન છે. ચાહકોને તારાની આ તસવીર પસંદ આવી રહી છે અને તેઓ તારાની પ્રશંસા કરતા થાકી રહ્યા નથી.
તારાના બોયફ્રેન્ડ આદર જૈને પણ અભિનેત્રીની આ તસવીર પર રિએક્શન આપ્યુ છે. ફોટોશૂટ દરમિયાન તારા તેની ટોન્ડ બોડી ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તારાનો આ અત્યાર સુધીનો સૌથી ગ્લેમરસ લુક છે. તે બ્લેક આઉટફિટમાં કેમેરા સામે પોઝ આપતી જોવા મળી રહી છે.
તારાના આ ગ્લેમરસ લુક પર તેના બોયફ્રેન્ડ આદર જૈને હાર્ટ ઇમેજી પોસ્ટ કરી છે. આ ઉપરાંત બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરે OMG લખ્યુ છે. તારા આ લુકમાં ઘણી જ બોલ્ડ લાગી રહી છે અને ચાહકો આ તસવીરને ઘણી લાઇક્સ પણ કરી રહ્યા છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે. તારાએ આ લુકમાં કેમેરા સામે ગજબનો પોઝ પણ આપ્યો છે.
તારાના વર્કફ્રંટની વાત કરીએ તો, તેની પાસે આ સમયે ઘણા એક્સાઇટિંગ પ્રોજેક્ટ્સ છે. તે બે ફિલ્મોના શુટિંગમાં વ્યસ્ત છે. “હીરોપંતિ 2” અને “એક વિલન રિટર્ન્સ”નું શુટિંગ તે એકસાથે કરી રહી છે. બંને જ ફિલ્મના સેટ પરથી તારા કેટલીક પોસ્ટ શેર કરતી રહે છે.
આ ઉપરાંત તારા સુુતારિયા પાસે મિલન લુથરિયાાની રોમેન્ટિક ડ્રામા એક્શન ફિલ્મ “તડપ” પણ છે. જેના પર તે જલ્દી જ કામ શરૂ કરશે. આ ફિલ્મથી સુનીલ શેટ્ટીનો દીકરો અહાન શેટ્ટી બોલિવુડમાં ડેબ્યુ કરવા જઇ રહ્યો છે.
તારા સુતારિયાની પર્સનલ લાઇફની વાત કરીએ તો, તે બોલિવુડ અભિનેત્રી કરીના કપૂરના કઝિન ભાઇ આદર જૈનને ડેટ કરી રહી છે. તેને ઘણીવાર કપૂર પરિવાર સાથે ક્વોલિટી સમય વીતાવતી સ્પોટ કરવામાં આવે છે. તે કપૂર પરિવાર સાથે પાર્ટી અને તહેવાર એન્જોય કરતી પણ જોવા મળે છે. આ સાથે જ આદર સાથે પણ તેની મજબૂત બોન્ડિંગ જોઇ શકાય છે.
View this post on Instagram