હ્રતિકની Ex બૈરાએ જેકટ ખોલીને ફ્લોન્ટ કરી સ્ટાઇલિશ બ્રા, જોતા જ આંખો ફાટી પડશે
બોલિવુડ સુપરસ્ટાર હ્રતિક રોશનની એક્સ વાઇફ સુઝૈન ખાનને આજે કોઇ ઓળખાણની જરૂર નથી.સુઝૈન ખાન મશહૂર ઇંટૂરિયર ડિઝાઇનર છે. સુઝૈન ઘણીવાર કોઇના કોઇ કારણોસર ચર્ચામાં રહે છે. સુઝૈન હંમેશાથી તેની પ્રોફેશનલ લાઇફ કરતા વધારે તેના અંગત જીવનને લઇને અને લવ લાઇફને લઇને ચર્ચામાં રહે છે.આ દિવસોમાં સુઝૈન ટીવી અભિનેતા અલી ગોનીના ભાઇ અર્સલાન ગોનીને ડેટ કરી રહી છે અને અવાર નવાર તે અર્સલાન સાથે સ્પોટ પણ થાય છે.
View this post on Instagram
જો કે, આ વખતે સુઝૈન તેના બોલ્ડ લુકને લઇને ચર્ચામાં આવી છે. સુઝૈને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. 43 વર્ષની ઉંમરે પણ સુઝેનની બોલ્ડનેસ અટકવાનું નામ નથી લઈ રહી. તેણે હવે ફરી એકવાર અલગ-અલગ લુકમાં તસવીરો શેર કરીને ફેન્સના દિલની ધડકન વધારી દીધી છે. સુઝેનના ફર્સ્ટ લુકની વાત કરીએ તો તેણે પિંક કલરનો કોટ અને પેન્ટ પહેર્યુ છે.
View this post on Instagram
જો કે, ફોટોશૂટ દરમિયાન સુઝૈન કોટના બટનો ખોલીને કેમેરાની સામે બ્લેક સ્ટાઇલિશ બ્રા ફ્લોન્ટ કરતી પણ જોવા મળી રહી છે. સુઝૈને મિનિમલ મેકઅપ સાથે તેના વાળને ખુલ્લા છોડી દીધા છે. સુઝેનની બીજી તસવીરની વાત કરીએ તો, તે ટ્યુબ ટોપ અને સફેદ પેન્ટમાં જોવા મળી રહી છે. સુઝૈનના ત્રીજા લુકની વાત કરીએ તો અહીં તે ખુલ્લા શર્ટ અને શોર્ટ્સ સાથે બ્રાલેટમાં જોવા મળી રહી છે. આ દરમિયાન તે પોતાનું ફિગર ફ્લોન્ટ કરી રહી છે.
View this post on Instagram
અન્ય ફોટામાં સુઝૈન શોર્ટ સ્કર્ટ અને સફેદ શર્ટ પહેરીને કેમેરા સામે પોઝ આપી રહી છે.તેણે બોલ્ડનેસ બતાવવા માટે આ શર્ટના બટન પણ ખોલ્યા છે. છેલ્લા ફોટામાં સુઝેન બ્લુ હેલ્ટર નેક ટોપ અને પલાઝો પહેરેલી જોવા મળે છે. અહીં તે ખુરશી પર બેસીને પોઝ આપી રહી છે.ખાસ વાત એ છે કે આ બધા લુકમાં સુઝેન ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. આ ફોટા પર થોડા જ કલાકોમાં લાખો લાઈક્સ આવી ગઈ છે.
View this post on Instagram
તે જ સમયે, ચાહકોએ તેને હોટ ગણાવીને ઘણી કમેન્ટ્સ પણ કરી છે.ફેમસ ઈન્ટીરિયર ડિઝાઈનર સુઝૈન ખાને પહેલા બોલીવુડના સુપરસ્ટાર હ્રતિક રોશન સાથે કર્યા હતા. આ લગ્નથી તેમને બે દીકરાઓ પણ છે. જો કે, 14 વર્ષનું સુખી લગ્નજીવન જીવ્યા પછી બંને વર્ષ 2014માં અલગ થઈ ગયા હતા. ત્યારથી સુઝૈન અને હૃતિક બંને તેમના પુત્રોનો ઉછેર કરી રહ્યા છે. સુઝૈન ખાન અને અર્સલાન ગોની થોડા સમય પહેલા જ લોસ એન્જલસમાં વેકેશન માણવા ગયા હતા.
View this post on Instagram
ત્યાંથી સુઝૈનૈ એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં અર્સલાન અને સુઝૈન બંનેની ઝલક જોવા મળી હતી. 26 ઑક્ટોબર 2021ના રોજ, અર્સલાન ગોનીએ સુઝૈનના જન્મદિવસે તેમના સંબંધોને ઓફિશિયલ કર્યા હતા. તમને જણાવી દઈએ કે છૂટાછેડા પછી સુઝૈન ખાન અને હ્રતિક રોશન પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા છે.
View this post on Instagram
જ્યારે સુઝૈન અર્સલાનને ડેટ કરી રહી છે, તો હ્રતિક એક્ટ્રેસ અને સિંગર સબા આઝાદને ડેટ કરી રહ્યો છે.આ ચારેય થોડા દિવસો પહેલા કરણ જોહરની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યા હતા. જ્યાં હ્રતિક અને સબા બંને હાથોમાં હાથ નાખી પોઝ આપતા પણ જોવા મળ્યા હતા.