દૂધ જેવી ગોરી ગોરી છે, બ્લુ ક્રોપ ટોપ અને ટાઈટ પેન્ટમાં દેખાયું સાઉથની સૌથી મોટી અભિનેત્રીનું ફિગર - Chel Chabilo Gujrati

દૂધ જેવી ગોરી ગોરી છે, બ્લુ ક્રોપ ટોપ અને ટાઈટ પેન્ટમાં દેખાયું સાઉથની સૌથી મોટી અભિનેત્રીનું ફિગર

સાઉથથી લઈને બૉલીવુડ ઇન્ડસ્ટ્રી સુધી પોતાનો સિક્કો જમાવનારી અભિનેત્રી તમન્ના ભાટિયા ફિલ્મોમાં પોતાના દમદાર અભિયનયને લીધે જાણવામાં આવે છે. તમન્ના ફિલ્મોની સાથે સાથે પોતાની સ્ટાઇલ, સુંદર ફિગર અને પોતાના રૂપાળા રંગને લીધે પણ જાણવામાં આવે છે.

તમન્નાની કાયા એકદમ દૂધ જેવી સફેદ છે અને તે ઇન્ડસ્ટ્રીની સૌથી રૂપાળી અભિનેત્રીઓની લિસ્ટમાં શામિલ છે. એવામાં તમન્નાને મિલ્ક બ્યુટી તરીકે પણ જાણવામાં આવે છે. મેકઅપ વગર પણ તમન્ના કોઈ  પરીથી કમ નથી લાગતી. એએસ રાજમૌલીની ફિલ્મ બાહુબલી દ્વારા ફિલ્મના દરેક કલાકારો ખુબ ફેમસ બની ગયા હતા જેમાંની એક તમન્ના ભાટિયા પણ છે.

તમન્નાએ આ ફિલ્મમાં ખુબ શાનદાર અભિનય કર્યો હતો જે ચાહકોએ ખુબ પસંદ કર્યો હતો. તમન્ના સાઉથની સાથે સાથે બોલીવુડ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. તમન્નાએ બોલીવુડમાં એન્ટરટેનમેન્ટ, હિંમતવાલા, હમશકલ્સ, ખામોશી જેવી ફિલ્મમાં શાનદાર અભિનય કર્યો હતો.

32 ડિસેમ્બર 1989 ના રોજ મુંબઈમાં જન્મેલી તમન્ના 32 વર્ષની થઇ ચુકી છે. જો કે તેની સુંદરતા અને ક્યુટનેસ પરથી લાગે છે કે તે માત્ર 20 જ વર્ષની હશે. તમન્ના સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને અવાર નવાર પોતાની એકથી એક શાનદાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તમન્નાને હરવા ફરવાનો પણ ખુબ જ શોખ છે અને તે અવાર નવાર વેકેશન પર પણ જાય છે.  તેનું એકાઉન્ટ પણ તેની બોલ્ડ અને ગ્લેમર તસ્વીરોથી ભર્યું પડ્યું છે.

અમુક સમય પહેલા જ તમન્ના માલદીવમાં વેકેશન પર પહોંચી હતી અને અહીંની સુંદર તસવીરો તેણે ફેંન્સ માટે શેર કરી હતી. તસ્વીરોમાં તમન્ના સમુદ્રની લહેરો વચ્ચે મનભરીને એન્જોય કરતી જોવા મળી હતી.એક તસવીરમાં તે સાઇકલ ચલાવતી તો અન્ય એક તસ્વીરમાં તે બિકી પહેરીને કાતિલાના પોઝ આપતી જોવા મળી હતી.તેનો દરેક લુક ચાહકોને ખુબ પસંદ આવે છે.

એવામાં એકવાર ફરીથી તમન્નાના તિલાના લુકે આગ લગાડી દીધી હતી. તાજેતરમાં જ તમન્નાને મુંબઈના અંધેરીમાં પોતાના જીમની બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ સમયે તમન્નાએ બ્લુ ક્રોપ ટોપ અને બ્લુ પેન્ટ પહેરી રાખ્યું હતું. તેના જિમ આઉટફિટ એટલા ટાઈટ હતા કે તેનું કર્વી ફિગર ફ્લોન્ટ થઇ રહ્યું હતું.આ લુક સાથે તમન્નાએ પોતાના વાળમાં હાફ બન બનાવી રાખ્યું હતું અને વ્હાઇટ શૂઝ પણ પહેરી રાખ્યા હતા.

જેવી જ તમન્ના જિમ માટે આવી કે મીડિયાના કેમેરાએ તેને કેપ્ચર  કરી લીધી હતી. તમન્નાએ પણ મીડિયાને જોઈને અનેક પોઝ આપ્યા હતા. નો મેકઅપ લુકમાં તમન્ના ખુબ જ સુંદર લાગી રહી હતી. તમન્નાનો આ જિમ લુક જોઈને ચાહકોના પાણી છૂટી ગયા હતા અને તેની તસવીરો પર બ્યુટીફૂલ, હોટી, લવલી, ગોર્જીયસ જેવી કમેન્ટ્સ પણ કરી હતી.મિલ્ક બ્યુટીના તરીકે ઓળખવામાં આવતી એવી તમન્ના એક સમયે ક્રિકેટર વિરાટ કોહલી સાથે પણ રિલેશનમાં રહી ચુકી છે.

સાઉથની મોટી અભિનેત્રી તમન્ના ભાટિયા સુંદર તો છે જ, તેની સ્ટાયલ સ્ટેટમેન્ટ અને ડ્રેસિંગ પણ કમાલ છે. તે કોઇ પણ લૂક ખૂબ સહજતાથી કેરી કરી શકે છે. તમન્ના દરેક લૂકમાં પરફેક્ટ લાગે છે. વસ્ટર્ન, ટ્રેડિશનલ, ઇન્ડો વેસ્ટર્ન, દરેક લૂકમાં તે અત્યંત સુંદર લાગે છે. આ નવી તસ્વીરોમાં ઇન્ડો-વેસ્ટર્ન લૂકમાં તેની સુંદરતા નીખરી આવે છે.આ રોયલ વેસ્ટર્ન લૂકમાં પણ તમન્ના અત્યંત સુંદર અને હોટ લાગી રહી છે. અત્યારના દરેક ટ્રેન્ડી લૂકને આ એક્ટ્રેસ ખૂબ જ સુંદર રીતે કેરી કરી શકે છે, એ વાતમાં કોઇ શંકા નથી.

Uma Thakor

disabled