બાહુબલી વાળી હિરોઈન તમન્ના ભાટિયાના આ હોટ અવતારે ચોરી લીધા ચાહકોના દિલ, ટાઈટ ડ્રેસમાં શું કમાલનું ફિગર દેખાઈ રહ્યું છે

પબ્લિક પ્લેસ પર તમન્ના ભાટિયા ઉપ્સ મોમેન્ટનો શિકાર, પહેર્યો એટલો ટાઈટ ડ્રેસ કે દેખાવા લાગ્યું બધું

સાઉથ અને બોલિવૂડની ફેમસ અભિનેત્રી તમન્ના ભાટિયા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. અભિનેત્રી ચાહકોને તેની અપડેટ શેર કરતી હોય છે. તમન્ના ભાટિયા જેટલી જબરદસ્ત અદાકારા છે તેટલી જ ક્લાસી તેની ફેશન સ્ટાઇલ પણ છે. તેના દરેક લુકમાં ગ્રેસ અને એલિગન્સની સાથે કમાલનો કોન્ફિડન્સ નજર આવતો હોય છે.

આજ કારણ છે કે હસીના ભલે સિમ્પલ સિલહુટસ પહેરેલું હોય કે પછી ડિઝાઈનર ડ્રેસ પહેરેલો હોય અભિનેત્રી દરેક આઉટફિટમાં કહેર વરસાવતી હોય છે. અભિનેત્રી તમન્ના ભાટિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમન્ના અવાર નવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં બનેલી રહેતી હોય હે. કાન્સના રેડ કાર્પેટ પર બ્લેક કલરના ડ્રેસમાં કાતિલ લુકથી ચાહકોને ઘાયલ કરી દેવા વાળી તમન્નાનો અત્યારે જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં તેણે ખુબ જ ટાઈટ ડ્રેસ પહેરેલો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે તમન્ના જેવી જ બહાર આવે છે તો ત્યાં ઉભેલા પેપરાજી તેની તસવીરો ક્લિક કરાવવા માટે કહે છે જેના બાદ અભિનેત્રી ત્યાં પોઝ આપવા ઉભી રહે છે. આ દરમ્યાન તમન્નાએ ખુબ જ સુંદર અને હોટ દેખાવવા વાળો ડ્રેસ પહેર્યો હતો.

જણાવી દઈએ કે તમન્ના ભાટિયાએ સાઉથમાં એકથી એક જોરદાર ફિલ્મોમાં કામ કરેલું છે. તેણે બાહુબલીના પહેલા પાર્ટમાં મુખ્ય કિરદાર નિભાવ્યું હતું. સાઉથની સાથે તમન્નાએ બોલિવૂડની પણ ઘણી ફિલ્મોમાં તમન્ના ભાટિયા કામ કરી ચુકી છે. અભિનેત્રીની ઈન્સ્ટાગ્રામ પર જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. આ જ કારણ છે કે તેના દેશ અને દુનિયામાં કરોડોની સંખ્યામાં ચાહકો છે.

‘પ્રભાસ’ સ્ટારર એસએસ રાજામૌલીની ફિલ્મ ‘બાહુબલી’માં યોદ્ધા ‘અવંતિકા’ તરીકે જોવા મળેલી અભિનેત્રી તમન્ના ભાટિયા તેના હોટ અને બોલ્ડ સ્ટાઈલ માટે ઘણી પસંદ કરવામાં આવી છે. મન્ના ભાટિયા ‘બબલી બાઉન્સર’માં લીડ અભિનેત્રીના રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેના સિવાય અભિનેતા સૌરભ શુક્લા, અભિષેક બજાજ અને સાહિલ વૈદ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

disabled