ક્યારેક ચોરી કરતા પકડાઈ હતી સુશાંતની હિરોઈન, 18 વર્ષની ઉંમરે કરી લીધા હતા લગ્ન અને હાલ 14 વર્ષની છોકરીની છે મમ્મી - Chel Chabilo Gujrati

ક્યારેક ચોરી કરતા પકડાઈ હતી સુશાંતની હિરોઈન, 18 વર્ષની ઉંમરે કરી લીધા હતા લગ્ન અને હાલ 14 વર્ષની છોકરીની છે મમ્મી

બંગાળી ફિલ્મોની ઓળખીતી અભિનેત્રી સ્વસ્તિકા મુખર્જી 40 વર્ષની થઇ ગઈ છે. 13 ડિસેમ્બર 1980ના રોજ કોલકાત્તામાં જન્મેલી સ્વસ્તિકા બંગાળી અભિનેત્રી સંતુ મુખર્જીની પુત્રી છે. સ્વસ્તિકાએ તેનું સ્ક્રીન ડેબ્યુ બંગાળી ટીવી સિરીઝ ‘દેવદાસી’થી કર્યું હતું. ત્યારબાદ તેણે 2001માં ફિલ્મ ‘હેમંતર પાખી’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. સ્વસ્તિકાએ 2008માં આવેલ બોલિવૂડ ફિલ્મ ‘મુંબઈ કટિંગ’માં પણ કામ કરેલું છે.

સ્વસ્તિકાએ નવેમ્બર 2014માં સિંગાપુરની એક જવેલરી મોલમાં ગોલ્ડ ઈયરિંગ્સ બેગમાં રાખતા પકડાઈ ગઈ હતી. સ્વસ્તિકાનો બોયફ્રેન્ડ સુમન મુખર્જી સાથે સિંગાપુરમાં એક જવેલરી સ્ટોરના લોન્ચિંગમાં શામેલ થઇ હતી ત્યારબાદ દુકાનદારના માલિકે ફિલ્મ ફેસ્ટિવલના ઓર્ગેનાઈઝર વિરુદ્ધ ફરિયાદ પણ કરી હતી જોકે સ્વસ્તિકાએ તેને આકસ્મિક રીતે થયું હતું એવું કહ્યું હતું.

તેની પહેલા મેં 2014માં સ્વસ્તિકા ત્યારે ચર્ચામાં આવી હતી જયારે તેણે બોયફ્રેન્ડ સુમનની ધરપકડનો વિરોધ કરતા મરવાની કોશિશ કરી હતી. ત્યારબાદ સ્વસ્તિકાને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. 1998માં સ્વસ્તિકાએ 18 વર્ષની ઉંમરમાં સિંગર પ્રોમિત સેન સાથે લગ્ન કરી લીધા હતા. જોકે લગ્ન વધારે સમય ચાલ્યા નહિ અને થોડાક વર્ષોમાં અલગ થઇ ગયા હતા. સ્વસ્તિકાએ પતિ પર આરોપ લગાવ્યો હતો કે પ્રેગ્નેન્સી દરમ્યાન પણ મારપીટ કરી હતી અને ઘરમાં બંધ કરી દીધી હતી.

સ્વસ્તિકાના પ્રમાણે તેના પતિએ વર્ષ 2000માં ડિવોર્સ ફાઈલ કરી દીધી હતી પરંતુ જયારે તેને ખબર પડી કે હું એક સફળ અભિનેત્રી છુ તો તેનું મન બદલાઈ ગયું હતું. સ્વસ્તિકાને એક છોકરી છે જેનું નામ અન્વેષા છે. રિપોર્ટ પ્રમાણે ફિલ્મ ‘બ્રેક ફેલ’ના સેટ પર સ્વસ્તિકાનું રિલેશનશિપ પરમબ્રટ ચેટર્જીથી સાથે નજીક આવી હતી.

જોકે કાયદા પ્રમાણે સ્વસ્તિકા ત્યારે પણ પ્રોમિતની પત્ની હતી એટલા માટે તેણે ચેટર્જી વિરુદ્ધ આપરાધિક વ્યભિચાર અને વિવાહિત મહિલાને લલચાવવા માટે આરોપ લગાવ્યો હતો. સ્વસ્તિકાએ સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’મ પણ કામ કરેલું છે. તેમાં તે કીઝી બાસુની મમ્મી બની હતી.

સ્વસ્તિકાએ ક્રિમિનલ, મંત્રા, ક્રાંતિ, હેલો કોલકાતા, પાર્ટનર, બ્રેક ફેલ, બોય-બોય બેન્કોક, નોદિની, માછ મિષ્ટી એન્ડ મોર, અમી આર અમાર ગર્લફ્રેંડ, જાત્તિશ્ચર, એબર શાબોર, ડિટેક્ટિવ વ્યોમકેશ બક્ષી અને સાહેબ બીવી ગુલામ જેસી ફિલ્મોમાં કામ કરેલું છે.

Live 247 Media

disabled