માત્ર કોટ પહેરીને ઇવેન્ટમાં પહોંચેલી વિમલના અજયની સાળી, આંખો ચોળી ચોળીને જોશો તમે
બ્રા પહેરી અંદર? માત્ર કોટ પહેરીને વિમલ પાન મસાલાની જાહેરાત કરનાર અજયની સાળી, ટાઈટ ફિગર આંખો ચોળી ચોળીને જોશો તમે
બોલીવડુની દિગ્ગજ અભિનેત્રી કાજોલને કોઈ ઓળખની જરૂર નથી. કાજોલ ઇન્ડસ્ટ્રીની એક બેસ્ટ અભિનેત્રી છે અને તેણે પોતાની કારકિર્દીમાં એકથી એક બેસ્ટ ફિલ્મોમાં કામ કર્યું છે. જ્યા એક તરફ કાજોલની માં તનુજા પણ એક જમાનાની બેસ્ટ અભિનેત્રી રહી ચુકી છે જ્યારે બીજી તરફ કાજોલની બહેન તનિષા મુખર્જીને ભાગ્યે જ લોકો ઓળખતા હશે.
જો કે તનિષાએ પણ કાજોલની જેમ ઇન્ડસ્ટ્રીમાં નામ બનાવવાની ઘણી કોશિશ કરી પણ તે નાકામ રહી હતી. ઇન્ડસ્ટ્રી છોડ્યા બાદ તનિષા લાઇમલાઈટથી દૂર હરે છે પણ ગત દિવસોમાં મુંબઈમાં આયોજીત ઈન્ડિયાઝ મોસ્ટ સ્ટાઈલિશ કપલ એવોર્ડ સમારોહમાં તનિષા એવા અવતારમાં આવી પહોંચી હતી કે હાજર લોકોની નજરો તેના પર થંભી ગઈ હતી.
જો કે આ સમારોહમાં ઘણા અન્ય સ્ટાઈલિશ કલાકારો પણ આવી પહોંચ્યા હતા પણ તનિષાએ પોતાના પર કેમેરો ફોક્સ કરાવી જ લીધો. તનિષાનો અંદાજ આ વખતે એટલો અલગ હતો જે તેના પર વિશ્વાસ કરવો અશક્ય છે. તનિષાએ આ ઇવેન્ટમાં લાઇમ કોટ પહેર્યો હતો અને પગમાં લાંબા બુટ પહેર્યા હતા. લાઈટ મેકઅપની સાથે તનિષાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા.
તનિષાના કોટનું નેક એટલું ડીપ હતું કે તેનું હોટ ફિગર ઉભરાઈ રહ્યું હતું. જયારે તનિષાએ સમારોહમાં એન્ટ્રી લીધી તો કેમેરાનું ફોક્સ પણ તેના પર જઈને અટકી ગયું હતું. અને તનિષા પણ પોતાની અદાઓ દેખાડવાથી પોતાને રોકી શકી ન હતી.તનિષાએ કેમેરા સામે એવા એવા પોઝ આપ્યા હતા કે જોઈને કોઈપણ હેરાન થઇ શકે છે.
1 જાન્યુઆરી 1978ના રોજ મુંબઈમાં જન્મેલી તનિષા એક ફિલ્મી પરિવારથી તાલ્લુક રાખે છે. કાજોલ-તનિષા નિર્માતા-નિર્દેશક સોમુ મુખર્જી અને અભિનેત્રી તનૂજાની દીકરીઓ છે. કાજોલ-તનિષા દિવંગત એક્ટ્રેસ નૂતનની ભાણકીઓ પણ છે. આ સિવાય કાજોલના નાના-નાની પણ ભારતીય સિનેમાનો હિસ્સો રહ્યા છે. કાજોલ-તનિશાન કાકા દેવ મુખર્જી પણ ફિલ્મ નિર્માતા હતા, જ્યારે તેના દાદા એક ફિલ્મકાર હતા. તેના કઝીન ભાઈ અયાન મુખર્જી પણ બોલીવુડમાં પ્રસિદ્ધ નિર્દેશક છે.
View this post on Instagram
પણ તનિષા ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ ન બનાવી શકી. તનિષાએ 2003માં બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.અને કારકિર્દીની શરૂઆત વીજે ચેનલ દ્વારા કરી રહી. તનિષાએ ઘણા ફિલ્મોમાં નાના નાના રોલ કર્યા પણ મુખ્ય કિરદારવાળી તેની પહેલી ફિલ્મ નીલ એન્ડ નીક્કી હતી, જેમાં આદિત્ય ચોપરા પણ મુખ્ય કિરદારમાં હતો. ફિલ્મ યશરાજ બૅનરના આધારે બની હતી છતાં પણ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી.
View this post on Instagram
તનિષા બિગ બોસ-7માં પણ કન્ટેસ્ટેન્ટના રૂપે જોવા મળી ચુકી છે. શો માં તેની અને અરમાનની જોડીએ ખુબ લાઇમલાઈટ લૂંટી હતી, જો કે તનિષા શો ના અંતિમ પડાવ સુધી પહોંચ્યા બાદ શો થી બહાર થઈ ગઈ હતી.વર્ષ 2010માં તનિષાએ એક્ટિંગને પણ અલવિદા કહી દીધું હતું જો કે તે 2016માં અન્ના અને 2021માં કોડ નેમ અબ્દુલમાં જોવા મળી ચુકી છે.