“તારક મહેતા”ની સોનુએ શેર કરી બ્લેક બ્રા માં ગજબની તસવીરો, જોઇને પાણી-પાણી થયા ચાહકો
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની જૂની સોનુ મતલબ નિધિ ભાનુશાળી પોતાના બોલ્ડ લૂકના કારણે ચર્ચામાં આવી ચૂકી છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડ્યા પછી નિધિ ટીવીના પડદાથી દૂર છે. થોડા મહિના પહેલા નિધિ રોડ ટ્રીપના કારણે ચર્ચામાં આવી હતી. આજકાલ નિધિ શું કરી રહી છે અને રોડ ટ્રીપ પર જે રિશી અરોરા નામના યુવક સાથે ગઈ હતી તે કોણ છે? તેના વિશે એથોડા સમય પહેલા ખુલાસો કર્યો હતો.
View this post on Instagram
સૌથી પહેલા નિધિએ રોડ ટ્રીપ વિશે વાત કરતાં કહ્યું, “હું મારા મિત્ર રિશી અરોરા જોડે રોડ ટ્રીપ પર ગઈ હતી. અમે લાંબી ટ્રીપ કરવાના હતા પરંતુ કોરોનાના કારણે ટૂંકાવી પડી. લોકડાઉન અડધું થયું તે સમયગાળાની આસપાસ રિશી યુએસથી પાછો આવ્યો હતો. અમને બંનેને ટ્રાવેલિંગ ખૂબ પસંદ છે. ટ્રીપ પર અમારી સાથે અમારું પાલતું કૂતરું હતું ત્યારે અમે પોતાની જ કાર લઈને જવાનો નિર્ણય કર્યો હતો.
View this post on Instagram
લાંબા સમયથી મારી અંદર ટ્રાવેલિંગનો કીડો સળવળી રહ્યો હતો. આજકાલ ઘરની અંદર પુરાઈ રહેવું શ્વાસ રુંધાવા જેવું લાગે છે એટલે અમે રફ એન્ડ ટફ રોડ ટ્રીપ પ્લાન કરી હતી. આ દરમિયાન અમે ટેન્ટમાં રહ્યા હતા.” આ ક્યૂટ અભિનેત્રીએ થોડા મહિનાઓ પહેલા બિકીનીમાં તસવીરો શેર કરી હતી અને તેણે ખાસ્સી ચર્ચા જગાવી હતી. પોતાના નવા બ્યુટીફૂલ લુકને લીધે નિધિ ટ્રોલ પણ થઈ હતી
View this post on Instagram
ત્યારે આવી બાબતોથી તેના પેરેન્ટ્સ પરેશાન થાય છે? આ સવાલનો જવાબ આપતાં નિધિએ કહ્યું, “મારા પેરેન્ટ્સ જાણે છે કે તેમણે કોનો ઉછેર કર્યો છે. તેઓ ખૂબ સારા છે અને સમજણશક્તિ ધરાવે છે નહીં તો શું તેઓ મને 6 મહિના રોડ ટ્રીપ પર જવાની પરવાનગી આપત? હા, તેમને મારી ટેંશન છે પણ સામાન્ય મા-બાપની જેમ. તેઓ પોતાની ડૉટરના શારીરિઅને માનસિક સ્વાસ્થ્યની ચિંતા કરે છે.
View this post on Instagram
તેમને ખબર છે કે, કમ્પ્યૂટરની પાછળ બેસીને કંઈપણ લખતાં લોકો કેવા હોય છે. તેમને ખબર છે કે મને કશું તોડી નહીં શકે.” અભિનેત્રીએ શો ને અલવિદા કર્યા બાદ કલાકારોની દ્રષ્ટિએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કેટલાક ફેરફાર આવ્યા છે, શું નિધિ આજે પણ આ શો જુએ છે? જવાબ આપતાં તેણે કહ્યું, “મેં ઘણાં લાંબા સમય પહેલા જ સીરિયલ જોવાની છોડી દીધી હતી.
