મુમતાઝની છોકરી તાન્યા માધવાનીની સુંદરતા આગળ બોલિવૂડની હસીનાઓ પણ છે ફેલ, 2 બાળકોની માતા હોવા છતાં દેખાય છે સુપર હોટ
2 બાળકોની માતા છે મુમતાઝની છોકરી તાન્યા માધવાની, હોટ ફિગર જોઈને મલાઈકા અરોરા, કેટરીના પણ શરમાઈ જશે
જૂના જમાનાની ગ્લેમરસ અભિનેત્રી મુમતાઝ આ દિવસોમાં ફિલ્મી દુનિયામાંથી સંપૂર્ણપણે ગાયબ છે. મુમતાઝ ભલે આજે સમાચારમાં ન હોય પરંતુ એક સમય એવો હતો જ્યારે તેણે પોતાના અભિનય અને સુંદરતાથી હિન્દી સિનેમા પર રાજ કર્યું હતું અને કરોડો દિલોને દિવાના બનાવી દીધા હતા. મુમતાઝ સિત્તેરના દાયકામાં સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક હતી.
એક સમયે પોતાના સુંદર અભિનયથી બોલિવૂડમાં ધૂમ મચાવનારી અભિનેત્રી મુમતાઝ વિશે તમે બધા જાણતા જ હશો. પરંતુ આજે તેમની નહિ પરંતુ તેની નાની દીકરી તાન્યા માધવાનીનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ. પોતાના સમયની પ્રખ્યાત અને ખૂબ જ સુંદર અભિનેત્રી મુમતાઝને બે પુત્રીઓ છે.
અભિનેત્રી મુમતાઝની જેમ તેની પુત્રી પણ ખૂબ જ સુંદર છે. તાન્યા માધવાનીએ લંડનમાં માર્કો સિલિયા સાથે વર્ષ 2015માં તેના બોયફ્રેન્ડ માર્કો સાથે લગ્ન કર્યા હતા. તાન્યાએ તેના બોયફ્રેન્ડ માર્કો સાથે લંડનમાં હિન્દુ અને ક્રિશ્ચિયન બંને રીત રિવાજો અનુસાર લગ્ન કર્યા હતા. અને તેમના બે બાળકો પણ છે જેમનું નામ Leonidas અને Kylian છે. તેની સુંદરતા જોઈને તમે કહી શકો છો કે તે કોઈ બોલિવૂડ એક્ટ્રેસથી ઓછી નથી.
View this post on Instagram
કહેવા માટે મુમતાઝની નાની પુત્રી છે પરંતુ સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર એક નજર નાખીએ તો તતેનું સોશિયલ મીડિયા બોલ્ડ અને હોટ તસવીરોથી ભરેલું છે. તાન્યા ફિટનેસના મામલે ખુબ ધ્યાન રાખે છે. બે બાળકોની માતા હોવા છતાં તે ખુબ ફિટ છે ગ્લેમરસ છે.
View this post on Instagram
આટલી ઉંમર થવા છતાં પણ તાન્યાના મોઢા પર એક અલગ જ ગ્લો જોવા મળતો હોય છે. ક્યારેક સમુદ્ર કિનારે બિકી પહેરીને તો ક્યારેક શોર્ટ ડ્રેસમાં તાન્યા ઘણી વાર સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી નજર આવતી હોય છે. મીડિયા રિપોર્ટ અનુસાર તાન્યાને પરવીન બાબી અને જીનત અમાન સાથે સરખાવવામાં આવે છે. બંને અભિનેત્રી તેના જમાનાની સુંદર અભિનેત્રી રહી છે. તાન્યા ફિટનેસ ફ્રીક છે અને તે એક્સરસાઇઝ અને જીમ સિવાય તેની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દેતી હોય છે.
View this post on Instagram