View this post on Instagram
હું શોમાં કામ કરતી હતી ત્યારે પણ નિયમિતપણે નહોતી જોતી. આમ પણ હું વધારે ટીવી નથી જોતી. શો નિયમિત જોયા વિના પણ પૂર્વ કો-એક્ટર્સ સાથે સંબંધો જાળવી શકાય છે. હાલમાં જ હુંશો ના ડાયરેક્ટર માલવ રાજદા અને પ્રિયા આહુજાના લગ્નમાં ગઈ હતી અને ત્યાં શોના ઘણાં એક્ટર્સ સાથે મુલાકાત થઈ હતી.”
View this post on Instagram
“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો છે. આ શોએ દર્શકોના દિલમાં એક એલગ જગ્યા બનાવી લીધી છે. આ શો જેટલો લોકપ્રિય છે, તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય છે. દર્શકોએ આ શોના ચાઇલ્ડ સ્ટાર્સને મોટા થતા જોયા છે. આ કલાકારોથી લોકોનું અલગ કનેક્શન છે.શોનો ભાગ રહી ચૂક્લી અભિનેત્રી નિધિ ભાનુશાળી જે ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી અને શિક્ષક ભિડેભાઇની દીકરી સોનુનું પાત્ર નિભાવી રહી હતી તેને આજે પણ લોકો પ્રેમ કરે છે. એટલા જ માટે સોશિયલ મીડિયા પર તેની તસવીર હોય છે વીડિયો જોતજોતામાં વાયરલ થઇ જતા હોય છે.
View this post on Instagram
ભલે સોનુ હવે તારક મહેતાનો ભાગ નથી, પરંતુ તો પણ તેને લોકો સોનુના રૂપમાં જ સંબોધિત કરે છે. ત્યારે હવે તેની બે તસવીરો ખૂબ જ વાયરલ થઇ રહી છે. જેણે હાલમાં સો.મીડિયાનું તાપમાન વધારી દીધુ છે. નિધિએ કુલ હેયરડૂ સાથે ટ્રેંડી બ્રાલેટ અને પેન્ટ પહેરેલી બે તસવીરો શેર કરી છે. આ તસવીરમાં તે ખૂબ જ બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, અહીં જોવા માટે કંઇ છે નહિ બસ વધુ એક નવું જૂનુન.
View this post on Instagram
આ તસવીર જોયા બાદ કેટલાક લોકો નિધિની પ્રશંસા કરી રહ્યા છે તો કેટલાક યુઝર્સ તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. લોકો તેને એ યાદ અપાવી રહ્યા છે કે તે કેવું પાત્ર નિભાવી ચૂકી છે, તો કેટલાક લોકો તેની મજાક પણ ઉડાવી રહ્યા છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે કોમેડી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની જૂની સોનુ એટલે કે નિધિ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરોને લઈને ચર્ચામાં રહી હોય. તે અવારનવાર તેની બોલ્ડ સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે. ઘણીવાર નિધિ ભાનુશાળી વેકેશનની તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે અને તેના લોકેશનની સાથે તેના લૂક વિશે ફેન્સને અપડેટ કરતી રહે છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે નિધિ હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો હિસ્સો નથી પરંતુ ચાહકો હજી પણ તેને ખૂબ પ્રેમ કરે છે.નિધિએ શોમાં લાંબા સમય સુધી આત્મારામ ભિડેની દીકરી સોનુ ભિડેનું પાત્ર નિભાવ્યુ હતુ. પરંતુ તે વર્ષ 2019માં શોમાંથી બહાર થઇ ગઇ હતી. નિધઇ પહેલા આ પાત્ર ઝીલ મહેતાએ નિભાવ્યુ હતુ. શોમાં હવે સોનુનું પાત્ર પલક સિધવાની નિભાવી રહી છે.
View this post on Instagram
નિધિ સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને તેની તસવીરો તેમજ વીડિયો પણ તે શેર કરતી રહે છે,નિધિના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર ફોલોઅર્સની યાદી ઘણી લાંબી છે અને તેના દ્વારા પોસ્ટ કરવામાં આવેલી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા વાર નથી લાગતી.